સલાડ (Salad Recipe In Gujarati)

Heena Chandarana
Heena Chandarana @cook_27582933
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 લોકો
  1. 1 નંગકાકડી દેશી
  2. 1 નંગટામેટું મોટુ અને કડક
  3. 1 નંગબીટ
  4. 1/2લીંબૂ
  5. મીઠું જરૂર મુજબ
  6. મરી પાઉડર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કાકડી,ટામેટા,બીટ કાચું ખાવાનું છે.તો વોશ કરી લો ત્યાર બાદ ગોળ સ્લાઈસ કરી લો.

  2. 2

    પછી પ્લેટ માં રાખો.બીટ ની લાંબી સ્લાઈસ કરો તેના પર મીઠું,મરી,2 ટીપાં લીંબુ નો રસ નાખી. 5 મિનિટ ફ્રીઝ માં રાખો.ત્યાર છે સલાડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heena Chandarana
Heena Chandarana @cook_27582933
પર

ટિપ્પણીઓ

Similar Recipes