મખાણા પંજીરી (Makhana Panjiri Recipe In Gujarati)

પંજીરી આપણે ભગવાન ને ભોગ ધરવા માટે બનાવતા હોઈએ છીએ. પંજીરી ના સુકામેવા ઉમેરીને બનાવવામાં આવે છે. હે શક્તિવર્ધક હોય છે. પંજીરી અલગ અલગ પ્રકારની બને છે. મેં અહીં મખાણા ની પંજીરી બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ગેસ પર નોનસ્ટિક કડાઈ ચઢાવવી. તેમાં 2 ચમચી ઘી ઉમેરી, ઘી ને ગરમ કરવું. ગરમ ઘી માં થોડાં થોડાં કરીને 2 કપ મખાણા ક્રિસ્પી થાય, ત્યાં સુધી હલાવીને સરસ શેકીને, ક્રિસ્પી બનાવી લેવા. તેને એક પ્લેટ માં કાઢીને ઠંડા થવા દેવાં. ગેસ ની ફ્લેમ સ્લો જ રાખવી. જેથી સરસ ક્રિસ્પી થાય. પૂરી પ્રોસેસ માં ગેસ ધીમો રાખીનેજ બધી સામગ્રી ને સરસ રીતે શેકવી.
- 2
કડાઈ માં 1 ટે. સ્પૂન ઘી ગરમ કરી, તેમાં બદામ ને 4-6 મિનિટ ધીમા તાપે સરસ શેકી લેવાં. પ્લેટ માં કાઢી ઠંડા થાવા દેવાં.
- 3
હવે ફરી 1 ચમચી ઘી ગરમ કરી તેમાં, પિસ્તાં ને ઉમેરી, તેને પણ સરસ રીતે ઘી માં 5-7 મિનિટ શેકી લેવાં. કાઢીને સાઈડ પર ઠંડા કરવાં રાખવાં.
- 4
એજ ગરમ અને ઘી વાળી કડાઈ માં તરબૂજ ના બીજ ને પણ ધીમા તાપે શેકી લેવાં. ઘી ઉમેરવાનું નથી. કડાઈ ઘી વાળી જ છે. એટલે ઘી એડ કરવું નહીં. 5-6 મિનિટ સરસ શેકવું. જેથી તે પણ સરસ ક્રિસ્પી થઇ જાય.
- 5
હવે બધી સામગ્રી ને ઠંડી કર્યા પછી એટલે કે રૂમ ટેમ્પરેચર પર આવ્યા પછી, મિક્સર જાર માં પલ્સ મોડ પર દરદરૂ ગ્રાઈન્ડ કરી લેવું. બહુ બારીક નઈ પીસવું. આપણને કોર્સ - પાઉડર જોઈએ છે.
- 6
હવે મિક્સર માંથી પાઉડર ને એક બૉઉલ માં કાઢવું. તેમાં ઈલાયચી પાઉડર અને શુગર પાઉડર ઉમેરી સારી રીતે મિક્સ કરી લેવું.
- 7
તો તૈયાર છે આપણી.. 😍
"મખાણા - પંજીરી"
****************.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
માવા પાક (Mawa Paak Recipe In Gujarati)
#CRમેવા - પાગ / માવા - પાક જન્માષ્ટમી નિમિતે આપણે ઘર ઘર માં " મેવા - પાગ " નો ભગવાન ને ભોગ ધરાવીએ છીએ. જેમાં ફક્ત બધા ડ્રાયફ્રૂટ્સ, સૂકું નારિયેળ, મખાણા, ગુંદ... બધું શેકીને, પાઉડર કે દરદાર બનાવીને તેની મીઠાઈ બનાવીએ છીએ. તો ચાલો જોઈએ " " મેવા - પાગ "ની રેસિપિ. Asha Galiyal -
મખાણા લાડુ(Makhana ladoo recipe in Gujarati)
#GA4#week14#ladooમખાણા હેલ્થ માટે ફાયદાકારક છે મખાણા એટલે કમળ ના બી કેલ્શિયમ થી ભરપુર હોય છે કે હુ મખાણા લાડુ ની રેસીપી સેર કરુ છુ ખાવામાં ખુબજ ટેસ્ટી બને છે Rinku Bhut -
મખાણા કતરી(Makhana Katli recipe in Gujarati)
#GA#week13મખાણા ખુબ હેલ્ધી ફુડ માનવામાં આવે છે. કેલ્સિયમ, આયર્ન થી ભરપુર લો-ફેટ મખાણામાંથી સબ્જી, ચિક્કી, રબડી કે ખીર જેવી વિવિધ વાનગીઓ બને છે... આજે બનાવીએ જન્માષ્ટમી ભોગ તરીકે બનતી મખાણા પાક કે મખાણા કતરી... Urvi Shethia -
મખાણા ડ્રાયફ્રૂટ લાડુ(Makhana dryfruit laddu recipe in Gujarati)
#GA4#Week13# Makhanaમખાણા માં પ્રોટીન ,ફાયબર ભરપૂર હોય છે.અને કેલેરી ઓછી હોય છે.દરેક વયનાં લોકો માટે આ ખુબજ લાભદાયી છે. Geeta Rathod -
ચોકલેટી મખાણા(Chocolate Makhana recipe in Gujarati)
મખાણા એ હેલ્ધી ફુડ ગણવામાં આવે છેતેમા કેલ્શિયમની માત્રા વધારે હોય છેમખાણા એટલે કમળ ના બીજ મખાણા ની તાસીર ઠંડી હોય છે હુ આજે બાળકો ને ખુબ પસંદ પડે તેવા ચોકલેટી મખાણા ની રેસીપી સેર કરું છુ Rinku Bhut -
મસાલા મખાણા (Masala Makhana Recipe In Gujarati)
દિવાલી ટ્રીટ્સ રેસીપી#DTR : મસાલા મખાણામખાણા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. અને મખાણા ફરાળ મા પણ ખાઈ શકાય. Sonal Modha -
મખાણા કેસર ખીર(Makhana Kesar Recipe in Gujarati)
#ઈસ્ટમખાણા હેલ્થ માટે ફાયદાકારક છે તે કેલ્શયમ થી ભરપુર હોય છે તેની તાસીર ઠંડી હોય છે તે હેલ્ધી ફુડ છેદેશ ની કુલ મખાણા ની ખેતી નો ૮૦% ભાગ બિહારમાં છે ત્યાં વધારે ખેતી મિથિલાચલ ના સહરસા ,સુપૌલ ,દરભંગા અનેમધુબની જિલ્લામાં થાય છે મખાણા એટલે કમળ ના બીજતેને કુરુપા અખરોટ પણ કહેવામાં આવે છે મખાણા વધારે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાની વચ્ચે તેના બીજ ને તળાવ માં ઉગાડવામાં આવે છે એપ્રિલ મહિનામાં તેમા ફુલ બેસે છે તેના બીજ ને સુર્ય ના તડકા માં સુકવવા માં આવે છે તેપછી મખાણા બને છે તો હુ મખાણા કેસર ખીર ની રેસીપી સેર કરુ છું Rinku Bhut -
મખાણા કાજુ કતરી (Makhana Kaju Katri Recipe In Gujarati)
#DFT મખાણા - કાજુ પર્ણાકાર કતરી Krishna Dholakia -
રોસ્ટેડ મખાણા(Roasted Makhana recipe in gujarati)
મખાણા ખાવા શરીર માટે ખુબ ફાયદાકારી છે. વઘારેલા મખાણા એ બહારના રેડી પેકેટ નાસ્તા જેવા કે ચિપ્સ, કુરકુરે, પેપ્પી, ચિઝ બોલ્સ કરતા તો ખુબ જ સારો વિકલ્પ બની શકે છે ખાસ કરીને બાળકો માટે... Urvi Shethia -
મખાણા ચીક્કી(Makhana Chikki recipe in Gujarati)
#માઇઇબુક #નોર્થમખાણા ને લૉટસ સીડ્સ કે ફોક્સ નટ્સ પણ કહેવાય છે. આયર્ન, કેલ્શિયમ, પ્રોટીન, કાર્બોહાયડ્રેટ્સ, ફાયબર, પોટેશિયમ, ફોસ્ફરસ, ઝિંક જેવા તત્વો થી ભરપુર મખાણા ની ચીક્કી એ ઉત્તર પ્રદેશ ની પ્રખ્યાત વાનગી છે જેને તેઓ મખાણા કા પાગ તરીકે ઓળખે છે. આ ચીક્કી તેઓ જન્માષ્ટમી ના તહેવાર માં બનાવે છે. જેને નાના ફેરફાર સાથે અહી રજુ કરી છે જેથી ડાયાબિટીશ વાળા લોકો પણ આરોગી શકે. Urvi Shethia -
પનીર કેસર પેંડા (paneer kesar peda recipe in gujarati)
#GA4#week6#paneer આપણે તેહવાર માં ભગવાન ને અલગ અલગ પ્રસાદ તરીકે વિવિધ પ્રકારની મીઠાઈ ધરાવતા હોઈએ છીએ.. નવરાત્રી પ્રસંગે મે અહી માતાજી ના ભોગ માટે પનીર કેસર પેડા બનાવ્યાં છે. Neeti Patel -
ચટપટા મખાણા (Chatpata Makhana Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#cookpadgujarati#foxnutsશેકેલા મસાલેદાર મખાણા ખૂબ જ ટેસ્ટી લાગે છે. મખાણા વઘારતી વખતે તમામ મસાલા જો તેલમાં નાખવામાં આવશે તો જ તે મખાણામાં મિક્સ થશે. ઉપરથી નાખેલા મસાલા મખાણા થી અલગ જ રહે છે માટે વઘારમાં જ તમામ મસાલા એડ કરી દેવા Neeru Thakkar -
શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati)
ઉપવાસમાં આપણે અલગ અલગ વાનગીઓ બનાવતા હોઈએ છીએ તો આજે મેં શક્કરિયા નો ઉપયોગ કરીને શીરો બનાવ્યો છે#cookpadindia#cookpadgujrati#FR Amita Soni -
-
-
કોપરા ના લાડુ (Kopra ladoo Recipe in Gujarati)
દિવાળીમાં અલગ અલગ પ્રકારની મીઠાઈ બનાવતા હોઈએ છીએ. આજે મેં બજાર જેવા કોપરાના લાડુ બનાવ્યા છે.#કૂકબૂક#કોપરાનાલાડુ#પોસ્ટ3 Chhaya panchal -
મખાના પેરી પેરી(Makhana Peri peri Recipe in Gujarati)
#GA4#week13મખાણા એ કેલ્શયમ થી ભરપૂર છે હાર્ટ માટે સારું છે અને એનાથી ઘણી quick snacks બને છે અને અહીં પેરી પેરી ના મસાલાથી સ્નેક બનાવ્યો છે. Sushma Shah -
મખાના ખીર(Makhana Kheer Recipe in Gujarati)
#GA4#week13#makhanaમખાના ખાવાથી ડાયાબિટીસ કિડની પાચન નબળાઈ ઘણા રોગોમાં ફાયદાકારક હોય છે મખાણા જોવામાં ગોળ મટોળ હોય છે સૂકા પણ હોય છે પણ ગુણવતી ભરેલા હોય છે સ્વાસ્થ્ય અને તંદુરસ્ત રાખવામાં પણ મદદ કરે છે મખાણા મા કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન પણ ખૂબ જ માત્રામાં મળે છે બધા શાક મા ઉપયોગ કરે છે પણ મેં આજે આ મખાણા નો ઉપયોગ ખીર તરીકે કર્યો છે જે બાળકોથી માંડી અને ખાઈ શકે છે...#cookpadindia#cookpad_gu# Khushboo Vora -
મખાણા ના લાડુ (Makhana Ladoo Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#foxnutપહેલા સામાન્ય રીતે લોકો મખાણા વ્રત કે ઉપવાસમાં જ ઉપયોગ કરતા હતા પરંતુ તેની પૌષ્ટિકતા જાણ્યા બાદ તેનો ઉપયોગ વધ્યો છે. મખાણાને અંગ્રેજીમાં foxnuts કહેવાય છે. મખાણામાં કેલેરી ખૂબ જ ઓછી છે તેથી વજન ઘટાડવા માટે ખાસ ઉપયોગી છે. મખાણામાં ફાઇબર ની માત્રા ભરપૂર હોય છે તથા તેમાં કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન હોવાના લીધે વેટ લોસ કરવામાં ખૂબ ઉપયોગી નીવડે છે. Neeru Thakkar -
માખણા ના લાડું(Makhana ladoo Recipe in Gujarati)
#GA4#week13#makhanaમખાણા માં ખૂબ જ પ્રમાણમાં પોષક તત્વો રહેલા છે તેમાં ખૂબ પ્રમાણમાં ઝીંક પણ રહેલું છે પ્રોટીન પણ તેમાંથી મળે છે તો આ મખાણા ના લાડુ તમે ઠંડીની સીઝનમાં તેમજ ગરમીની સિઝનમાં પણ ખાઈ શકો છો. Manisha Parmar -
મખાણા ચાટ (Makhana Chaat Recipe In Gujarati)
#Immunityમખાણા એ એક પ્રકારના ફુલ હોય છે જેમાં કેલ્શિયમ,પ્રોટીન ,ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે જે શરીર ની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને તમારા શરીર ના મેદસ્વીતા ઘટાડવા માટે પણ ગુણકારી છે તે શરીર ની કેલ્શિયમ ને લગતી બઘી જ ખામી દૂર કરવામાં રામબાણ ઈલાજ ની જેમ છે , તે ડાયાબિટીશ કે બ્લડ પ્રેશર ના, કે થાઇરોઇડ ના પેશન્ટ પણ ખોરાક માં લઈ શકે છે , ઉપવાસ માં પણ મખાણા ની ખીર , કે માખાણા શેકી ને લઈ શકાય તેનાથી ઈમ્યુનીટી વધે છે અને શરીર ને નવી ઉર્જા મળે છે sonal hitesh panchal -
મખાણા પૌંઆ સ્ટાર્ટર (Makhana Poha Starter Recipe In Gujarati)
#EB#PR 🙏જય જિનેન્દ્ર 🙏 પર્યુષણ માટે બાળકોને અને મોટેરા ઓ સહુને સ્વાદ માં ભાવે અને કાંઈક અલગ ચટાકો પડે એવી વાનગી બનાવી ને મેં મૂકી છે.આ વાનગી આમ તો એક સ્ટાર્ટર રેસીપી છે.બાળકો ને લંચ બોકસ માં પણ આપી શકાય. Krishna Dholakia -
મખાણા ચેવડો(Makhana Chevdo Recipe in Gujarati)
મે મખાણા નો ઉપયોગ પહેલી વખત કર્યો છે.લાઈટ નાસ્તો બનાવવા મા મમરા જોડે માખાના યુઝ કર્યા છે.જે મારા ફેમિલી માં બધા ને ખૂબ જ પસંદ પડ્યું છે Nidhi Sanghvi -
-
મખાના ખીર (Makhana Kheer Recipe In Gujarati)
#mrકેલ્શિયમથી ભરપૂર મખાણા ની ખીર ખૂબ ખૂબ હેલ્ધી છે Sonal Karia -
-
કરાચી હલવો (Karachi Halwo Recipe In Gujarati)
દિવાળીના તહેવારમાં આપણે મીઠાઇ તો બનાવતા હોઈએ છીએ. આજે મેં કરાચી હલવો બનાવ્યો છે.#કૂકબુક#કરાચીહલવો#પોસ્ટ2 Chhaya panchal -
કલાકંદ(Kalakand Recipe in Gujarati)
હેલો ફ્રેંડ્સ, આજે ધનતેરસ છે, તો મેં માં લક્ષ્મી ને ભોગ ધરવા માટે કલાકંદ બનાવ્યો છે, મેં પહેલી વાર બનાવ્યો છે, પણ બહુજ સરસ બન્યો છે, Nilam Panchal -
મખાણા ચાટ(Makhana Chaat Recipe in Gujarati)
આપણે બધાં ને ચાટ ખૂબ ભાવે તો આજે મેં અલગ ચાટ બનાવી .મખાણા ની ચાટ, જેમાં માં ખૂબ વિટામિન, કેલિશયમ હોય છે. તેમજ ખૂબ ટેસ્ટી હોય છે#GA4#WEEK13 Ami Master -
ફૂલ મખાના ખીર(Phool Makhana Kheer recipein Gujarati)
#GA4#week8#milk "અ યુનીક રેસીપી ઓફ ડેઝર્ટ જે લોટસ સીડ્સમાંથી બનાવવામાં આવે છે" મખાના,ચિલ્ડ્રન ટુ એડલ્ટ્સ તેના ઈન્ટરેસ્ટીંગ પફ્ડ અપરીન્સથી બધાના મોસ્ટ ફેવરીટ છે.મખાનામાંથી બનતા સ્વદિશ્ટ સ્નેક્સ તો હોટ ફેવરીટ છે.સાથે આ લોટસ સીડ્સના યુઝથી તમે બ્યુટીફુલ સ્વીટ ડીશીસ પણ બનાવી શકો,લાઈક ફુલ મખાના ખીર. જેમાં રોસ્ટેડ મખાના એન મખાના પાવડરને મિલ્કમાં કુક્ડ કરવામાં આવે છે, જ્યાં સુધી મિલ્ક હાફ રીડ્યુસ ના થાય. ઈલાયચી એન સેફ્રોન એડ કરવાથી મિલ્કમાં સુગંધ મોર ઈનહેન્સ્ડ થાય છે.ખીર ટેસ્ટીસ લાઈક હેવનલી જ્યારે તેને કોલ્ડ સર્વ કરવામાં આવે છે. Bhumi Patel
More Recipes
ટિપ્પણીઓ (2)