ચોખા ના લોટ નું ખીચુ (Rice Flour Khichu Recipe In Gujarati

Nidhi Kunvrani
Nidhi Kunvrani @cook_1811
શેર કરો

ઘટકો

  1. ૧૦૦ ગ્રામ દળેલા ચોખા
  2. ૧ ગ્લાસપાણી
  3. ૨ ચમચીજીરું(વાટેલું)
  4. ૩-૪ લીલા/લાલ મરચા
  5. મીઠું
  6. ૧ નાની ચમચીસોડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો

  2. 2

    ત્યારબાદ તેમાં વાટેલું જીરું ઉમેરો

  3. 3

    પાણી ઉકળે ત્યા સુધી મરચા ક્રશ કરી લ્યો.

  4. 4

    ત્યારબાદ મીઠું અને ખાવાના સોડા ઉમેરો.
    બધુ મિક્સ થાય પછી ચોખા નો લોટ ઉમેરો

  5. 5

    અને પછી એકધારુ હલાવો વેલણથી
    જેથી ગાંઠો ના પડે બસ ખીચું તૈયાર છે ગરમાગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Kunvrani
Nidhi Kunvrani @cook_1811
પર

Similar Recipes