પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @snehapatel_4499
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનિટ
2-3 લોકો
  1. 1 કપજાડા પૌવા
  2. 2અડદ ના પાપડ
  3. 1 ચમચીલાલ મરચું પાઉડર
  4. સ્વાદ પ્રમાણેમીઠું
  5. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

20 મીનિટ
  1. 1

    એક પેન લઈ લો. તેમાં પૌવા નાખો. ધીરે ધીરે ઓછી આંચ થી ઊંચી આંચ શેકવાનું શરૂ કરો.

  2. 2

    પૌવા ક્રિસ્પી બને ત્યાં સુધી તેને શેકો. ખાતરી કરો કે પૌવાનો રંગ બદલાતો નથી.

  3. 3

    બે અડદ દાળ પાપડ શેકો.

  4. 4

    તેને હળવેથી ક્રશ કરો.

  5. 5

    હવે એક પેન માં તેલ ગરમ કરી હીંગ અને મરચું નાખો. પછી તેમા સેકેલા પૌવા અને પાપડ નાખી મીકસ કરી લો.

  6. 6

    તો તૈયાર છે રોસ્ટેડ પાપડ પૌવા નો ચેવડો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @snehapatel_4499
પર

ટિપ્પણીઓ (12)

Similar Recipes