વાટેલી દાળ ના ખમણ (Vateli Dal Khaman Recipe In Gujarati)

#SJ
અમારા ઘરે આ ખમણ નાસ્તા માં બને બધા ને બહુ પસંદ છે.
વાટેલી દાળ ના ખમણ (Vateli Dal Khaman Recipe In Gujarati)
#SJ
અમારા ઘરે આ ખમણ નાસ્તા માં બને બધા ને બહુ પસંદ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પલાળેલી ચણા દાળ ને મિક્સર માં વાટી લો પછી તેમાં દહીં અને મીઠું ઉમેરી હલાવી લો અને ૫-૬ કલાક આથો આવવા રહેવા દો.પછી એ ખીરા માં કાપેલા લીલા મરચા અને જરૂર લાગે તો થોડું મીઠું ઉમેરી હલાવી લેવું.તેમાં તજોડો ઈનો ઉમેરી હલાવી તેલ થી ગ્રીસ કરેલી થાળી માં પાથરી દેવું.
- 2
- 3
તેને સ્ટીમર માં ૧૦-૧૨ મિનિટ માટે સ્ટીમ થવા દેવી પછી થાળી ને સ્ટીમર માંથી બહાર કાઢી લેવી.
- 4
એક વઘારીયા માં તેલ લવા તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરી એ તતડે એટલે તેમાં મોટા સમારેલા લીલા મરચાં ઉમેરી તેને તૈયાર ખમણ ની થાળી માં ચમચી થી પાથરી દેવું.થોડું ઠંડુ થાય એટલે તેના કાપા પાડી લેવા અને ઉપર સમારેલા લીલા ધાણા અને નાળિયેર ના છીણ થઈ ગાર્નિશ કરી લીલા ધાણા અને ફુદીના ની ચટણી સાથે સર્વ કરવા.
- 5
- 6
તો તૈયાર છે સવાર ના નાસ્તા માટે વાટેલી દાળ ના ખમણ.
Similar Recipes
-
-
ખમણ(Khaman Recipe in Gujarati)
સુરત ના પ્રખ્યાત વાટીદાળના ખમણ બનવામાં કોઈ રોકેટ સાયન્સ નથી. દર રવિવારે મારા ઘરે નાસ્તા માં ખમણ જ બને છે. Nilam patel -
-
ખમણ(Khaman Recipe in Gujarati)
#SSગુજરાત નું એક ટ્રેડિશનલ ફરસાણ, જે બધા ને ખુબજ પ્રિય અને ભાવે છે.જેની રેસિપી હું તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#khaman#Surtikhaman#Dishaગુજરાતીઓનું ફેવરિટ ફરસાણ એટલે ખમણ. દેશના બીજા રાજ્યના લોકો ગુજરાતીઓને ખમણ-ઢોકળાથી જ ઓળખે છે. Mitixa Modi -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#GA4#Week12#Cookpadindiaગુજરાતી ઓ નું ભાવતું ફરસાણ એટલે ખમણમેં નાસ્તા માં નાયલોન ખમણ બનાવ્યા બધા ને ભાવે એટલે બનાવતી જ હોઉં છું.નાયલોન ખમણ એ પનીપોચા હોય છે. Alpa Pandya -
વાટેલી દાળ ના ખમણ
#kS4ગુજરાતી ના મેનુ માં આ ખમણ તો હોય જ છે. અમારા ઘરમાં બધાને બહુ પ્રિય છે. ટેસ્ટ માં તો બહાર જેવા જ લાગે છે. Arpita Shah -
વાટી દાળ ના ખમણ(Vati Dal Khaman Recipe In Gujarati)
#KS4મેં અહીંયા વાટી દાળ ના ખમણ બનાવ્યા છે...અમારા ઘરે આ બધા ને બહુ ભાવે છે થોડા જ સમય માં બનાવી શકાય એવા આ ખમણ મોટી ઉમર ના પણ ખાઈ શકે એવા સોફ્ટ બને છે... Ankita Solanki -
સોજી ના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
# અમારા ઘરે નાસ્તા માં અવાર નવાર બનતા જ હોય છે આ ઢોકળા બધા ને બહુજ ભાવે છે. Alpa Pandya -
-
-
-
-
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC1 ફૂડ ફેસ્ટિવલ ખમણ ઢોકળા એક પરંપરાગત ગુજરાતી વાનગી. જે ચણા ની દાળ માં થી બનાવવામાં આવે છે. સરસ રૂ જેવા પોચા, જાળીદાર, સ્વાદિષ્ટ ખમણ બનાવવાની સરળ રીત.નાના મોટા દરેક ને પસંદ આવે એવું પ્રખ્યાત ગુજરાતી ફરસાણ. Dipika Bhalla -
-
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3#ફૂડ ફેસ્ટિવલ સિઝન 3#વાટી દાળ ના ખમણખમણ મારા પરિવાર માં ખુબ ફેવરીટ છે આમ તો હુ લોટ ના બનાવું છું પણ આજે મેં દાળ ને વાટી ને બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
વાટેલી દાળના ખમણ (Vateli Daal Khaman Recipe In Gujarati)
#KS4ગુજરાતીઓ માટે ખમણ એ બહુ સ્પેશિયલ વાનગી છે જેનું નામ સાંભળીને જ મોંઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય. Hetal Siddhpura -
ચણા ના લોટ ની ઢોકળી (Chana Lot Dhokli Recipe In Gujarati)
બહુ tasty બને છે ગુજરાત માં બધે જગ્યાએ મળતી હોય છે Dhruti Raval -
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
દાળ ના ખમણ (ઢોકળા)ખમણ ગુજરાતી ટ્રેડિંશનલ વાનગી છે. બધા ને ભાવતી હોય છે આપણે ખમણ મોસ્ટ બહારથી જ લાવતા હોઈ છે પણ જો આપણે પરફેક્ટ માપ થી બનાવીએ તો બહાર જેવાજ બંને છે. AnsuyaBa Chauhan -
વાટી દાળ ખમણ (Vati Dal Khaman Recipe InGujarati)
#FFC3#week3 વાટી દાળ ખમણ ઢોકળા એક પરંપરાગત ગુજરાતી વાનગી છે. જે ચણાની દાળ કે મગની દાળ માંથી બનાવવા માં આવે છે. મે મગની દાળ માંથી બનાવ્યા છે. જેમાં મગની દાળ ની પલાળી પીસી ઇન્સ્ટન્ટ બનાવ્યા છે. આજે મે ખમણ ને બનાવ્યા છે. જે બાળકો ને જોઈ ને જ ખાવાનું મન થાય છે. Payal Sachanandani (payal's kitchen) -
વાટી દાળ ના ખમણ(Vatidal na khaman recipe in gujarati)
#સ્નેક્સ#પોસ્ટ૪#માઇઇબુક#પોસ્ટ૩વાટી દાળ ના ખમણ એટલે કે સુરતી ખમણ ખૂબ જ પ્રખ્યાત ગુજરાતી ફરસાણ છે. જે ખુબજ સ્વાદિષ્ટ હોય છે. આ ખમણ તમે કોઈ પણ સમયે નાસ્તા માં માણી શકો છો. Shraddha Patel -
વાટીદાળ નાં ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#trend3#khamanખમણ જાત જાતનાં બને છે. નાયલોન, વાટીદાળ, બેસન, સુરતી વગેરે. મેં બનાયા વાટીદાળ નાં ખમણ. Bansi Thaker -
સુરતી ખમણ
#સ્ટ્રીટ ખમણ એ સવાર ના નાસ્તો કરવામાં આ ખવાઈ છે, અને જમણવાર માં પણ રાખવામાં આવે છે. નવસારી માં ગલી ગલી એ ખમણ ની લારી જોવા મળે છે. વાટી દાળ ના ખમણ,સાથે સેવ,લીલા મરચા,કઢી, કાંદા એવી રીતે મલે છે. મારા ઘર માં રવિવારે ખમણ નો નાસ્તો હોઈ છે.. તો ચાલો આજે આપણે ખમણ બનાવીએ. Krishna Kholiya -
જલારામ સ્પેશ્યલ ખમણ (Jalaram Special Khaman Recipe In Gujarati)
#CTઅમારા dist માં બીલીમોરા નામ આવે એટલે પેલા બધા ના મોઢે જલારામ નાં ખમણ આવે છે.લગભગ ૫૦ વર્ષ થી એમની દુકાન ચાલી આવી છે. પહેલા એમના મૂળ માલિકે લારી માં ખમણ વેચવાનું ચાલુ કરેલું..પછી બીલીમોરા ની શાક માર્કેટ માં એક નાની દુકાન થી ચાલુ કરેલું..આજે એમની ઘણી બ્રાન્ચ ખુલી ગઈ છે..આજુબાજુ ના ગામો માં પણ એની બ્રાન્ચ ખુલી ગઈ છે...લગભગ દરેક ના ઘરે આવનાર સગા સંબંધી ઓ આવે તો કોઈ જલારામ ના ખમણ ખાધા વગર નથી જતું. તો આજે મે અહી આ ખમણ ની try કરી છે. Kunti Naik -
વાટેલી દાળના ખમણ (Vateli Daal Khaman Recipe In Gujarati)
#KS4સ્વાદિષ્ટ સોફ્ટ વાટેલી દાળના ખમણ Ramaben Joshi -
ખમણ (khaman recipe in gujarati)
ખમણ ગુજરાતી ભોજન ની શાન છે. ખમણ નાના થી લઈને મોટા બધા ને ભાવતા હોય છે. Mostly બધા બહાર થી લાવતા હોય છે પણ ઘરે પણ ઓછા સમય માં ખૂબ સરસ ખમણ બનાવી શકાય છે. હું સમય ઓછો હોય ત્યારે આજે બનાવ્યા આવી રીતે માઇક્રો વેવ માં ખમણ બનાવું છું.#GA4 #Week12 #besan Nidhi Desai -
-
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
ખમણ એક ગુજરાતી ફેમસ ફરસાણ છે. દરેક વ્યક્તિ ને ભાવતી વાનગી છે Parul Patel
More Recipes
ટિપ્પણીઓ (10)