પાપડ પૌંઆ (Papad Paua Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લોયા માં ધીમાં તાપે પોહાં સેકી લો.પછી લોયા માં તેલ મૂકી તેમાં દાળિયા ની દાળ અને શીંગદાણા તળી લો.પછી હિંગ, હળદર નાખી સેકેલ્લા પોઆ નાખી મીઠું ચાટ મસાલો,ખાંડ નો ભુક્કો નાખી મિક્સ કરો.ચેવડો રેડી.
- 2
પાપડ ને તળવા ના બદલે પાપડ પર બૃષ થી તેલ લગાડવું.અને ૩૦ સેકન્ડ માઇક્રોવેવ કરવું.એટલે પાપડ તળે લા જ લાગશે
- 3
પાપડ નો ભુક્કો કરી તેની ઉપર લાલ મરચું, ખાં ડ નો ભુક્કો મિક્સ કરી તેને
પોઆં માં મિક્સ કરો.જીની સેવ મિક્સ કરો. હલાવો.પાપડ પોવા રેડી.બહુ ટેસ્ટી અને ક્રિસ્પી. બનશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાપડ પૌંઆ ચેવડો (Papad Paua Chevdo Recipe In Gujarati)
પાપડ-પાપડપૌઆ નો ચેવડો#GA4 #Week23 Beena Radia -
પાપડ પૌંઆ (Papad Poha Recipe In Gujarati)
#KS7 પૌંઆ પાપડ પેલી વખત બનાવ્યા છે પણ સરસ લાગે છે નાસ્તા તરીકે. મને બહુ ભાવિયા Pina Mandaliya -
-
-
-
પાપડ પોહા મિક્સ (Papad Poha mix Recipe in Gujarati)
પાપડને સામાન્ય રીતે ખીચડી સાથે ખાવાનું પસંદ કરવામાં આવે છે. ઉપરાંત ટેસ્ટ માં સરસ હોવાથી જુદી જુદી રેસીપી પણ બનાવી શકાય છે. મેં અહીં પાપડ નો ઉપયોગ કરી પાપડ પોહા મિક્સ બનાવ્યું છે.#GA4 #week23 Jyoti Joshi -
-
પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)
#KS7 અમારા ઘરે નાસ્તા માં આ પાપડ પૌવા નો ચેવડો બનતો જ હોય છે. Alpa Pandya -
-
-
-
-
-
પાપડ પૌઆ (papad poha in Gujarati recipe)
#માઇઇબુક પોસ્ટ 12#વિકમીલ૧ પોસ્ટ6#goldenapron3week 23 #પાપડ Gargi Trivedi -
-
પાપડ પૌંઆ (Papad Poha Recipe In Gujarati)
#KS7પાપડ પૌંઆ આ બપોરે ખાવા એક મસ્ત નાસ્તો છે.આજે મે ફાલ્ગુની બેન ની recipe follow કરીને બનયો છે. ટેસ્ટ મા ખૂબ જ સરસ થયો તો. બેન તમારા ખૂબ ખુબ આભાર. Deepa Patel -
-
-
-
-
-
-
-
પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)
#KS7 આ વાનગી ફરસાણ તરીકે પ્રખ્યાત છે. ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે Suchita Kamdar -
પાપડ મમરા નું ચવાણું (Papad Mamara Chavanu Recipe In Gujarati)
#CB3 પાપડ મામરાનું ચવાણું ખંભાતનું સૌથી પ્રખ્યાત ચવાણું છે.લો કેલેરી ફૂડ માં તેનો સમાવેશ થઈ શકે એ રીતે બનાવ્યું છે ..મોટાભાગે બજાર માં તૈયાર મળતાં ચવાણામાં મમરા ને પાપડ ને તળવામાં આવે છે,પણ મે અહી મમરા ને વઘાર કરી ને તેમજ પાપડ ને શેકીને મેળવેલા છે તે તેની ખાસિયત છે . અહીં તૈયાર સેવ લીધી છે એટલે રાંધવાના સમય માં તે મુજમ વધઘટ ગણી લેવી... Nidhi Vyas -
ખંભાતી પાપડ ચેવડો (Khambhati Papad Chevdo Recipe In Gujarati)
#GA4#Week23#Papad આ ચેવડો ખંભાત નો સ્પેશિયલ ચેવડો છે.આ ચેવડો ખૂબ જ વખણાય છે.આ ચેવડો ફટાફટ બની જાય છે જેથી બાળકો ને ભૂખ લાગે તો ૧૦ જ મિનિટ મા જ બની જાય છે અને ખૂબ જ ઓછી વસ્તુ ની જરૂર પડે છે.જે આપણ ને ઘરમાંથી જ મળી રહે છે. Vaishali Vora -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14904217
ટિપ્પણીઓ (4)