બ્રેડ રોલ (Bread Roll Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કુકર મા 3 નંગ બટાકા ને બાફી લો. બટાકા બાફીને ઠંડા પડી જાય પછી તેમા મરચું પાઉડર, ગરમ મસાલા, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, ચારથી પાંચ ચમચી ખાંડ અને 2 ચમચી લીંબુનો રસ નાખો. હવે તને બરાબર મિક્સ કરી તેનો માવો તૈયાર કરી લો. હવે તેમાં લીલા ધાણા ઉમેરો.
- 2
બ્રેડની કિનારો કાપીને અને એની કિનારીઓ પાણીમાં બોળી લો. પછી તેમાં માવો મૂકી તેના રોલ વાળી લો.
- 3
આવી રીતે બધી જ બ્રેડના રોલ વાળી લો. હવે એક તપેલીમાં તેલ મૂકી લો. ગરમ થઈ જાય પછી તેમાં બધા જ બ્રેડ ના રોલ ને તળી લો. તમે બન્ને બાજુ ફેરવીને આછા ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળવા.
- 4
તળાઈ જાય પછી તેને ધાણા ની ચટણી, ટોમેટો કેચ અપ અને મીઠી ચટણી સાથે સર્વ કરો. તૈયાર છે તમારા બ્રેડ રોલ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
સેજવાન બ્રેડ પકોડા (Schezwan Bread Pakoda Recipe in Gujarati)
#GA4#Week3બ્રેડ પકોડા બધાની ફેવરિટ ડિશ છે. સાંજે જો થોડી થોડી ભૂખ લાગે તો બ્રેડ પકોડા ખાવાની ખૂબ જ મજા આવે છે. પકોડા નાના હોય કે મોટા બધાને ખાવાની મજા જ આવે છે. અહીં મે સેજવાન સોસ લગાવીને બ્રેડ પકોડા બનાવ્યા છે. આ પકોડા થોડા તીખા લાગે છે. પણ ટેસ્ટી લાગે છે Parul Patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બ્રેડ કટકા (Bread Kataka Recipe In Gujarati)
#GA4#Week26#breadઉનાળો આવ્યો કે ગૃહિણી ઓ ની મુંજવણ ચાલુ કે સાંજે શું બનાવવું.. ખુબ ગરમી માં કઈ ખાવાનું ગમે નહિ ત્યારે આવી ચટપતિ વાનગી ખાવાની ખુબ ગમે. બ્રેડ કટકા એ ખુબ હેલ્ધી અને ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ છે.આને ચાટ ની કેટેગરી માં મૂકી શકો.. એકવાર આરીતે બનાવશો તો ફરી ફરી બનાવશો.. Daxita Shah -
-
-
રાજગરાના ચેવડાની ફરાળી ભેળ (Rajgira Chevda Farali Bhel Recipe In Gujarati)
#GA4#Week26 Monali Dattani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14751375
ટિપ્પણીઓ (2)
#Week26 proper rite lakho