રાંધવાની સૂચનાઓ
- 1
પૌવા ને તાપ માં તપાવી સાફ કરવા.
- 2
મોટી કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, હિંગ નાખી શીંગદાણા નાખવા.
- 3
શીંગદાણા બરાબર શેકાય એટલે મીઠો લીમડો નાખી પૌવા નાખવા.
- 4
તેમાં મીઠું, મરચું, હળદર નાખીને ધીમા તાપે શેકવા. બરાબર શેકાય એટલે શેકેલા પાપડ નાખી હલાવી લેવું.
- 5
ગેસ બંધ કરી થોડી બૂરું ખાંડ નાખી એરટાઈટ ડબ્બા માં ભરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)
#KS7 અમારા ઘરે નાસ્તા માં આ પાપડ પૌવા નો ચેવડો બનતો જ હોય છે. Alpa Pandya -
પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)
#KS7 ખૂબ જ ઓછી સામગ્રી થી આ ચેવડો બનાવી શકાય છે. બજાર જેવો સ્વાદિષ્ટ ઘર માંથી મળતી વસ્તુ માંથી જે શેકી ને અથવા તળી ને બનાવવા માં આવે છે. Bina Mithani -
-
-
-
પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)
#KS7 આ વાનગી ફરસાણ તરીકે પ્રખ્યાત છે. ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે Suchita Kamdar -
-
-
-
-
-
પાપડ પૌવા (papad pauva recipe in gujarati)
#GA4 #week23 #papadપાપડ પૌઆ એ નાસ્તો પાપડ અને પૌવાનો મિશ્રણ એ ખાવાની ખૂબ જ મજા આવે છે. Ekta Pinkesh Patel -
-
-
-
-
-
-
પાપડ પૌવા(papad pauva recipe in Gujarati)
#goldenapron3#week23#papad#માઇઇબુકપૌવા અને પાપડ નું કોમ્બિનેશન બહુજ રેર હોય છે.અને એમાં પણ નાયલોન પૌવા ના ચેવડા સાથે પાપડ એ તો આપડા ગુજરાતી ઓની ખૂબજ ટેસ્ટી શોધ છે. Vishwa Shah -
-
પાપડ પૌઆ નો ચેવડો (Papad Poha Chevdo Recipe in Gujarati)
#KS7કિચન સ્ટાર ચેલેન્જ અંતર્ગત મારી પાંચમી વાનગી Kajal Ankur Dholakia -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14919294
ટિપ્પણીઓ