કાંદા બટાકા નું શાક(Kanda Bataka Shak Recipe In Gujarati)

Sudha Banjara Vasani @SudhaFoodStudio51
#KS7
જ્યારે ઘરમાં લીલા શાકભાજી ના હોય ત્યારે આ કાંદા બટેકાનું શાક બેસ્ટ ઓપશન છે...ખીચડી...ભાખરી...પરાઠા સાથે સરસ લાગે છે...આ શાક બધાને જ મનપસંદ છે...
કાંદા બટાકા નું શાક(Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7
જ્યારે ઘરમાં લીલા શાકભાજી ના હોય ત્યારે આ કાંદા બટેકાનું શાક બેસ્ટ ઓપશન છે...ખીચડી...ભાખરી...પરાઠા સાથે સરસ લાગે છે...આ શાક બધાને જ મનપસંદ છે...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મોટી ડુંગળી ઉભી સમારીને રાખો....મરચા ઝીણા સમારી લો...એક કડાઈમાં તેલ મૂકી રાઈ અને જીરું વાર ફરતી ઉમેરીને ફૂટે એટલે હિંગ અને હળદર...મીઠો લીમડો ઉમેરી ડુંગળી વધારો...મરચાના ટુકડા ઉમેરી સાંતળો....
- 2
સંતળાય જાય પછી મસાલા કરો....
- 3
મસાલા ઉમેરીને તુરત જ બોઈલ બટેકુ ઉમેરી મીઠું તેમજ ગરમ મસાલો ઉમેરી મિક્સ કરો....રસો કરવા થોડું પાણી ઉમેરો....પાંચ મિનિટ કુક થવા દો...
- 4
હવે આપણું કાંદા બટેકા નું શાક તૈયાર છે...મનપસંદ રીતે સર્વ કરો....
Similar Recipes
-
કાંદા બટાકા નું શાક(Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7બીજા શાક ના હોય ત્યારે કાંદા બટાકા નું શાક બનાવાય છે. Hetal Shah -
કાંદા બટાકા નું શાક(Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7નાના મોટા, અમીર ગરીબ, સહુ ને ભાવતું એવુ કાંદા બટેકા નું શાક દરેક ના ઘેર બનતું હશે. Noopur Alok Vaishnav -
કાંદા બટાકા નું શાક(Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7ઘરમાં ઓચિંતાના મહેમાન આવી જાય ને કોઈ શાક ન હોય ત્યારે બનતું શાક. Dr. Pushpa Dixit -
બટાકા નું રસાવાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati)
#AM3 લગ્ન પ્રસંગે બને તેવું બટાકા નું છાલ સહિત રસાવાળું શાક જે પૂરી સાથે સરસ લાગે છે ગરમી માં શાકભાજી ના ખુબ પ્રશ્ન થાય ત્યારે આ શાક બેસ્ટ ઓપ્શન બને છે. Minaxi Rohit -
કાંદા બટાકા નું શાક(Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7મોટે ભાગે કાંદા બટાકા નું શાક બધા રસા વાળું બનાવતા હોય છે પણ મારી ઘરે હું મસાલા માં સંભાર નો મસાલો નાખું છું એટલે એના થી શાક નો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. Arpita Shah -
કાંદા બટાકા નુ શાક (Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7અત્યારે લોકડાઉન ના સમય માં જો આપણી પાસે લીલોતરી શાક ના હોય તો ગૃહિણીઓ માટે આ કાંદા બટાકાનું શાક બેસ્ટ ઓપ્શન છે. આ શાક બપોરના કે રાતના સમયે લઈ શકાય છે. અહીં આ શાક થોડું ચટપટુ અને મસાલેદાર બનાવ્યું છે ખૂબ ટેસ્ટી બને છે. Chhatbarshweta -
કાંદા પૌવા (Kanda Pauva Recipe In Gujarati)
#MARબટાકા પૌવા તો અવર નવર બનાવીએ છીએ પરંતુ આજે મહારાષ્ટ્રીયન કાંદા પૌવા બનાવ્યા છે. સરસ લાગે છે. Ankita Tank Parmar -
કાંદા બટાકા નું શાક (Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7#AM3 કાંદા બટેકા નું શાક બનાવવું ખુબ જ સરળ છે. ઘરમાં ઈઝીલી અવેલેબલ સામગ્રી માંથી જ આ શાક તૈયાર થઈ જાય છે. આ શાક બનાવવાં માટે સમય પણ ઓછો લાગે છે. ઝટપટ બનતું આ શાક સ્વાદિષ્ટ પણ એટલું જ બને છે. Asmita Rupani -
ભરેલા રીંગણ બટાકા ડુંગળી નું શાક (Bharela Ringan Bataka Dungli Shak Recipe In Gujarati)
ઘરમાં જ્યારે બધાને સાદુ જમવું હોય ત્યારે મોટા ભાગે આ શાક રોટલી રોટલી કે ભાખરી અથવા પરોઠા સાથે વારંવાર બને છે.Bhoomi Harshal Joshi
-
બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)
#RC3રેડ કલરબટાકા નું શાક બધાને ફેવરીટ હોય છે અને અમારા ઘરમાં આ શાક છાલ સાથે જ બને છે જે પરોઠા ભાખરી અથવા તો ખીચડી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
કાંદા બટાકા નું શાક (Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7 આ શાક બધા ના ઘરે અલગ અલગ રીતે બનતું જ હોય છે. .અમારા ઘરે બધા ને ખીચડી સાથે વધારે ભાવે છે.હું બનાવું છે એ રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
કાંદા બટાકા પૌંઆ (Kanda Bataka Poha Recipe In Gujarati)
#MA#cookpad_guj#cookpadindia#cookpadમારી મોમ મારી માટે કાયમ લંચ બોકસ માં કાંદા પૌંઆ બનાવી ને આપતી .... અને મારા મિત્રો ને તે ખુબજ ભાવતા .... ઘણી બધી યાદગીરી સાથે આ રેસીપી ❤️💙 લવ યુ મોમ .... તમે અમારી માટે ખુબજ મહેનત કરી છે. Priyanka Chirayu Oza -
-
ડુંગળી બટાકા નું શાક(Dungali Bataka Shak Recipe In Gujarati)
જ્યારે ઘરમાં લીલા શાકભાજી ન હોય અને ખરીદી કરવા જવાનો સમય ન હોય ત્યારે બનાવો આ શાક પરોઠા સાથે ખુબ જ સરસ લાગે છે Sonal Karia -
બટાકા કાંદા નું શાક (Bataka Kanda Shak Recipe In Gujarati)
#KS7કાંઈ શાક નાં હોય તો, બટાકાં - કાંદા તો ઘર માં મળીજ આવે. તો એનું શાક બધાજ બનાવી લેય. અને બધાનેજ ભાવે. જલ્દી પણ બની જાય. રોજ રોજ સુ બનાવવું, નાં સમજાય, તો સિમ્પલ કાંદા - બટાકાં નું શાક બનાવી લેવું. Asha Galiyal -
-
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
મારા ઘરમાં આ શાક બધાને બહુ ભાવે છે. Falguni Shah -
-
-
-
કાંદા બટાકા નું શાક (Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7 દરેક નું પ્રિય કાંદા બટાકા નું શાક એકદમ અલગ થી બનાવ્યું છે.તેમાં દહીં અને ફેટા ચીઝ સાથે ખૂબ જ ઓછાં મસાલા નો ઉપયોગ કર્યો છે.આ શાક મેં મારી મેળે બનાવ્યું છે. જે દરેક ને ખૂબ જ પસંદ પડશે. Bina Mithani -
-
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
#CTપુનેમાં કાંદા પોહા, વડા પાંઉ, કાંદા ભજી, સાબુદાણા ના મોતીવડા, મીસળ પાંઉ આ બધુ ખૂબ જ ફેમસ છે. સવાર માટે કાંદા પોહા એ નાસ્તા માટે નો બેસ્ટ ઓપ્શન છે. તો હું અહીં મરાઠી સ્ટાઇલ થી બનતા કાંદા પોહા ની રેસીપી શૅર કરું છું. Monali Dattani -
ટામેટા નું શાક (Tomato Shak Recipe In Gujarati)
#AM3જયારે આપણે વિચારી એ કે આજે કયું શાક બનાવી એ ત્યારે આ શાક બનાવવા નો વિચાર આવે . આ શાક જલ્દી બની જાય છે અને ટેસ્ટ માં પણ ખુબ સરસ લાગે છે . Rekha Ramchandani -
-
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#AM3ભીંડા નું શાક બનાવવા માટે ભીંડા,કેપ્સીકમ ,ટામેટા અને ડુંગળી નો ઉપયોગ કરેલો છે. આ શાક દાળ-ભાત અથવા તો રોટલી કે પરાઠા સાથે સરસ લાગે છે. Priti Shah -
કોબી બટાકા ગાજર નું શાક (Kobi Poteto Carrot Shak Recipe in Gujarati)
આ શાક ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે એટલે હું બનાવું. ખીચડી સાથે ખાવાની મજા આવે. Sonal Modha -
કાંદા બટાકા નું શાક ને ખીચડી
#RB11#Week _૧૧#કાંદા બટાકા નું શાક ખીચડીગુજરાતી ડીશસાદી ખીચડી Vyas Ekta -
ડુંગળી બટાકા નું શાક (Dungli Bataka Shak Recipe In Gujarati)
#KS7 આ શાક બનાવવા મા બહુ સહેલું છે.ફટાફટ બની પણ જાય છે. Vaishali Vora
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14931832
ટિપ્પણીઓ (7)