કાંદા બટાકા નું શાક ને ખીચડી

Vyas Ekta @cook_24794153
કાંદા બટાકા નું શાક ને ખીચડી
રાંધવાની સૂચનાઓ
- 1
શાક માટે:- કાંદા બટાકા ને સમારી ધોઈ લો હવે કાંદા બટાકા ને કુકર માં ૩/૪ વ્હિસલ વગાડી લો ત્યારબાદ એક કડાઈ માં તેલ રાઈ લીમડા ના પાન આદું મરચાં લસણ ની પેસ્ટ નાખીને બરાબર સાતદી દો હવે તેમાં કાંદા બટાકા નું શાક ઉમેરી પાણી નાખી
- 2
હવે તેમાં હળદર મીઠું સ્વાદાનુસાર લાલ મરચું પાઉડર
- 3
ખીચડી માટે:- સો પ્રથમ દાળ ચોખા ને ધોઈ લો ને પલાળી રાખો
- 4
કુકર માં તેલ રાઈ ઉમેરો તેમાં ધોઈ લા દાળ ચોખા ઉમેરી તેમાં પાણી નાખી મીઠું સ્વાદાનુસાર હળદર લાલ મરચું પાઉડર નાખી બરાબર હલાવી લો હવે તેને કુકર નું ઢાંકણ બંધ કરી લો ૫/૬ વીહસ્લ વગાડી લો ખીચડી થઈ જાય એટલે તેને થોડીવાર થવા દો
- 5
તો તૈયાર છે કાંદા બટાકા નું શાક ને ખીચડી
Similar Recipes
-
કાંદા બટાકા નું શાક(Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7બીજા શાક ના હોય ત્યારે કાંદા બટાકા નું શાક બનાવાય છે. Hetal Shah -
-
બટાકા નું છાલ નું રસાવાળું શાક
#RB8#Week _૮#my EBook recipesબટાકા છાલ નુંરસાવાળું શાકઆજે મંગળવાર લંચ બટાકા નું છાલ નુ રસવાડું શાક Vyas Ekta -
રિંગણ-બટાકા નું શાક ને રોટલા
#ગુજરાતી રીંગણ બટાકા નું શાક અને રોટલા ગુજરાતી ફુલ ડિશ છે એકદમ હેલ્ધી છે Kala Ramoliya -
ખારીયું વીથ ખીચડી(Khariyu with khichdi recipe in Gujarati)
#GA4#Week11 #Green onionખારીયું એટલે લીલા કાંદા નું શાક...જેવું જ પન આ થોડું રસાવાળું હોય..ખારીયું ને ખીચડી સાથે મિક્ષ કરી ને ખવાય છે ખૂબજ સરસ લાગે છે મારા ઘરે તો ખારીયું બને એટલે ખીચડી પન બને જ....ને રોટલા પન....એટલે મે ખારીયું, ખીચડી,ગરમ રોટલા ઉપર તાજું માખણ, લીલા ટામેટાં ને મરચાં નો સંભારો, પાપડ, ને છાશ બનાવી...જે બધું જ એકબીજા સાથે સરસ લાગે છે.... Rasmita Finaviya -
કાંદા બટાકા નું શાક(Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7મોટે ભાગે કાંદા બટાકા નું શાક બધા રસા વાળું બનાવતા હોય છે પણ મારી ઘરે હું મસાલા માં સંભાર નો મસાલો નાખું છું એટલે એના થી શાક નો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. Arpita Shah -
પરવળ નું શાક (Parvar Shak Recipe In Gujarati)
#MVF#cookpadindia#Cookpadgujratiપરવળ બટાકા નું શાક Vyas Ekta -
-
કાંદા બટાકા નું શાક(Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7 જ્યારે ઘરમાં લીલા શાકભાજી ના હોય ત્યારે આ કાંદા બટેકાનું શાક બેસ્ટ ઓપશન છે...ખીચડી...ભાખરી...પરાઠા સાથે સરસ લાગે છે...આ શાક બધાને જ મનપસંદ છે... Sudha Banjara Vasani -
બટાકા નું રસાવાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati)
#AM3 લગ્ન પ્રસંગે બને તેવું બટાકા નું છાલ સહિત રસાવાળું શાક જે પૂરી સાથે સરસ લાગે છે ગરમી માં શાકભાજી ના ખુબ પ્રશ્ન થાય ત્યારે આ શાક બેસ્ટ ઓપ્શન બને છે. Minaxi Rohit -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1કળી ખીચડી વિથ ગુજરાતી થાળી Payal Sachanandani (payal's kitchen) -
લોકડાઉન લંચ
#લોકડાઉનઆજ નું મેનુ છે કાંદા બટાકા નું શાક, પાલક ભાજી નું શાક, ખીચડી, કાઢી, રોટલી, દહીં અને લીંબુ અથાણું. Asmita Desai -
-
-
દુધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
એકલી દુધી નું શાક બધા ને નથી ભાવતું તો મે આજે દુધી ચણા નું શાક બનાવું છે.#GA 4#Week 21. Brinda Padia -
કંકોડા નું શાક
#FDS#RB18#Week _૧૮My recipes EBookકંકોડા નું શાકમારી ફ્રેન્ડ નું મનપસંદ થાળી છે#Week _૫પૂરી મસાલા પૂરી રસવાળા મઠ કોરા મઠ પાપડી ના મુઠીયા નું શાક ભીંડા નું શાક દહીં વડા વડા કંકોડા નું શાક Vyas Ekta -
રીંગણા બટાકા ને મરચાં નું ભરેલું શાક
#RB3: રીંગણા બટાકા ને મરચાં નું ભરેલું શાકઅમારા ઘરમાં બધાને ભરેલું શાક અથવા મસાલા ભીંડી લોટ વાળો સંભારો બધું બહુ જ ભાવે.તો મેં રીંગણા બટાકા ને મરચાં નું ભરેલું શાક બનાવ્યું. મારા હસબન્ડ ને બહુ જ ભાવે. Sonal Modha -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#WKR#cookpad Gujarati#cookpad Indiaસાદી ખીચડી Vyas Ekta -
કાંદા નું શાક (kanda shak recipe in Gujarati)
#KS3 કાંદા નું શાક હું બે રીતે બનાવું છુ. એક સૂકું.અને બીજું રસા વાળું.આજે મેં અહીં સૂકું કાંદા નું શાક બનાવ્યું છે. તેમાં ટામેટા,કે બટાકા હોય તો શાક સારૂ લગે છે. પણ આજે ખાલી કાંદા નું સુકુ શાક બનાવ્યું છે. Krishna Kholiya -
મિક્સ દાળ ખીચડી..રીંગણ નું શાક (simple Gujarati dish recipe in gujarati)
#વીક ૨ મિક્સ દાળની ખીચડી કમ્ફર્ટ ફૂડ તરીકે ખૂબ જ લોકપ્રિય છે......ખીચડી એ મારું સર્વાધિક મનપસંદ વાનગી છે. હું ખીચડી દર અઠવાડિયે ૧ વાર અલગ અલગ રીતે બનાવવાની પસંદ કરું છું પાચનમાં સારું અને તંદુરસ્ત, ઝડપી, ફિક્સ ભોજન તરીકે બનાવું છું.અને તેની સાથે મેચ થાય એવું રીંગણ બટાકા નું શાક જે મારું ખુબ જ પ્રિય છે. તો આ આપના ગુજરાતી લોકોની જે દરેક ના ઘરમાં વીક માં ૧ વાર બનતું જ હોય છે. Twinkal Kalpesh Kabrawala -
નાના કાંદા નું શાક(kanda nu saak recipe in Gujarati)
નાના કાંદા નું શાક મીઠ્ઠું લાગે છે. Nirali F Patel -
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
@Ghanshyam10 હેતલ બહેન ની રેસિપી મુજબ તૈયાર કરેલ ગુવાર બટાકા નું શાક#RB12 Ishita Rindani Mankad -
કાંદા બટાકા ભાજા (kanda bataka bhaja recipe in Gujarati)
#KS3#cookpadindia#cookpadgujaratiકાંદા/ડુંગળી/પ્યાઝ એ એવું કંદ છે જે કોઈ પણ વ્યંજન ને એક અનેરો સ્વાદ આપે છે. અને સાથે સાથે તેનું શાક પણ સરસ થાય છે.આજે મેં બંગાળ નું પ્રખ્યાત વ્યંજન આલુ ભાજા માં થોડો ફેરફાર કરી કાંદા સાથે બનાવ્યું છે. Deepa Rupani -
આલુ મેથી નું શાક
Sunday બટાકા સાથે બધા શાક મિક્સ કરી ને બનાવાય છે.પણ બટાકા સાથે મેથી નું શાક સ્વાદ માં દ સરસ લાગે છે.અને સાથે મેથી હોવાથી સુપાચ્ય પણ છે. Varsha Dave -
ભરેલા ડુંગળી બટાકા નું શાક
# KS 3# Post 1 ડુંગળી નું શાકઆપડા ગુજરાતી ઓ ને ભાવતું અને આપડી ગુજરાતી ની વાનગી ની ડીશ માં આ શાક હોય જ છે.મેં આજે ભરેલા ડુંગળી અને બટાકા નું શાક બનાવ્યું.આ શાક માં વપરાતી વસ્તુ ઓ આપડા ઘર માં હોય જ છે એટલે બનવામાં બહુ જ ઇઝી છે અને ટેસ્ટી પણ હોય જ છે. Alpa Pandya -
ભીંડા બટાકા નું શાક ( Ladies finger potato subji Recipe in guja
#CookpadIndia#RB4#Week4મોટાભાગે ભીંડા નું શાક બાળકો નું ફેવરીટ શાક હોય છે . ભીંડા નું શાક અલગ અલગ પ્રકાર નું બનતું હોય છે. ભરેલા ભીંડા , પંજાબી ભીંડી, કાજુ ભીંડા , કુરકુરી ભીંડી. અહી મેં ભીંડા બટાકા નું શાક બનાવ્યું છે. જે સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે. Parul Patel -
-
ભરેલાં કાંદા બટાકા નું શાક (Bharela Kanda Bataka Shak Recipe In Gujarati)
ભરેલાં કાંદા-બટાકા નું શાક એ કાઠિયાવાડી શાક છે. દહીં અને કાંદા માં ભરેલા પૂરણ ની મસ્ત મુલાયમ gravy બને છે જે સ્વાદ મા ખૂબ સરસ લાગે છે. Dhaval Chauhan -
કાંદા બટાકા નું શાક (Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7#AM3 કાંદા બટેકા નું શાક બનાવવું ખુબ જ સરળ છે. ઘરમાં ઈઝીલી અવેલેબલ સામગ્રી માંથી જ આ શાક તૈયાર થઈ જાય છે. આ શાક બનાવવાં માટે સમય પણ ઓછો લાગે છે. ઝટપટ બનતું આ શાક સ્વાદિષ્ટ પણ એટલું જ બને છે. Asmita Rupani -
ભરેલા કાંદા બટાકા કેપ્સીકમ નું શાક
કુક ક્લીક એન્ડ કુક સ્નેપ ગુજરાતી ઓ ને ત્યાં સંભારીયા શાક બનતા જ હોય છે અને બધા ને બહુજ પસંદ પણ હોય છે. મેં આજે ઘરમાં પડેલા કાંદા અને કેપ્સીકમ પણ બટાકા સાથે ઉમેર્યા છે. થયું કે કંઈક વેરીયેશન કરું. Bina Samir Telivala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16383667
ટિપ્પણીઓ (4)