ઉકાળો (Ukalo Recipe in Gujarati)

Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
Gandhinagar
શેર કરો

ઘટકો

5 મિનિટ
  1. 1 ગ્લાસપાણી
  2. 1 ચમચીહળદર
  3. 1 ચમચીમીઠું
  4. 1લીંબુ નો રસ
  5. 2 ચમચીઆદુ નો રસ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    એક બાઉલ માં પાણી લઈ તેમાં મીઠું હળદર અને લીંબુ નો રસ ઉમેરો

  2. 2

    હલાવી તેને ગેસ પર ઉકળવા મુકો

  3. 3

    તેમાં આદુ નો રસ નાખી ને 5 મિનિટ ઉકાળો પછી ગરમ ગરામદિવાસ માં 2 વાર પીવો.

  4. 4

    એમ મધ પણ ઉમેરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
પર
Gandhinagar

Similar Recipes