પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)

Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

50 મિનિટ
3 વ્યક્તિ
  1. 3જુડી પાલક
  2. 2કાંદા
  3. 1 વાટકીલીલા ધાણા
  4. 1 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  5. 4,5લીલા મરચા
  6. તેલ વઘાર માટે
  7. 2લવિંગ
  8. 1બાદ યું ફૂલ
  9. 1તમાલ પત્ર
  10. 100 ગ્રામપનીર
  11. 1 ચમચીગરમ મસાલો
  12. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    પાલક ધોઈ ને કટ કરી બાફી ને પેસ્ટ બનાવી લેવું.

  2. 2

    મરચા,આદુ,લસણ કાંદા,ધાણા મિક્સ કરી પેસ્ટ બનાવી લેવી

  3. 3

    એક પેન માં તેલ મૂકી તેમાં લવિંગ, ફૂલ,તમાલ પત્ર નાખી આદુ લસણ મરચા કાંદા ની પેસ્ટ નાખવી, થોડી વાર ચડવા દેવું, તેમાં ગરમ મસાલો, મીઠું સ્વાદાનુસાર નાખવું

  4. 4

    હવે તેમાં પાલક ની પેસ્ટ નાખવી, ઉપરથી પનીર એડ કરવું.(ફ્રાય કરીને પણ નાખી શકાય) મને એમજ ગમે એટલે મે એમજ નાખ્યું છે.

  5. 5

    બસ રેડી છે યમ્મી પાલક પનીર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
પર

Similar Recipes