આચારી ચોખા ના લોટ નું ખીચુ (Achari Rice Flour Khichu Recipe In Gujarati)

Saroj Shah @saroj_shah4
#WD
આજે મે પાપડી ના લોટ ( ખીચુ ) બનાવયુ છે અને નિમિષા શાહ,કેતકી દવે દી , દિશા ચાવડા ને દિલ થી ડેલીકેટ કરુ છુ.
આચારી ચોખા ના લોટ નું ખીચુ (Achari Rice Flour Khichu Recipe In Gujarati)
#WD
આજે મે પાપડી ના લોટ ( ખીચુ ) બનાવયુ છે અને નિમિષા શાહ,કેતકી દવે દી , દિશા ચાવડા ને દિલ થી ડેલીકેટ કરુ છુ.
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી મા સાઢે ચાર વાટકી પાણી ગરમ કરવા મુકો અજમો,મીઠુ,જીરુ,લીલા મરચા,કોથમીર, 2ચમચી તલ ના તેલ નાખી ને ઉકળવા મુકો, 2 વાટકી ચોખા ના લોટ ને ચારણી થી ચાણી ને એક બજૂ રાખો
- 2
ઊકળતા પાણી મા ચોખા ના લોટ એડ કરો અને વેલન ની મદદ થી હલાવો. બધુ બરોબર મિક્સ થાય અને લોટ ના ગોળા જેવુ ભેગુ થશે. આ સમચ તપેલી ગૈસ પર થી નીચેઉતારી ને લોટ ને હલાવાના
- 3
ફરી તપેલી મા તેલ લોટ ઉપર નાખી ને ઢાકંણ બંદ કરી ને સીન્જાવા દેવાના આ સમયે ગૈસ ની ફલેમ સ્લો રાખવી ને સીન્જાવા દેવુ.10 મીનીટ પછી તૈયાર ગરમાગરમ લોટ ને આથાણા ના મસાલા,ચીલી ફલેકસ નાખી ને સર્વ કરવુ.્
Similar Recipes
-
ચોખા ના લોટ નું લસણિયા ખીચુ (Rice Flour Lasaniya Khichu Recipe In Gujarati)
#VR#MBR8#Week 8#street food recipe ગુલાબી ઠંડ,સરસરાટ પવન , હોય અને પાપડી ના ગરમાગરમ લોટ તલ નુ તેલ નાખેલા લસણિયા ફલેવર હોય તો ખાવાની મજા આવી જાય મે ખીચુ મા લીલા લસણ ,કોથમીર ના ફલેવર, અજમા ,જીરા ના સ્વાદ ની સાથે આથાણા ના મસલા ના ચટાકો ઊમેરયો છે. Saroj Shah -
ખીચુ (Khichu Recipe In Gujarati)
(ચોખા ની પાપડી ના લોટ) # સ્ટ્રીટ ફુડ # આ મલ્ટીપરપસ લોટ(ખીચુ) બનાવી ને પાપડી,સેવ ચકરી બનાવી સુકવણી કરી ને વર્ષ માટે સ્ટોર કરી શકાય છે. ઈન્સટેન્ટ બનાવી બ્રેક ફાસ્ટ,લંચ કે ગમે તે ટાઈમ ખઈ ને એન્જાય કરી શકાય. ગુજરાત મા સ્ટ્રીટ ફુડ તરીક પણ લારી ,સ્ટોલ મા વેચાય છે,મે ગરલીક ફલેવર,ના કોથમીર નાખી ને ચટાકેદાર તીખા મસાલેદાર ખીચુ બનાવયુ છે Saroj Shah -
ચોખા ના લોટ નુ ખીચુ (Chokha Flour Khichu Recipe In Gujarati)
#SF#Gujarati street food#khichu ગુજરાત મા ખીચુ સ્ટ્રીટ ફુડ તરીકે સ્ટૉલ મા લારી પર વેચાય છે., Saroj Shah -
ખીચુ
ચોખા ના લોટ થી બનતી.તીખી તમતમ મસાલેદાર સ્વાદિષ્ટ.ગુજરાતી બધા ની ફેવરેટ સ્ટીટ ફૂડ..ખીચુ..એને પાપડી ના લોટ પણ કેહવાય છે#સ્ટ્રીટ Saroj Shah -
આચારી ખીચુ બોલ
#ટીટાઈમખીચુ અથવા પાપડી નો લોટ તો આપણે હમેશા ખાતા હોઈએ અને એના ઉપર મસાલો પણ નાખીયે જ છીએ પરંતુ મેં આજે ખીચુ ના બોલ્સ બનાવી મસાલો નાખી બનાવ્યા છે. Bhumika Parmar -
જુવાર ના લોટ નુ સ્પાઇસી ખીચુ (Jowar Flour Spicy Khichu Recipe In Gujarati)
#FFC2#cookpadgujarati#Cookpadindia જુવાર ના લોટ નુ સ્પાઇસી ખીચુ Sneha Patel -
-
ચોખા ના લોટ નુ ખીચુ (Rice Flour Khichu Recipe In Gujarati)
#MVF#cookpadindia#Cookpadgujaratiકણકીના લોટના ખીચુ Ketki Dave -
ખીચું (Khichu Recipe In Gujarati)
#MRC#cookpadindia#cookpadgujrati recipeકાળી કાળી ઘટા ઘેરાઈ હોય , બિજલી ના ચમકારા હોય ઝરમર ઝરમર બરસાત પડતી હોય. કઈ ગરમ અને ચટપટુ ખાવાનુ મન થઈ જાય ત્યારે ખીચુ બેસ્ટ ઓપ્સન છે Saroj Shah -
ઘઉં ના લોટ નું ખીચુ
#હેલ્થી જનરલી આપણે ચોખા ના લોટ નું ખીચુ બનાવતા હોય છે મે આજે ઘઉં ના લોટ માથી બનાવ્યું છે જે એકદમ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
ચોખા ના લોટ નું ખીચું (Rice Flour Khichu Recipe In Gujarati)
ગરમ ગરમ મન થઇ ખાવાનું તો ખીચુજ યાદ આવે છે.. આજે ચોખા ના લોટ નું પૌષ્ટિક ખીચું ની રેસિપી લઇ ને આવી છું તો મિત્રો તમને ગમસે. #trend4 shital Ghaghada -
ચોખા ના લોટ નુ ખીચુ (Rice Flour Khichu Recipe In Gujarati
#CB9શિયાળાની ગુલાબી ઠંડીમાં ચોખાના લોટનું ગરમાગરમ ખીચું મળી જાય તો ખાવાની ખૂબ જ મજા આવે ખીચુ લો ડાઇટઓછું તેલ કે લેરી વાળી ટ્ ભૂખ સંતોષે તેવી વાનગી છે આ વાનગી પુરાના સમયથી ચાલી આવી છે અને અત્યારે પણ હોટ ફેવરિટ વાનગી બની ચૂકી છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ખીચુ(khichu recipe in Gujarati)
#સુપરશેફ૨ #માઇઇબુક ખીચુ એ લગભગ બધા ગુજરાતી ઓનુ ફેવરીટ હશે હવે ખીચુ એ ઈન્ડીયા ની બહાર પણ પોતાનુ આગવુ સ્થાન પ્રાપ્ત કરી લીધુ છે કેમકે એ ઝટપટ બનતુ ને સારુ એવુ સ્નેક છે Maya Purohit -
ચટણી ખીચુ (Chutney khichu recipe in gujarati)
#મોમ ખીચુ બધા જ બનાવતા હોય છે, અમારા ઘરે જ્યારે પાપડી બનાવતા તો, વધારે લોટ લેતા, પાપડી તો વણાઈ એટલો પાપડીનો લોટ ખવાય, ત્યારબાદ તો ખીચુ નાસ્તા મા બનવા લાગ્યુ, અને ગમે ત્યારે મન થાય ત્યારે ખાય શકાય ,નાનપણથી બહુ જ ભાવતું ખીચુ, ચટણી સાથે વધારે મસ્ત લાગે છે Nidhi Desai -
ઘઉંના લોટનુ ખીચુ (Wheat flour khichu recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#Post 21 ખીચુ એ બધા લોકોનું ફેવરીટ હોય છે. બધા ચોખાના લોટનું ખીચુ તો બનાવતા જ હોય છે. તો આજે મેં ઘઉંના લોટનુ આદુ, મરચા અને કોથમીર વાળ હેલ્ધી ખીચુ બનાવ્યુ છે. Sonal Lal -
ચોખા નુ ખીચુ (Chokha Khichu Recipe In Gujarati)
ખીચુ નાના મોટા બધા નુ ફેવરીટ.આજે સાંજે ખીચુ ખાવા નુ મન થયુ બનાવીયુ Harsha Gohil -
ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati)
#KS7આજે મે ચોખા ના લોટ ની ચકરી બનાવી છે. તે તમને જરૂર ગમશે. Aarti Dattani -
ચોખા ના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
મારી ઘરે નાસ્તા માં અવાર નવાર બને છે. ખાવા માં એકદમ ક્રિસ્પી અને પોચી છે. ઘણા લોકો ઘઉં ના લોટ ની ચકરી માં પોટલી બાંધી ને બાફી ને કરે છે. પણ આ રીત બહુ સહેલી છે. Arpita Shah -
મકાઈ ના લોટ નું ખીચું (Makai Flour Khichu Recipe In Gujarati)
#FFC1#food festivalવિસારાયેલી વાનગી. ( મકાઈ ના લોટ નુ ખીચુ Jayshree Doshi -
-
-
ખીચું (Khichu Recipe In Gujarati)
Cooknaps.. ખીચુ..લસણ ને લીલા મરચા થી બનાવેલ ગરમાગરમ ખીચુ. Jayshree Soni -
પાપડી નું ખીચુ (Papdi Khichu Recipe In Gujarati)
#MRC#cookpadindia#coikpadgujaratiજ્યારે વરસાદ વરસતો હોય ત્યારે ખીચુ ખાવાની મજા આવે છે પરંતુ જો ચોખાનો લોટ ના અને તુરંત જ ખીચુ ખાવુ હોય તો આ રીતે બનાવી શકાય છે. Unnati Desai -
-
ખીચું (Khichu Recipe In Gujarati)
આપણા ગુજરાતીઓ નુ ફેવરિટ ખીચુ (પાપડી નો લોટ)શિયાળામાં ગરમ ખીચુ ખાવાની ખૂબ મજા પડે છે. Velisha Dalwadi -
ખીચુ (Khichu Recipe In Gujarati)
ખીચુ ગુજરાતી ઓ નુ મનપસંદ નાસ્તો છે ..ને ખૂબ જ્ડ્પ થી ને ઓછી વસ્તુ થી બની જાય #trend4 #ખીચુ bhavna M -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14694510
ટિપ્પણીઓ (15)