ઇમ્યુનિટી ચા (Immunity Tea Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

#Immunity
આ ચા અત્યારની પરિસ્થિતિ ને અનુકૂળ છે આ મારું પોતાનું ઇનોવેશન છે આ ચાને તમારે જ્યારે તમે સવારે ઉઠો ત્યારે નયણાકોઠે પીવી

ઇમ્યુનિટી ચા (Immunity Tea Recipe In Gujarati)

#Immunity
આ ચા અત્યારની પરિસ્થિતિ ને અનુકૂળ છે આ મારું પોતાનું ઇનોવેશન છે આ ચાને તમારે જ્યારે તમે સવારે ઉઠો ત્યારે નયણાકોઠે પીવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પાંચ મિનિટ
બે લોકો માટે
  1. 2 ટુકડાગોળ
  2. 8તુલસીના પાન
  3. ૭ થી ૮ ફુદીનાના પાન
  4. 1/4 ચમચી છીણેલું આદુ
  5. 1/4 ચમચી તજ લવિંગનો ભૂકો
  6. 1/2 ચમચી સંચળ પાઉડર
  7. લીંબુનો રસ
  8. 2 ગ્લાસપાણી
  9. 1/4 ચમચી મરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

પાંચ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં પાણી લઈ તેની અંદર ગોળ નાખી ગરમ કરવા મૂકો

  2. 2

    પછી તેમા ફુદીના ના પાન તુલસીના પાન આદુ લવિંગ પાઉડર તજ પાઉડર નાખી મરી પાઉડર નાખીને પાણી ઊકળવા દેવું

  3. 3

    પાણીમાં દસ મિનિટ ઉકાળવું

  4. 4

    પછી ગેસ બંધ કરી તેમાં સંચળ પાઉડર અને લીંબુનો રસ નાખી મિક્સ કરવું

  5. 5

    પછી તેને સર્વિંગ ગ્લાસ ગાળીને હૂંફાળું એટલે એટલે પીવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

Similar Recipes