ઉકાળો (Ukalo recipe in Gujarati)

Nilam Lakhani
Nilam Lakhani @Nilam_007
Porbandar

ઉકાળો (Ukalo recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
2 લોકો માટે
  1. 10ફૂદીના ના પાન
  2. 5-6પાન તુલશી ના
  3. 1લીંબુ
  4. 2 કપપાણી
  5. ટુકડોઆદુ નો
  6. મીઠું સ્વાદ અનૂસાર
  7. સંચડ પાઉડર સ્વાદ અનૂસાર
  8. મરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    પહેલા 2 કપ પાણી ગરમ કરી તેમા ફૂદીનો, તુલશી ના પાન, આદુ નો ટુકડો નાખી ઉકાડો લેવો.

  2. 2

    પછી તેમા મીઠું અને મરી નાખવા પછી બધું અેકરસ થઈ જાય પછી નીચે ઊતારી લેવું પછી તેમા લીંબુ અને સંચડ નાખી ગરમ ગરમ સવૅ કરવું

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nilam Lakhani
Nilam Lakhani @Nilam_007
પર
Porbandar
i like so much cooking everyday
વધુ વાંચો

Similar Recipes