કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)

Nidhi Kunvrani
Nidhi Kunvrani @cook_1811
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૫૦ ગ્રામ ચણાનો લોટ
  2. નાનો ગ્લાસ છાશ
  3. ૧/૨ ચમચીરાઈ
  4. ૧/૨ ચમચીજીરૂ
  5. ૧/૨હિંગ સ્વાદાનુસાર
  6. મીઠું સ્વાદાનુસાર
  7. લીલું મરચું
  8. ૧/૨ ચમચીદેશી ઘી
  9. પાવળુ તેલ
  10. ૨ નંગસૂકા મરચાં
  11. નાનો ટુકડો
  12. કોથમીર
  13. ૫-૬ મેથીના દાણા (જો અનુકૂળ હોય તો)
  14. મીઠા લીમડાનાં પાન

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચણાનો ઝીણો લોટ ઉપર મા‌પ અનુસાર લઈ પાણીમા/છાશ માં પલાળો

  2. 2

    ત્યા સુધી વઘાર માટે ની વસ્તુઓ કાઢી લ્યો
    રાઈ, જીરું,હિંગ,મેથીના દાણા

  3. 3

    આ બધું લઈ તાસળામા તેલ અને ઘી મુકી.તેલ આવે બાદ રાઈ, હિંગ,જીરું,સુકા મરચા, લીમડાનાં પાન મેથી દાણા અનુકૂળ હોય તો.

  4. 4

    ત્યારબાદ છાશમાં મેળવેલ ચણાનો લોટ ઉમેરો.
    ગોળ અને આદું ઉમેરી ઊકળવા દયો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Kunvrani
Nidhi Kunvrani @cook_1811
પર

ટિપ્પણીઓ

Similar Recipes