પાપડ પૌંવા (Papad Poha Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ૧ પેન મા કાચા પૌંવા લઇ એમજ કોરા શેકી લો.
- 2
ત્યાર બાદ ૧ પેન મા તેલ લઇ તેલ ગરમ થાય અટલે તેમાં પાપડ તળી સાઈડ પર રાખી દો,પછી તેમાં શીંગ દાણા તળો, તે અડધા તળાવ એટલે તેમાં જીરુ, હીંગ, તલ, લીલા મરચા કીસમીસ તથા ટોપરા ની સ્લાઇસ તથા લીમડા ના પાન નાખી તેમાં સેકેલા પૌંવા ઉમેરો.
- 3
ત્યારબાદ પૌંવા એકદમ સરસ રીતે મીકસ કરી પ મીનીટ પછી ગેસ બંધ કરી લો, ત્યારબાદ તેમાં તળેલા પાપડ ના ટુકડ। કરી મીકસ કરી તેમાં સ્હેજ ચાટ મસાલો ઉમેરી મીકસ કરો.
- 4
૧૦ મીનીટ ઠરે પછી તેમાં બુરુ ખાંડ ઉમેરી ચેવડો સરસ મીકસ કરો. તૈયાર છે પાપડ પૌંવા.ઉપર ટોપરા ની સ્લાઇસ તથા લીમડા ના પાન મુકી ગાનીઁશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાપડ પૌંવા (Papad Poha Recipe in Gujarati)
#GA4#week23#પાપડ આ પાપડ પૌંવા બનાવવા ની રીત સૌથી સરળ છે. નાના બાળકો પણ બનાવી શકે છે. અને ટેસ્ટી પણ એટલાં જ લાગે છે. Reshma Tailor -
-
-
પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)
#KS7 અમારા ઘરે નાસ્તા માં આ પાપડ પૌવા નો ચેવડો બનતો જ હોય છે. Alpa Pandya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાપડ પૌંઆ (Papad Poha Recipe In Gujarati)
#KS7 પૌંઆ પાપડ પેલી વખત બનાવ્યા છે પણ સરસ લાગે છે નાસ્તા તરીકે. મને બહુ ભાવિયા Pina Mandaliya -
-
-
પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)
#KS7મારી ઘરે નાસ્તા માં બને જ છે. ચા સાથે પણ સરસ લાગે છે. તેને ગમે ત્યારે ખાવા ની ઇચ્છા થાય ત્યારે ખાઈ શકો છો. ડ્રાય ફ્રૂટ અને શીંગદાણા, દાળિયા નો ઉપયોગ કર્યો છે તો ટેસ્ટી પણ છે. Arpita Shah -
-
-
પાપડ પૌઆ નો ચેવડો (Papad Poha Recipe In Gujarati)
ફ્રેન્ડસ આજે હું તમારાં બધાં માટે સાંજનો હળવો નાસ્તો લઈને આવી છું પાપડ પૌઆ નો ચેવડો. જે ખાવાં માં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.Kitchen Star challenge#KS7 Archana Parmar -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14938413
ટિપ્પણીઓ