પાપડ પૌવા ચેવડો (Papad Poha Chevdo Recipe in Gujarati)

shivangi antani
shivangi antani @shivangi

પાપડ પૌવા ચેવડો (Papad Poha Chevdo Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
3 લોકો
  1. 1બાઉલ પૌવા
  2. 2પાપડ
  3. 1/4બાઉલ શીંગ
  4. 1મરચું લીલું
  5. 1 સ્પૂનહળદર
  6. 1 સ્પૂનમરચું
  7. મીઠું સ્વાદ મુજબ
  8. 1 સ્પૂનખાંડ
  9. 2 સ્પૂનતેલ
  10. 1/2 સ્પૂનહીંગ
  11. 1/2 સ્પૂનરાઇ
  12. 2પાન લીમડાના

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    સૌપ્રથમ પૌંઆને થોડાક શેકી લેવા.

  2. 2

    ત્યારબાદ સિંગને અને પાપડ ની તળી લેવા.

  3. 3

    પછી એક કડાઈમાં ૨ સ્પૂન તેલ લઈ રાઈ અને હિંગ તેમજ લીમડો નાખી વઘાર કરી લે વો

  4. 4

    હવે શેકેલા પૌંઆ માં બધો જ મસાલો ઉપર મુજબ નો નાખી તેની ઉપર વઘાર નાખવો અને એક પાપડ તળેલ શીંગ અને મરચું નાખી બધુ સારી રીતે મિશ્રણ કરી લેવું અને હવે આ છે પાપડ પૌવાનો ચેવડો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
shivangi antani
shivangi antani @shivangi
પર

ટિપ્પણીઓ

Similar Recipes