દુધી ના પરાઠા (Dudhi Paratha Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દુધી ને ધોઈને તેના ઉપરની છાલ નીકાળીને તેને ખમણી લેવું.
- 2
ત્યારબાદ તેમાં આદુ-લસણ-મરચાંની પેસ્ટ નાંખવી. તેમાં હળદર,મરચાંનો ભૂકો,ધાણાજીરું નો ભૂકો, મીઠું અને આખું જીરું નાંખવું. બે કટોરી ઘઉંનો લોટ 1/2કટોરી ચણાનો લોટ નાખીને દુધી સાથે મિલાવીને થોડીક વાર રહેવા દેવું.
- 3
દુધી માંથી જેટલું પાણી છુટવું હશે તેટલું છૂટી જશે. હવે તેમાં તેલનું મોણ નાખવું. હવે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધવો. લોટ ઢીલો ન થઇ જાય તેનું ધ્યાન રાખવું.કેમકે દુધી માંથી થોડું પાણી છૂટું પડ્યું છે એટલે થોડૂક જ પાણી નાખીને લોટ બાંધવો.
- 4
નાના લુયા કરીને રોટલી ની જેમ વણવુ. વણાઈ જાય એટલે લોઢી ગરમ કરી તેના ઉપર શેકવું. તે લગાડતા જવું અને સત્તા જોવું. ચટણી સાથે યા દહીં સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી ના સ્ટફ્ પરાઠા (Dudhi Stuffed Paratha Recipe In Gujarati)
#AM4આ પરાઠા ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. તેનો સ્વાદ માં અમૃતસર ચૂર ચૂર નાન જેવો લાગે છે. Archana Parmar -
-
-
બીટરૂટ મટર પરાઠા (Beetroot Matar Paratha Recipe In Gujarati)
#AM4આ પરોઠા ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છેઆ પરોઠા ખાવાથી આપણું હિમોગ્લોબીન વધે છેબાળકોને માટે બેસ્ટ ઓપ્શન છે Falguni Shah -
-
-
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
#AM4#aanal_kitchen#cookpadindia Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
-
-
-
-
-
-
-
-
-
-
ફુદીના પાલક પરાઠા (Pudina Palak Paratha Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી બને છે. Falguni Shah -
-
-
-
-
-
દુધી ના ગોટા (Dudhi Gota Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tastyદુધી ના ગોટા માં દૂધીને છાલ સાથે જ છીણીને નાખવાથી તે લોટ પણ ઢીલો બહુ થતો નથી. તેમ જ ઈઝીલી વાળી શકાય છે. વડી આ ગોટા માં તમે મનપસંદ બીજા કોઈ પણ વેજીટેબલ્સ એડ કરી શકો છો. આ ગોટામાં સોડા કે ઈનો કાંઈ જ જરૂર પડતી નથી અને છતાં પણ ક્રિસ્પી જાળીદાર બને છે. Neeru Thakkar -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14937134
ટિપ્પણીઓ (2)