પનીર પરાઠા(Paneer Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ લઇ એમાં પનીર છીણી લેવું પછી એમાં બારીક સમારેલા કાંદા તેમજ કેપ્સિકમ નાખવા ત્યાર બાદ વાટેલા લીલા મરચાં તેમજ બીજા મસાલા નાખી બરાબર મિક્સ કરી લેવું ત્યાર પરાઠા નાં બધેલા લોટ નો લુવો લઇ નાની પૂરી જેવું વણી ને પછી એમાં પનીર નુ સ્ટફિંગ ભરવું પછી એને ચારે બાજુ થી બંધ કરી ને પરાઠા જેવું વણી લેવું
- 2
ત્યાર બાદ એક નોન સ્ટીક તવી લઈને એને ધીમા તાપે બેવ બાજુ સેકી લેવા
- 3
પનીર પરાઠા સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati)
પનીર પ્રોટીન નો ખુબ સરસ સ્ત્રોત છે. વિવિધતા લાવી અલગ અલગ રીતે પનીર બનાવીએ તો બધા ખુબ હોંશે ખાઈ છે. #GA4 #Week6 #paneer Minaxi Rohit -
-
-
પનીર ફુદીના પરાઠા (Paneer Fudina Paratha Recipe In Gujarati)
#GA4#Week6#Paneer આ રેસિપી નાના મોટા સૌને ભાવે છે છોકરાવ ની તો ફેવરીટ હોય છે તમે તેને બ્રેકફાસ્ટ, લંચ, કે ડિનર કોઈ પણ ટાઈમે ખાય સકો છો Heena Kamal -
-
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
#week 2 #GA4#Recipe 3સ્પિનચ ખૂબ આરોગ્યપ્રદ શાકભાજી છે. આઇઝ માટે શ્રેષ્ઠ. મારી દીકરીને પાલક ગમે છે. તેથી મેં સ્પિનચ પનીર પરાઠા બનાવ્યાં છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ હતું. એક વખત પ્રયત્ન કરો. Zarna Jariwala -
-
-
-
-
-
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
#MBR3#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
-
-
-
-
-
-
પનીર પરાઠા (Paneer Paratha Recipe In Gujarati)
#GA4 #Week6 #Paneer પનીર પરાઠા બાળકોને તેમજ મોટાને ખુબ જ ભાવે છે Khushbu Japankumar Vyas -
-
પનીર પરાઠા(Paneer parotha recipe in Gujarati)
પનીર પરાઠાફુલ ઓફ પ્રોટીન છે#GA4#week6 Zarna Patel Khirsaria -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14924348
ટિપ્પણીઓ