પાપડ પૌંઆ (Papad Poha Recipe In Gujarati)

Deepa Patel @Nirmalcreations
#KS7
પાપડ પૌંઆ આ બપોરે ખાવા એક મસ્ત નાસ્તો છે.
આજે મે ફાલ્ગુની બેન ની recipe follow કરીને બનયો છે. ટેસ્ટ મા ખૂબ જ સરસ થયો તો. બેન તમારા ખૂબ ખુબ આભાર.
પાપડ પૌંઆ (Papad Poha Recipe In Gujarati)
#KS7
પાપડ પૌંઆ આ બપોરે ખાવા એક મસ્ત નાસ્તો છે.
આજે મે ફાલ્ગુની બેન ની recipe follow કરીને બનયો છે. ટેસ્ટ મા ખૂબ જ સરસ થયો તો. બેન તમારા ખૂબ ખુબ આભાર.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તેલ ગરમ કરો પછી હોવા તળી લો શીંગદાણા કાજુ તળી લો
- 2
હવે પાપડની તમારા શેપમાં કાપી લો અને એને પણ તમે તળી લો
- 3
હવે પૌંઆ, કાજુ અને પાપડ મિક્સ કરો પછી એમાં સ્વાદ મુજબ મીઠું, મરચું,હળદર, ઝરીક ખાંડ અને ચાટ મસાલો નાખીને મિક્સ કરો. આપણો પાપડ પોવા તૈયાર થઈ ગયો છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાપડ પૌંઆ (Papad Poha Recipe In Gujarati)
#KS7 પૌંઆ પાપડ પેલી વખત બનાવ્યા છે પણ સરસ લાગે છે નાસ્તા તરીકે. મને બહુ ભાવિયા Pina Mandaliya -
-
-
-
પાપડ પોહા મિક્સ (Papad Poha mix Recipe in Gujarati)
પાપડને સામાન્ય રીતે ખીચડી સાથે ખાવાનું પસંદ કરવામાં આવે છે. ઉપરાંત ટેસ્ટ માં સરસ હોવાથી જુદી જુદી રેસીપી પણ બનાવી શકાય છે. મેં અહીં પાપડ નો ઉપયોગ કરી પાપડ પોહા મિક્સ બનાવ્યું છે.#GA4 #week23 Jyoti Joshi -
-
પાપડ પૌવા (papad pauva recipe in gujarati)
#GA4 #week23 #papadપાપડ પૌઆ એ નાસ્તો પાપડ અને પૌવાનો મિશ્રણ એ ખાવાની ખૂબ જ મજા આવે છે. Ekta Pinkesh Patel -
-
પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)
#KS7 અમારા ઘરે નાસ્તા માં આ પાપડ પૌવા નો ચેવડો બનતો જ હોય છે. Alpa Pandya -
ડ્રાયફ્રુટ પાપડ (Dryfruit Papad Recipe In Gujarati)
ડ્રાયફ્રુટ પાપડ ખાવા ની મઝા આવશે. લંચ કે ડિનર મા ડ્રાયફ્રુટ પાપડ નો સમાવેશ કરવાથી આખી ડીશ ની વેલ્યુ વઘી જશે, ઘર માં બઘા ફક્ત એવું જ કહેશે વાહ વાહ. બપોરે ચા સાથે પણ મઝા આવશે. #cookpadgujarati #cookpadindia #papad #snack#dryfruit #frypapad Bela Doshi -
શેકેલા પાપડ પૌંઆ (Roasted Papad Poha Recipe In Gujarati)
#GA4#Week23#Papadપાપડ પૌંઆ ઘરમાં જ અવેલેબલ હોય એવા ખુબ જ ઓછા એવા ઘટકોમાંથી ફટાફટ બનતો ટેસ્ટી નાસ્તો છે.પાપડ પોહા બનાવવાની ઘણી રીતો છે. કેટલાક પીળા પાપડ પોહા બનાવવા માટે હળદર અને લાલ મરચાનો પાઉડરનો ઉપયોગ કરે છે. કેટલાક તેને સફેદ રાખવા પસંદ કરે છે અને સફેદ મરચાં નાં પાવડરનો ઉપયોગ કરે છે. ઘણા લોકો તેમાં શેકેલા મગફળી અથવા કાજુ અથવા બદામ કે દાળિયા ઉમેરવાનું પણ પસંદ કરે છે. તેમાં પાપડ મોટે ભાગે તળી ને ભુકો કરી ને ઉમેરવા માં આવે છે, પરંતુ કેટલાક લોકો તેમાં શેકેલા પાપડ નો પણ ઉપયોગ કરતા હોય છે. બધા પોતાની જરુરીયાત મુજબ બનાવતાં હોય છે.અમારી ઘરે બધા ને પાપડ પૌંઆ ખુબ જ ભાવે છે. તેમાં પૌંઆ એકદમ સરસ કી્સ્પી હોય, થોડી ખાંડ જોડે તીખાં પાપડ, મીઠું અને સફેદ મરચું, ગરમ કરેલાં તેલ માં જરા અજમો, હીંગ અને હળદર બસ બધું સરસ મીક્ષ કરો એટલે સ્વાદિષ્ટ એવાં પાપડપૌંઆ તૈયાર થઈ જાય છે. હું આ પૌંઆ બનાવવા માં “નાયલોન પોહા” નો ઉપયોગ કરું છું. આ પાપડ પૌંઆ બનાવી તમે અને આરામથી ૧૫-૨૦ દિવસ માટે એરટાઇટ કન્ટેનરમાં ભરી ને રાખી શકો છો.#PapadPoha#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)
#KS7 ખૂબ જ ઓછી સામગ્રી થી આ ચેવડો બનાવી શકાય છે. બજાર જેવો સ્વાદિષ્ટ ઘર માંથી મળતી વસ્તુ માંથી જે શેકી ને અથવા તળી ને બનાવવા માં આવે છે. Bina Mithani -
-
પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)
#KS7 આ વાનગી ફરસાણ તરીકે પ્રખ્યાત છે. ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે Suchita Kamdar -
પાપડ પૌઆ નો ચેવડો (Papad Poha Recipe In Gujarati)
ફ્રેન્ડસ આજે હું તમારાં બધાં માટે સાંજનો હળવો નાસ્તો લઈને આવી છું પાપડ પૌઆ નો ચેવડો. જે ખાવાં માં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.Kitchen Star challenge#KS7 Archana Parmar -
-
શિંગ પાપડ (Shing Papad Recipe In Gujarati)
શિંગ પાપડ એક સૂકા સંભારા મા આવે.ખાવા માં એકદમ સરસ લાગે છે જે આજ મેં બનાવિયા. Harsha Gohil -
-
-
પાપડ પૌંઆ ચેવડો (Papad Paua Chevdo Recipe In Gujarati)
#GA4#Week23પાપડ પૌઆ નો ચેવડો હંમેશા અમારા ઘરમાં હોય છે અને આ ચેવડોખૂબ જ ટેસ્ટી બને છે તો આપ સર્વે જરૂરથી બનાવશે Kalpana Mavani -
પાપડ પૌઆ.(Papad poha Recipe in Gujarati)
#GA4#Week23 Post 1 પાપડ પૌઆ એ ગુજરાતી નો જાણીતો નાસ્તો છે. તેને શેકીને અને તળીને બે રીતે બનાવી શકાય.આ નાસ્તો સ્ટોર કરી શકાય.મે તળીને ને બનાવ્યા છે.આ ચટપટો નાસ્તો સૌને પસંદ આવે.તેનો ગુજરાતી થાળી માં સાઈડ ડીશ તરીકે પણ ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
-
-
-
-
પાપડ - પૌઆ નો ચેવડો (Papad Poha Chevdo Recipe in Gujarati)
#GA4#Week23દરરોજ નો નાસ્તો એટલે પાપડ - પૌઆ ખુબજ જલ્દી થી અને હલકો પણ... Hetal Shah -
-
અડદ મસાલા પાપડ (Urad Masal Papad Recipe in Gujarati)
આ પાપડ તમે નાસ્તા માં ખાઈ શકો છો.ફટાફટ બનતી ટેસ્ટી વાનગી છે. Varsha Dave -
પાપડ પૌંઆ (Papad Poha Recipe In Gujarati)
આ દિવાળી જાર સ્નેક, બહુજ ક્રીસ્પી બને છે. ગુજરાતી નું આ ફેવરેટ સ્નેક છે.છોકરાઓ હાલતા ને ચાલતા આના ફાકા મારતા જ હોય છે. Bina Samir Telivala -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14911613
ટિપ્પણીઓ