રાંધવાની સૂચનાઓ
- 1
પેન માં 1 ચમચી તેલ ગરમ કરો તેમાં આદું મરચાં લસણ ની પેસ્ટ ઉમેરો બરાબર સાતડો હવે બટાકા નો માવો ઉમેરી 3 ચમચી ફ્રેન્કી મસાલો નાખો મીઠું સ્વાદ મુજબ બરાબર હલાવો મિક્સ થાય એટલે ગેસ બંધ કરો
- 2
ઘઉં અને મેંદા નો લોટ મા 1 ચમચી તેલ ઉમેરો મીઠું સ્વાદ મુજબ નાંખી પાણી થી લોટ બાંધી લો 10 મિનીટ રાખો બરાબર મસળી લો હવે એકસરખી 6 રોટલી વણી લો બને એટલી આછી કરો
- 3
લોઢી ગરમ કરી તેમાં રોટલી કાચી પાકી શેકી લો બટાકા ના મિશ્રનમાંથી લંબ ગોળ રોલ વાળી લો લોઢી માં 1 ચમચી તેલ અને 1 ચમચી બટર ગરમ કરી બંને બાજુ શેકી લો
- 4
રોટલી ને તેલ મૂકી ગરમ કરી લો પ્લેટ માં લઇ તેના પર લીલી ચટણી ચોપડો વચ્ચે લસણ ની ચટણી ચોપડો તેના પર ટીક્કી રોલ રેડી કર્યો તે મૂકો તેના પર ડુંગળી કોબી તેનાં પર લસણ ની ચટણી લીલાં મરચાં ની રીંગ મૂકી ચીઝ ખમનો તેના પર કોથમીર અને ફ્રેન્કી મસાલો નાખો
- 5
ટાઈટ રોલ વાળી લો વચ્ચે થી કટ કરી લો સર્વ કરો તૈયાર છે સ્વાદિષ્ટ વેજ ફ્રેન્કી
Similar Recipes
-
વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe In Gujarati)
આ Recipe મારા મમ્મી,ભાઈ અને મે સાથે મળી ને બનાવી છે.ખૂબ મજા આવી હતી... મે પેહલી વાર જ બનાવી હતી.એટલે કે સિખી હતી. Anupa Prajapati -
-
-
-
વેજ સેઝવાન ફ્રેન્કી (Veg. Schezwan Frankie Recipe In Gujarati)
#KS6#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
-
વેજ. ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
#KS6ફ્રેન્કી એ સ્ટ્રીટ ફૂડ છે.. અને નાના મોટા સૌ નું પ્રિય ફૂડ છે.. Daxita Shah -
-
-
-
વેજ ચીઝ ફ્રેન્કી (Veg Cheese Frankie Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
-
વેજ ચીઝ ફ્રેન્કી (Veg. Cheese Frankie Recipe In Gujarati)
#KS6વેજ ચીઝ ફ્રેન્કી એવી વાનગી છે જેમાં ત્રણ લેયર છે. તેની રોટલી ,રોસ્ટ કરેલો ફ્રેન્કી મસાલો. તેની અંદર રહેલી સ્વાદિષ્ટ બટાકા માંથી બનતી ટીકી,મિક્ષ વેજી ટેબેલ,આથેલા મરચાં,બધા બાળકો ને ભાવતું ચીઝ.🌯🌯તો તૈયાર છે બધા બાળકો ને ભાવતી એવી સ્વાદિષ્ટ ચિઝી વેજ ફ્રેન્કી..... Archana Parmar -
-
-
-
-
-
વેજ. ચીઝ ફ્રેન્કી (Veg Cheese Frankie recipe in Gujarati)
#KS6 સાંજ ના ડીનર માટે મેં ફ્રેન્કી બનાવી છે. મારા બાબા ને ભાવે એ રીતે મેં ફ્રેકી બનાવી છે.તો તમે પણ બનાવો આ ચિઝી વેજ. ફ્રેન્કી.. Krishna Kholiya -
-
-
-
સ્પાઈસી સેઝવાન વેજ. ફ્રેન્કી (Spicy Schezwan Veg. Frankie Recipe In Gujarati)
#KS6 નાના મોટા સૌ ને ભાવે છે.ફ્રેન્કી પેહલા બહુ વેરાયટી માં નહોતી બનતી કે મળતી પણ હવે તો બહુ અલગ અલગ ટેસ્ટ માં બનાવાય છે.મેં વેજીટેબલ્સ ની સાથે સેઝવાન સોસ નો ઉપયોગ કરી ને બનાવી મઝા આવી ગઈ સ્પાઈસી અને ટેસ્ટી......... Alpa Pandya -
વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe In Gujarati)
#KS6 રોટી, ફિલીંગ અને મસાલા.આ ત્રણ માંથી બનતી ફ્રેન્કી બહાર જેવી એકદમ ટેસ્ટી ઘરમાં બનાવી શકાય છે. મેંદા નાં ઉપયોગ વગર નરમ પડ બનાવ્યાં છે. ફ્રેન્કી મસાલો ઉમેરવાથી સ્વાદ પરફેક્ટ બને છે. Bina Mithani -
-
-
More Recipes
- કાચી કેરી અને ડુંગળી નું કચુંબર (Kachi Keri Dungli Kachumber Recipe In Gujarati)
- સુજી સ્પ્રાઉટ મગ ઢોકળા (Sooji Sprout Moong Dhokla Recipe In Gujarati)
- વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
- વેજ.મસાલા ઉપમા (Veg. Masala Upma Recipe In Gujarati)
- જાડા પૌઆ નો ચેવડો (Thick Poha Chevdo Recipe In Gujarati)
ટિપ્પણીઓ (2)