મખાણા ફરાળી ચાટ (Makhana Farali Chaat Recipe In Gujarati)

Trupti mankad @cook_26486292
#ff2 ( ફાસ્ટ એન્ડ ફેસટિવ ચેલેન્જ) ફાઈડ ફરાળી રેસીપી
મખાણા ફરાળી ચાટ (Makhana Farali Chaat Recipe In Gujarati)
#ff2 ( ફાસ્ટ એન્ડ ફેસટિવ ચેલેન્જ) ફાઈડ ફરાળી રેસીપી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ. પહેલાં એક કડાઈ મા એક ચમચી ઘી નાખી તેમા મખાણા શેકી લો.
- 2
હવે એક મોટા બાઉલ માં મખાણા કાઢી ઠંડા પડે એટલે તેમા મીઠું દહીં,ગળી ચટણી,લીલી ચટણી,ટામેટુ સમારેલુ,લીલુ મરચું સમારેલુ, ફરાળી ચેવડો,દાડમ ના દાણા,ચાટ મસાલો નાખી બરોબર હલાવી ઉપર થી ફુદિના ના પાન ઝીણા સમારેલા નાખી બરોબર હલાવી સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
સામા ની ખીચડી ફરાળી કઢી (Sama Khichdi Farali Kadhi Recipe In Gujarati)
#ff3 ( ફાસ્ટ એન્ડ ફેસટિવ ચેલેન્જ) Trupti mankad -
-
-
-
-
-
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
ફરાળી ભેળ #EBથીમ15ફરાળી ચેવડો અને સાબુદાણાની મિક્સ કરી ફરાળી ભેળ થોડી healthy બનાવી સાથે દહીં અને લીલા મરચાની ચટણી સુપર ટેસ્ટી ... Jyotika Joshi -
-
-
ફરાળી ભેળ વિથ વેફર ભેળ ચાટ (Farali Bhel / Wafer Bhel Chaat Recipe In Gujarati)
#EB#week15#ff2#week2#friedfaralirecipe#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
મખાણા ચાટ (Makhana Chaat Recipe In Gujarati)
#Immunityમખાણા એ એક પ્રકારના ફુલ હોય છે જેમાં કેલ્શિયમ,પ્રોટીન ,ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે જે શરીર ની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને તમારા શરીર ના મેદસ્વીતા ઘટાડવા માટે પણ ગુણકારી છે તે શરીર ની કેલ્શિયમ ને લગતી બઘી જ ખામી દૂર કરવામાં રામબાણ ઈલાજ ની જેમ છે , તે ડાયાબિટીશ કે બ્લડ પ્રેશર ના, કે થાઇરોઇડ ના પેશન્ટ પણ ખોરાક માં લઈ શકે છે , ઉપવાસ માં પણ મખાણા ની ખીર , કે માખાણા શેકી ને લઈ શકાય તેનાથી ઈમ્યુનીટી વધે છે અને શરીર ને નવી ઉર્જા મળે છે sonal hitesh panchal -
-
ફરાળી ભેળ (Farali Bhel Recipe in Gujarati)
#GA4#week26ભેળ નું નામ લેતાં જ મોંમાં પાણી આવી જાય ને????ઉપવાસ માં પણ ભેળ મળી જાય તો કેવી મજા પડી જાય ને!!!!આ ફરાળી ભેળ બનાવવામાં ખૂબ જ સરળ છે. અને સ્વાદ માં ખૂબ જ ચટપટી લાગે છે. Sachi Sanket Naik -
ઇન્સ્ટન્ટ ફરાળી ભેળ (instant farali bhel recipe in gujarati)
#goldenapron3#week23#vrat popat madhuri -
-
ફરાળી ચાટ(farali chaat recipe in gujarati)
# સાતમપોસ્ટ-૨આજે સાતમ અને શ્રાવણ મહિના નો સોમવાર તો આજ ના દિવસે એવી વાનગી હોવી જોઈએ કે સાતમ માં પણ ચાલે અને સોમવાર ના ફરાળ માં પણ તો ચાલો આજે કઈક નવીન જ વાનગી બનાવીશું કે જેમાં ચૂલ્લો પ્રગટાવો ના પડે અને ટાઢી સાતમ ની પણ ઉજવણી થઈ જાય. Hemali Rindani -
ફરાળી સેવૈયા (Farali Sevaiya Recipe In Gujarati)
#ff2 ફાઈડ ફરાળી રેસીપીWeek 2 Sushma ________ prajapati -
-
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
શ્રાવણ માસ હોય કે ઉપવાસની તિથી, નાસ્તામાં તીખો કે મોળો ફરાળી ચેવડો સમગ્ર ભારતમાં જોવા મળે છે. આ ચેવડાના ઉપયોગથી બનતી ફરાળી ભેળ પણ એટલીજ પ્રખ્યાત છે. ભેળનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. ફરાળી ભેળ પણ ફરાળમાં વપરાતી ખૂબ જ ચટપટી અને સરળ વાનગી છે, જે ફરાળી ચેવડાની એક અલગ જ છાપ ઉભી કરે છે. તો ચાલો જાણીએ આ ફરાળી ભેળમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી વિશે...#EB#week15#faralibhel#ff2#week2#friedfaralirecipe#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
-
ફરાળી પાપડી ચાટ (Farali Papdi Chaat Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati Bhavini Kotak -
-
-
ફરાળી ભેળ(farali bhel recipe in gujarati)
હાલ ઉપવાસ નો મહિનો ચાલે છે તો એક ને એક વસ્તુ ખાઈ ને કંટાળો આવે તો ઉપવાસ માં કઈ ચટપટું ખાવા ની ઇચ્છા થઇ એ માટે હું ફરાળી ભેળ લઈ ને આવી છું આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસિપી ગમશે...😊🙏🙏 Jyoti Ramparia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15416498
ટિપ્પણીઓ