રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સૂકી તુવેર ને 5 થી 6 કલાક પલાળો. તુવેર પલળી જાય એટલે એંવા કુકર માં બાફવા મુકો. હવે tenib4 સીટી વગાડો. કુકર ઠંડુ પડે એટલે જુવો કે તુવેર બફાઈ ગઈ છે કે નઈ. તુવેર બફાય જાય એટલે એને કાના વાળા ટોપા માં કાઢી લો.
- 2
એક તાવડી માં તેલ મુકો તેમાં જીરું નાખો. તેમાં હળદર, મરચું, લીમડી ને ધાણા જીરું નાખી તેમાં જરૂર મુજબ પાણી નાખો. હવે તેમાં મીઠુ ને ગોળ નાખો. હવે તેને ઉકળવા દો. હવે તેમાં તુવેર નાખો. હવે તેને હલાવી દો.
- 3
હવે
- 4
હવે જો શાક નો રસો જો પાતળો હોય તો વાટકી માં બેસન લઇ તેની સલરી બનાવી શાક માં નાખવાથી રસો ઘટ્ટ થઇ જશે. તો તૈયાર છે સૂકી તુવેર નુ રસવાળું શાક. તેને સર્વિન્ગ બાઉલ માં કાઢો. તેને ભાખરી ને પરોઠા જોડ઼ે ખાવાની મજા આવે છે.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બટાકા રીંગણ નુ શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
#AM3#શાક/સબ્જી#CookpadIndia.. Richa Shahpatel -
-
-
સૂકી તુવેર (Suki Tuver Recipe In Gujarati)
હવે ગરમી શરૂ થઈ શનિવાર આવતા આવતા શાક પૂરા થઈ જાય ત્યારે તુવેર બેસ્ટ ઓપ્શન છે Krishna Joshi -
-
-
લાલ સૂકી ચોળીનું લસણ વાળું શાક (Red Suki Choli Lasan Valu Shak Recipe In Gujarati)
#AM3 Heena Chandarana -
-
દૂધી નુ શાક (Dudhi Shak Recipe In Gujarati)
#KS6દૂધી ઉનાળા માં ખાવી ખુબ સારી. દૂધી ખાવ તો બુદ્ધિ આવે. એ કહેવત છે. Richa Shahpatel -
-
-
-
-
-
-
સરગવા શીંગ નુ લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#MAમારી મમ્મી ની બધીજ આઈટમ મસ્ત બને છે. તે બનાવે છે એમાં નુ એક શાક છે સરગવાની શીંગ નુ લોટ વાળું શાક.આ સીઝન માં સરગવા ની શીંગ મળે. Richa Shahpatel -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#AM1#Week1ગુજરાતી દાળ બધાજ બનાવતા હોય છે પણ બધાની બનાવની રીત અલગ અલગ હોય છે. પણ મેં અહીંયા મારી રેસિપી શેર કરી છે. Richa Shahpatel -
-
-
-
-
-
સૂકી તુવેર માં ઢોકળી
#માઇલંચહમણા ગુજરાત રાજ્ય માં કોરોના વાઈરસ ને લીધે જે લોક ડાઉન સ્થિતિ છે તો ઘરે કોઈ શાકભાજી ન હોય તો તમે કઠોળ નો ઉપયોગ કરી ને આ રીતે ની વાનગી બનાવી શકો છો... Sachi Sanket Naik -
-
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10મહેસાણા ના પ્રખ્યાત સૂકી તુવેર ના શિયાળા માંબનતા કારણ (લીલો મસાલો મળવાથી )લીલું લસણ, લીલી ડુંગળી, અને સીંગતેલ માં બનાવાથી એકદમ ટેસ્ટી લાગે છે Bina Talati -
સૂકી તુવેર(Tuver sabji recipe in Gujarati)
#GA4#Week 13#Food puzzle#Tuvar and chillyસૂકી તુવેર અને રોટલા Hiral Panchal -
સૂકી તુવેરના ટોઠા (Dry Tuver Totha Recipe in Gujarati)
#TT2#cookpadgujarati#મહેસાણાના_પ્રખ્યાત_ટોઠા તુવેર ના ટોઠા એ ઉત્તર ગુજરાત ના મહેસાણા નુ પ્રખ્યાત સ્ટ્રીટફૂડ છે. પણ હવે ઘણા બધા શહેરો મા પણ મળે છે. સામાન્ય રીતે આ વાનગી શિયાળાની સિઝન દરમ્યાન વધુ બનાવવામાં આવે છે. આ વાનગીમાં સુકી તુવેર ના દાણા નો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત શિયાળામાં જ્યારે લીલી તુવેર સરસ આવે છે ત્યારે લીલી તુવેર માંથી પણ લીલી તુવેર ના ટોઠા બનાવી શકાય છે. તુવેર ના ટોઠા સૂકી તુવેર ને પલાળીને બાફી ને તેમા ડુંગળી, ટામેટા, લસણ, લીલા મરચા, આદુ, લીલુ લસણ અને સૂકા મસાલા મિક્સ કરી બનાવાય છે અને ખાવા મા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તે બ્રેડ અને સેવ સાથે પીરસવા મા આવે છે. પરંતુ મેં આમાં લીલા લસણ નો ઉપયોગ કર્યા વગર જ એકદમ સ્વાદિષ્ટ ને મસાલેદાર તુવેર ના ટોઠા બનાવ્યા છે. આ તુવેર ના ટોઠા લીલી તુવેરમાંથી પણ બનાવી શકાય છે. બાળકો ને તો ટોઠા ખુબ જ ભાવે છે અને આપ સૌને પણ ખુબ જ પસંદ આવશે. ટોઠા ને બ્રેડ, બાજરાના રોટલા કે રોટલી સાથે સર્વ કરી શકાય છે. આ ઉપરાંત તેની સાથે સાઇડ ડીસ તરીકે સલાડ, પાપડ અને છાશ પણ સર્વ કરવામાં આવે છે. તો કોની રાહ જુવો છો શિયાળાની ઠંડી ઉડાડી દે તેવા તીખા અને સ્વાદિષ્ટ ટોઠા તમે પણ ઘરે બનાવી ને ટ્રાય કરી મોજ માણો. Daxa Parmar -
સૂકી ચોળી નું શાક(suki choli nu shak in gujarati)
#COOKPAD Gujarati ઉનાળો આવતા જ શાકભાજી ની તકલીફ પડે છે એવા સમયે અલગઅલગ કઠોળ દાળ નો સમાવેશ કરી શકાય છે અને વિવિધ કઠોળના ઉપયોગ કરી શકાય Dipal Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14915074
ટિપ્પણીઓ