રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધી નાં કટકા કરી લો.ત્યારબાદ કડાઈ માં જીરું અને લસણ છૂંદી ને વઘાર કરો. એમાં દૂધી ઉમેરી દો.
- 2
ત્યાર બાદ દૂધી માં મીઠું અને હળદર નાખી ને બરાબર હલાવો અને સાંતળો.૧૦ મિનિટ રેહવા દો.
- 3
શાક એકદમ ચડી જાય તો પછી બરાબર સાંતળો અને છેલ્લા ઉપર થી કાળી મરી પાઉડર નાખી દો અને સર્વે કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી નું શાક (Dudhi Shaak Recipe in Gujarati)
#AM3આ શાક એટલું ટેસ્ટી લાગે છે કે અને રોટલી અને ભાત સાથે તો ખુબ જ સરસ લાગે છે Deepika Yash Antani -
-
-
-
-
-
-
-
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#KS6 દૂધી નું શાક લગભગ મોટા ભાગ નાં ગુજરાતી ઘરોમાં અઠવાડિયામાં એક વાર બનતું જ હોય છે. પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે કે દૂધી નું શાક ઓછું ભાવે.અહીં મેં ગોળ , આંબલી વાળું અને છાલ સહિત શાક બનાવ્યું છે. જે ચોક્કસ ભાવશે. Bina Mithani -
-
-
-
દૂધી ચણા ની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
દૂધી ના મૂઠીયા (Dudhi Na Muthiya Recipe In Gujarati)
#સુપરશેફ૩#વીક૩#મોનસૂનસ્પેશિયલચોમાસામાં કડક મસાલેદાર આદું વાળી ચા સાથે માણો.. Foram Vyas -
દૂધી કોફતા કરી (Dudhi Kofta curry Recipe in Gujarati)
#AM3#Cookpadindia#Cookpad_Guj Payal Sachanandani (payal's kitchen) -
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
#GA4#Week21Key word: bottle gourd#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#cookpaddindia#cookpadgujarati Heetanshi Popat -
દૂધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
#SVCહેલો ફુડી ફ્રેન્ડ્સ....જે લોકો મારા જેમ એક જ રીતે દૂધી ખાઈ ને કંટાળી ગયા હોય અને શિયાળા માં રીંગણ નો ઓળો મિસ કરતા હોય તેના માટે આ ખાસ દૂધી નો ઓળો. Komal Dattani -
-
-
-
દૂધી ના થેપલા(Dudhi Thepla Recipe in Gujarati)
#GA4#Week4#Gujarati આજે હું લઈને આવી છું ગુજરાતી ના પ્રિય થેપલા. આમ તો બધાં ના ઘરે બનતા જ હોય પણ મે દૂધી નો ઉપયોગ કરી ને બનાવ્યા છે એટલે ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે તો જુઓ ફટાફટ રેસિપી. Binal Mann -
-
-
-
દૂધી નો ઓળો (Dudhi Olo Recipe in Gujarati)
શાકભાજી માં સૌથી ઠંડુ શાક દૂધી ને કહેવાય છે .દૂધી માં ભરપૂર માત્રા માં પાણી નો ભાગ રહેલો છે .દૂધી નું સેવન દરરોજ કરવાથી ત્વચા માં નિખાર આવે છે .શુગર ના દર્દી ઓ માટે દૂધી કોઈ વરદાન થી ઓછી નથી .#GA4#Week21 Rekha Ramchandani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14885486
ટિપ્પણીઓ