રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા, બધી દાળ એક વાસણમાં લઈને સારી રીતે ધોઈ લો. બધી સામગ્રી તૈયાર કરી લો.
- 2
કુકરમાં ઘી નાખો. ગરમ થાય એટલે જીરું,લીમડાના પાન અને સૂકા મસાલા નો વઘાર કરી હીન્ગ નાખો.
- 3
હવે આદુ લસણની પેસ્ટ નાખીને થોડી સેકન્ડ શેકો પછી ડુંગળી, મરચાં, ટામેટાં, બટાકા, શીંગદાણા, કાજુ બધું નાખીને બરાબર મિક્ષ કરો.
- 4
હવે મીઠું, મરચું હળદર ધાણાજીરું ગરમ મસાલો નાખીને બરાબર મિક્ષ કરીને થોડી સેકન્ડ શેકી ધોયેલા દાળ ચોખા નાખીને બરાબર મિક્ષ કરો.
- 5
હવે તેમાં સાડા ચાર ગણું પાણી નાખીને બરાબર મિક્ષ કરીને કુકર બંધ કરી દો. ૧ સીટી વાગે એટલે આચ ધીમી કરી દો.૧૦ મિનીટ થવા દો.
- 6
ગરમાગરમ રજવાડી ખીચડી તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#KS7રીચાબેન શાહ પટેલ ની રેસીપી મુજબદાળ, ચોખા, શાકભાજી, સુકામેવા થી ભરપૂર એવી આ પૌષ્ટિક રજવાડી ખીચડી બનાવી, તમે પણ તમારા પરિવાર ને જરૂર થી બનાવી ને ખવડાવજો... ચાલો તો એની રેસિપી જોઈ લઈએ.. 😊👍 Noopur Alok Vaishnav -
-
-
-
-
-
-
-
-
-
-
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SD#summer_special_dinner_recipe Ankita Tank Parmar -
-
સ્મોકી રજવાડી ખીચડી (Smoky Rajwadi Khichdi Recipe In Gujarati)
કુકપેડ કીચનસ્ટારચેલેન્જ ૭#KS7 Rita Gajjar -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#KS7 ખીચડી એ એવી વાનગી છે શુદ્ધ સાત્વિક, અને પચવા માં સરળ છે. ગરમી માં બીજું કશું બનાવાની ઈચ્છા ન હોઈ ત્યારે ફટાફટ કુકર માં બનતી ખીચડી છે. Krishna Kholiya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14934865
ટિપ્પણીઓ (4)