પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)

Saurabh Shah
Saurabh Shah @cook_27601838
Anand

પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2વ્યક્તિ
  1. 250 ગ્રામપૌવા નાયલોન
  2. 2 નંગપાપડ
  3. 2 સ્પૂનતેલ
  4. 1 સ્પૂનમરચું હળદર
  5. ચપટીહિંગ
  6. મીઠુ સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પૌવા ને શેકી લો

  2. 2

    પછી તેલ મૂકી તેમાં હળદર હિંગ મૂકી વઘાર કરવો

  3. 3

    પછી બરાબર મિક્સ થઈ જાય પછી મીઠુ મરચું નાખી ફરી મિક્સ કરવું

  4. 4

    પછી પાપડ શેકી મિક્સ કરી સર્વ કરવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Saurabh Shah
Saurabh Shah @cook_27601838
પર
Anand
Avnevi vangi benavanu
વધુ વાંચો

Similar Recipes