રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe in Gujarati)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
Mumbai

રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
ત્રણ લોકો માટે
  1. 2 વાટકીkollam ચોખા
  2. 1 વાટકીપીળા રંગની દાળ
  3. વઘાર માટે બે ચમચી ઘી
  4. 2 ચમચીતેલ
  5. ચપટીહિંગ
  6. 1/2 ચમચી રાઈ જીરું
  7. ૧ નંગતમાલપત્ર
  8. ૧ નંગસુકુ કાશ્મીરી લાલ મરચું
  9. ૧ ચમચીઆદુ મરચા લસણની પેસ્ટ
  10. 1/4 ચમચી હળદર
  11. 1/2 ચમચી ધાણાજીરું પાઉડર
  12. 1/2 ચમચી લાલ મરચું પાઉડર
  13. 1/2 ચમચી સાંભાર મસાલા
  14. મીઠુ સ્વાદ મુજબ
  15. ફણસી ગાજર વટાણા બટાકા કાંદા ટામેટાં કેપ્સીકમ કોથમીર 3 ટેબલ સ્પૂન લેવું
  16. વટાણા મકાઈના દાણા ટેબલ સ્પૂન લેવા
  17. સર્વ કરવા માટે પાપડ

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ ચોખા અને મગની દાળને ધોઈને પાણી નાખી 1/2 કલાક પલાળી રાખો

  2. 2

    ત્યારબાદ કુકરમાં તેલ અને ઘી ગરમ કરવા મુકો ગરમ થાય પછી તેમાં હિંગ રાઈ જીરુ તમાલ પત્ર લાલ સૂકું મરચું આદુ-મરચા-લસણની પેસ્ટ નાખી બે મિનિટ થવા દો

  3. 3

    ત્યારબાદ તેમાં બધા વેજીટેબલ ઉમેરો અને જરૂર મુજબ બધા મસાલા કરો

  4. 4

    પછી તેમાં પલાળેલા ચોખા અને દાળ ઉમેરી જરૂર મુજબ પાણી નાખો અને બારીક સુધારેલી કોથમીર નાખી બરાબર મિક્સ કરો

  5. 5

    ત્યારબાદ કુકરમાં ચારથી પાંચ સીટી વગાડી લો દસ મિનિટ માટે કુકર ઠંડુ થવા દો

  6. 6

    ત્યારબાદ સર્વિંગ પ્લેટ મા લઈ કોથમીરથી ગાર્નિશિંગ કરી પાપડ સાથે સર્વ કરો આ રજવાડી ખીચડી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Shah
Falguni Shah @FalguniShah_40
પર
Mumbai
I love cooking❤️❤️😍🍔🍟🍕🧀🌮🥙🥪🍜🥗🥣🍢🍰🥧🎂🍩🍫🍨🍧
વધુ વાંચો

Similar Recipes