રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા બધું રેડી કરવું પછી તેલ ગરમ કરી તેમાં મરચું વઘારવું.
- 2
પછી ટામેટાં ની પેસ્ટ vgharvi ને બધો મસાલો કરવો ને વેજી નાખવા બધું તોડું કૂક થવા દેવું પછી ખીચડી નાખી મિક્સ કરવું ને થોડી વાર કૂક કરવું
- 3
રેડી છે આપડી રજવાડી ખીચડી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#KS7 આપણા કાઠિયાવાડ માં ખીચડી એ લગભગ બધા નાં ઘર માં બનતી પરંપરાગત વાનગી છે..ખીચડી સુપાચ્ય હોવાથી સાંજ નાં ડિનર માં બનતી હોય છે.અહીંયા મે જે રજવાડી ખીચડી બનાવી છે તેમાં ચોખા ઉપરાંત અલગ અલગ દાળ અને શાકભાજી નો ઉપિયોગ કરેલો છે.જેમાંથી આપણ ને પ્રોટીન, વિટામિન્સ, ફાયબર, કેલ્સિયમ, લોહતત્વ વગેરે જેવા ભરપૂર તત્વો મળે છે.જે શરીર ને ફીટ તેમજ તંદુરસ્ત રાખે છે.સાથે અહીંયા મે નટસ, ચોક્ખું ઘી તથા ભરપૂર મસાલા ની પણ ઉપિયોગ કર્યો છે. Varsha Dave -
-
-
-
-
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe in Gujarati)
#KS7 ખીચડી નું નામ આવે એટલે બધા ને ભાવતી જ હોય કેટલી બધી જાત ની ખીચડી બનાવી શકાય Saurabh Shah -
રજવાડી વેજ. ખીચડી (Rajwadi Veg. Khichdi Recipe In Gujarati)
#KS7 આ ખીચડી મા વેજીટેબલ અને દહીં બંને આવી જાય છે એટલે સાથે શાક કે કઢી કોઇ ની પણ જરૂર પડતી નથી અને સ્વાદ મા પણ એટલી જ સરસ લાગે છે. Vaishali Vora -
-
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#KS7રીચાબેન શાહ પટેલ ની રેસીપી મુજબદાળ, ચોખા, શાકભાજી, સુકામેવા થી ભરપૂર એવી આ પૌષ્ટિક રજવાડી ખીચડી બનાવી, તમે પણ તમારા પરિવાર ને જરૂર થી બનાવી ને ખવડાવજો... ચાલો તો એની રેસિપી જોઈ લઈએ.. 😊👍 Noopur Alok Vaishnav -
-
-
-
-
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe in Gujarati)
#KS7 રજવાડી ખીચડી સાથે કઢી પીરસો બહુ મજ્જા આવે ને ગળિયું અથાણું હોય જોડે ઠંડી છાસ હોય. Ohhhhhh ભયો ભયો બાકી હો. બહુ ભાવે 😊🤗😋 Pina Mandaliya -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#KS7 ખીચડી એ એવી વાનગી છે શુદ્ધ સાત્વિક, અને પચવા માં સરળ છે. ગરમી માં બીજું કશું બનાવાની ઈચ્છા ન હોઈ ત્યારે ફટાફટ કુકર માં બનતી ખીચડી છે. Krishna Kholiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14931720
ટિપ્પણીઓ (4)