કાજુ નું શાક(Kaju Shaak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાજુ તળી લેવા.
- 2
એક પેન માં તેલ લઈ તેમાં જીરું નાખી જીરું તતડે એટલે હિંગ નાખી ને ખડા મસાલા એડ કરવા.ત્યારબાદ તેમાં ડુંગળી,લસણ,નાખી સાંતળવું.પછી તેમાં ટામેટા,લીલું મરચું અને આદુ નાખવું.
- 3
મિશ્રણ ઠંડુ કરી ને મિક્સર જાર માં લઈ ક્રશ કરવું તમાલપત્ર કાઢી લેવું.
- 4
બીજા પેન માં તેલ લઈ તેમાં લાલ મરચું,હળદર નાખી ગ્રેવી નાખી ૨ મિનિટ સાંતળવું.પછી તેમાં થોડું પાણી અને મીઠું નાખવું.
- 5
ગ્રેવી તૈયાર થયા પછી ગેસ બંધ કરી કાજુ એડ કરી ને ઢાંકી ને ૨ મિનિટ મૂકી દેવું.તૈયાર છે ગ્રેવી માં કાજુ નું શાક.
- 6
સર્વિંગ બાઉલ માં લઈ કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
Khoya kaju sabji (ખોયા કાજુ)
આ સબ્જી ખાવા માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે, તેમા દૂધ, માવા, અને કાજુ નું કોમ્બિનેશન સ્વાદ માં ચાર ચાંદ લગાવી દે છે.આ સબ્જી નાના મોટા સૌને ભાવે એવી છે. આ સબ્જી પરાઠા સાથે ખાઈ શકો છો. Rinku Nagar -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#PSRપંજાબી સબ્જી રેસીપી 🥘🍜🍲🥗દમ આલૂ ઉત્તર ભારતની ગ્રેવી વાળી સબ્જી છેપંજાબી દમ આલૂ અને કાશ્મીરી દમ આલૂ દહીં ની રિચ ગ્રેવી માં બનાવાય છે.ઘરમાં બટાકા તો હોય જ અને ગ્રેવીની સામગ્રી પણ તો ગમે ત્યારે મહેમાન આવે તો તુરત જ બની જતી ઈઝી અને ટેસ્ટી રેસીપી છે.આ દમ આલુ સબ્જી ને તમે રોટી, પરાઠા, નાન કે રાઈસ સાથે સર્વ કરી શકો. Do try friends👭👬 Dr. Pushpa Dixit -
-
ગ્રેવી(Gravy Recipe in Gujarati)
#GA4#WEEK4 પંજાબી સબ્જી માં રેડ ગ્રેવી, વ્હાઇટ ગ્રેવી,, બ્રાઉન ગ્રેવી હોય છે.આ બધી ગ્રેવી અલગ અલગ બનાવી પડે છે.એટલે ઘણી વાર એમ થાય કે બહુ સમય લાગશે પંજાબી સબ્જી નથી બનાવી.આ ૩ ગ્રેવી ની મિક્સ ગ્રેવી મે અહીંયા બનાવી છે.જે જલ્દી થી બની જાય છે અને સબ્જી ટેસ્ટી પણ બને છે. Hetal Panchal -
-
કાજુ કરેલા નું શાક (Kaju Karela Shaak recipe in Gujarati)
#GA4#week4 ( ગુજરાતી ઓ ના ફવરેટ એવા કરેલા ને કાજુ સાથે બનાવી એ તો બવ મસ્ત લાગે છે ) Dhara Raychura Vithlani -
-
-
-
-
કાજુ લસણ નું શાક (Kaju lasan Sabji recipe in Gujarati)
આ સબ્જી શિયાળા માં ખાસ બનાવી શકાય છે. શિયાળા સિવાય બનાવો ત્યારે તમે સૂકું લસણ અને ડુંગળી વાપરી શકો છો. રોટી, પરાઠા કે રોટલા ભાખરી સાથે ખાવાની મજા આવે છે. કાજુ ની જગ્યા એ પનીર પણ નાખી શકાય છે. Disha Prashant Chavda -
કાઠીયાવાડી કાજુ ગાંઠિયાનું શાક (Kathiyawadi Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CWM1#Hathimasala#cookpadgujrati@Smitsagarji ની રેસીપી જોઈને બનાવ્યું Amita Soni -
-
-
-
-
-
-
કાશ્મીરી શાહી બિરયાની (Kashmiri Shahi Biryani Recipe In Gujarati)
#JWC3આજે હું તમારા માટે લાવી છું પરફેક્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ કાશ્મીરી શાહી બિરિયાની બનાવવા માટેની સરળ રેસિપી. આ બિરિયાની જયારે પણ ઘરમાં બનતી હશે ત્યારે આડોશીપાડોશીના ઘરે પણ સુગંધ જશે. એકવાર બનાવશો તો વારંવાર બનાવવા માટેની ફરમાઈશ આવશે તો ચાલો આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઈલ શાહી બિરયાની બનાવવાની રીત જોઈશું. Dr. Pushpa Dixit -
પનીર મખની
#રેસ્ટોરન્ટપનીર મખની એ એકદમ રિચ અને ટેસ્ટી સબ્જી છે, જેમાં સારા એવા પ્રમાણ મા માખણ નો ઉપયોગ થાય છે, અને એનું ગ્રેવી એકદમ ક્રીમી હોય છે.. Radhika Nirav Trivedi -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#KS7 ઘર માં કોઈ શાક ન હોય ત્યારે શું બનાવું નક્કી ન થતું હોય ત્યારે આ શાક બનાવી શકાય છે.ખૂબ જ ટેસ્ટી અને ઝડપ થી બની જાય છે. Bina Mithani -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe in Gujarati)
Cookpadkichan star challenge#KS7 @Darshcook_29046696Darshna Pandya -
ફુલાવર નું શાક(Cauliflower Shaak Recipe in Gujarati)
#GA4#Week10Cauliflowerફુલાવર માં પૂરતા પ્રમાણ માં કેલ્શિયમ ,પ્રોટીન ,ફોસ્ફરસ ,કાર્બોહાઈડ્રેડ ,લોહતત્વ,વિટામિન એ ,બી ,સી ,આયોડીન અને પોટેશિયમ મળે છે .તેના નિયમિત સેવન થી લોહી ને સાફ રાખવામાં મદદ કરે છે .ફુલાવર કેન્સર થી લઈ ને મગજ ની તમામ બીમારીઓના ઈલાજ માં અગત્યની ભૂમિકા નિભાવે છે .શરીરમાંથી ઝેરીલા પદાર્થોને બહાર કાઢવાનું કામ કરે છે . Rekha Ramchandani -
આયુર્વેદિક કાવો (Ayurvedic Kavo Recipe In Gujarati)
#JWC2#Cookpadgujarati ઠંડી ની સિઝન માં શરદી ખાંસી માટે રામબાણ ઈલાજ કાવો બનાવવા ની ખૂબ જ સરળ રીત. થોડા દિવસ નિયમિત સેવન કરવાથી શરદી ખાંસી દૂર થશે. Bhavna Desai -
-
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
કાજુ એક શુષ્ક ફળ છે. બદામની જેમ કાજુનું પણ સેવન કરવું જોઈએ. કાજુમાં સારા પ્રમાણમાં પોષક અને પોષણ તત્વો જોવા મળે છે. કાજુનો ઉપયોગ મિઠાઈ બનાવવા માટે વધુ થાય છે. જોકે હવે કાજુનો ઉપયોગ જુદા-જુદા પંજાબી શાકબનાવવા માટે થાય છે. મેં આજે કાજુ મસાલા બનાવ્યું છે. એની રેશિપી તમારી સાથે શૅર કરું છું.#EB Vibha Mahendra Champaneri -
ટોમેટો સૂપ (Tomato soup Recipe in Gujarati)
આ રીતે બનાવો ખૂબજ testy બનશે. વારંવાર બનાવશે. Reena parikh
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13822221
ટિપ્પણીઓ (4)