પાપડ કોન ચાટ (Papad corn chaat recipe in Gujarati)

Deepa Rupani @dollopsbydipa
પાપડ કોન ચાટ (Papad corn chaat recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાપડ ને વચ્ચે થી કાપી ને કોન ના આકાર માં વાળી અને ટૂથપીક ભરાવી બંધ કરો.
- 2
હવે આ કોન ને માઇક્રોવેવ ઓવન માં 30 સેકન્ડ માટે રાખો અને પછી ટૂથપિક કાઢી લો.
- 3
હવે રાજમા સાથે સુધારેલા ટામેટાં, ડુંગળી અને સિમલા મરચાં નાખો.
- 4
હવે તેમાં મીઠું, ચાટ મસાલો, મરી પાઉડર અને લીંબુ નાખી ભેળવી લો.
- 5
પીરસતી વખતે જ કોન માં સલાડ ભરો, કોથમીર થી સજાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચણા ચાટ (Chana Chaat recipe in Gujarati)
#SSR#cookpad_gujદેશી ચણા એ શક્તિ અને પ્રોટીન નો ભંડાર છે અને તેનો ઉપયોગ આપણે આપણા રોજિંદા ભોજન માં અમુક સમયાંતરે કરવો જ જોઈએ. રમતવીરો માટે તો રાત થી પલાળેલા ચણા ના 10-15 દાણા ભરપૂર શક્તિ આપનાર રહે છે. Deepa Rupani -
પાપડ કોન સૂકી ભેળ(Papad Cone Dry Bhel Recipe In Gujarati)
#GA4 #Week23પોસ્ટ 1 પાપડ કોન સૂકી ભેળ Mital Bhavsar -
મસાલા પાપડ(Masala Papad Recipe In Gujarati)
#સાઈડઆજે મેં મસાલા પાપડ બનાવ્યા છે જેને મેં પાપડ ના કોન બનાવી તેમાં મસાલો સ્ટફ કરી સર્વ કર્યા છે Dipal Parmar -
પાપડ કોન ચાટ (Papad cone chaat recipe in gujarati)
થોડી ભૂખ હોય ને કાંઇ ચટપટું ખાવાનું મન થાય ત્યારે ઝટપટ બની જતી એકદમ ટેન્ગી ચાટ ચટપટી છે. કોઇપણ બોમ્બે ભેળ મિક્સ કે ખાલી વઘારેલા મમરા પણ આમાં ચાલી જાય છે. ઘરમાં જે હાજર હોય એ ચવાણું, ચટણી, સલાડ લઇ લો અને સાથે ૩-૪ અડદ કે મગના પાપડ. ને બસ ૧૦ મિનિટ માં પાપડ કોન રેડી.#ફટાફટ#પોસ્ટ2 Palak Sheth -
મગફળી ચાટ (Peanut Chaat Recipe In Gujarati)
#MFF#cookpad_guj#cookpadindiaમગફળી, માંડવી, ઓળા વગેરે નામ થી ઓળખાતી આ વનસ્પતિ જમીન ની અંદર ઉગે છે અને તેના બી, માંડવી, શીંગદાણા થી ઓળખાય છે. માંડવી નું વાવેતર ઉષ્ણ કટિબંધ પ્રદેશ માં થાય છે. ગુજરાત, ખાસ કરી ને સૌરાષ્ટ્ર માં મગફળી નો ભરપૂર પાક થાય છે. ખરીફ પાક/ચોમાસુ પાક માં આવતી મગફળી ના પાક નો સમય જૂન જુલાઈ થી ઓક્ટોબર નવેમ્બર સુધી નો ગણાય છે. પ્રોટીન ના ઉત્તમ સ્ત્રોત વાળી માંડવી માં ફાયબર, સારી ફેટ અને અન્ય પોષકતત્વો પણ છે. ચોમાસામાં તાજી અને કુણી મગફળી મળે છે જે કાચી, સેકી ને અથવા બાફી ને ખવાય છે.આજે તાજી માંડવી ને બાફી ને ચાટ બનાવી છે. Deepa Rupani -
રાજમા - બીટરૂટ પરાઠા #પરાઠા #paratha
આપણે સૌ જાણીએ છીએ કે બીટ ના ફાયદા બહુ જ છે. તેમજ રાજમા એ પણ પ્રોટીન થી ભરપૂર છે. બીટ, રાજમા અને ભરપૂર માત્રા માં કોથમીર આ પરાઠા ને એકદમ સ્વાસ્થ્યપ્રદ બનાવે છે. Deepa Rupani -
ફણગાવેલા મઠ-સિંગ દાણા ચાટ
#ચાટફણગાવેલા કઠોળ ના સ્વાસ્થ્ય લાભ થી આપણે સૌ માહિતગાર છીએ જ. એ પણ જાણીએ છીએ કે તેને રાંધ્યા વગર વાપરવા થી વધારે લાભ થાય છે. આજે ચાટ અને સલાડ બંને માં ચાલે એવી વાનગી પ્રસ્તુત છે. Deepa Rupani -
પાપડ કોન ચાટ (Papad Cone Chaat Recipe In Gujarati)
પાપડ કોન ચાટ..#GA4 #Week23આ એકદમ ઝડપી બની જતી ચટપટી વાનગી છે. સ્નેક માટે બેસ્ટ અને easy option છે. કીડ્સ ને બહુ attractive લાગે છે. Kinjal Shah -
વેજ. મસાલા પાપડ કોન ચાટ (Veg Masala Papad Cone Chaat Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ઝટપટ બની જતો આ વેજ. મસાલા પાપડ કોન નાના મોટા સૌ કોઈને પસંદ આવે છે. Shilpa Kikani 1 -
પાપડ કોન ચાટ (Papad Cone Chaat Recipe in Gujarati)
#GA4#week23#papadઆજે મે પાપડ કોન ચાટ બનાવ્યા છે,ખુબ જ સરસ ચટપટા ચાટ બન્યા છે બધા ને ભાવે એવા જોઇ ને જ મોઢામાં પાણી આવે એવા તો તમે પણ 1 વાર બનાવો. Arpi Joshi Rawal -
પાપડ કોન ભેળ (Papad Cone Bhel Recipe In Gujarati)
#GA4#week23#પાપડ#cookpadgujarati#cookpadindiaઆ ભેળ એકદમ ઝટપટ બની જાઈ છે. ભેળ ની બધી સામગ્રી મિક્સ કરી સાથે શેકેલો અથવા તળેલો પાપડ ના ટુકડા નાખી પાપડ ના જ કોન માં ભરી ઉપર લીલી ચટણી નાખી સર્વ કરતા ખાવાની ખૂબ મજા આવે છે. Kunti Naik -
-
-
પંચમેળ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6#cookpad_guj#cookpadindiaપંચમેળ દાળ એ પાંચ દાળ થી બનતી એક રાજસ્થાની વાનગી છે. દાળ એ ભારતીય ભોજન નું એક મહત્વ નું અંગ છે. ભારતીય ઘરમાં , જુદી જુદી જાત ની દાળ બનતી જ હોય છે. પ્રોટીન થી ભરપૂર દાળ નો ઉપયોગ આપણે રોજિંદા ભોજન માં કરવો જ જોઈએ. પાંચ દાળ ના સંગમ થી બનતી આ દાળ ખૂબ જ સ્વાદિષ્ટ પણ લાગે છે. Deepa Rupani -
લેમન કોરિઅન્ડર વેજિટેબલ સૂપ
#એનિવર્સરી#પોસ્ટ2#વીક1#સૂપવેલકમડ્રિન્કજાણીતું લેમન કોરિઅન્ડર સૂપ માં શાક ભાજી ઉમેરી થોડું વધુ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ બનાવ્યું છે. વળી થોડું નવીન પણ લાગે. Deepa Rupani -
સ્પરાઉટ કોન ચાટ (sprout cone chaat recipe in gujarati)
#GA4#week11#sprout ઉગાડેલા કઠોળ પ્રોટીન થી ભરપૂર હોવાથી ખૂબ હેલ્થી હોય છે.. એને જો ચાટ બનાવી ને આપીએ તો બધા ને ખૂબ ભાવે એટલે મે અહીં બધા મિક્સ કઠોળ ની ચાટ ને ઘઉં ના લોટ થી બનાવેલા કોન માં સર્વ કરી છે.. જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
પનીર સલાડ
#પનીરશાકાહારી માટે નું મહત્વ નો પ્રોટીન નો સ્ત્રોત એવા પનીર માં કેલ્શિયમ પણ ખૂબ હોય છે. તેની સાથે શાક અને કાબુલી ચણા ભેળવી ને એક સંપૂર્ણ સ્વાસ્થ્યપ્રદ સલાડ બનાવ્યું છે. જે તમને એક હળવા ભોજન ની ગરજ સારે છે. તમે કાબુલી ચણા ને બદલે બીજું કોઈ પણ કઠોળ લઈ શકો છો. Deepa Rupani -
ટાકોઝ 🌮પાપડ ચાટ (Tacos papad chaat recipe in gujarati)
#સાઈડ#પોસ્ટ ૨#સાઈડડીશમેઇન કોસૅ ની સાથે સાઈડ ડીશ પણ જો લિજ્જતદાર હોય તો ચાર ચાંદ લાગી જાય. ફટાફટ બની જતું આ સલાડ એકદમ ઈઝી છે. દેશી પાપડ ને પરદેશી ટાકોઝ નો ટચ આપી ચટપટું મિક્સ સલાડ ભરી મેં બનાવ્વાયા ટાકોઝ પાપડ ચાટ. Bansi Thaker -
ચટપટા ચણા ચાટ (Chatpata Chana Chaat Recipe In Gujarati)
ચટપટા ચણા ચાટ#SSR #ચના_ચાટ #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeચટપટા ચણા ચાટ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પ્રોટીન થી ભરપૂર હોય છે. સાઈડ ડીશ, સ્નેક્સ, અને સ્ટાર્ટર માં પણ સર્વ કરી શકાય છે. Manisha Sampat -
પનીર ચાટ
#ચાટપનીર પ્રેમી ફૂડી માટે આ ચાટ ખૂબ જ આવકાર્ય છે. પનીર અને શાકભાજી સાથે આ ચાટ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ પણ છે. પનીર માં રહેલા પ્રોટીન ના લાભ સાથે આ ચાટ સંતોસ્કારક પણ છે. Deepa Rupani -
સ્પ્રાઉટ સ્ટફ પાપડ કોન(spourt stuff papad cone in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ23#goldenapron3#week23#સુપરશેફ#week1#શાકએન્ડકરી 1સ્પ્રાઉટ એ પ્રોટીન થી ભરપૂર હોય છે. રોજ ખાવા થી ઘણાં લાભ થાય છે. આજે મેં તેને અલગ રીતે સર્વ કર્યા છે.. Daxita Shah -
પાપડ કોર્ન ચાટ (papad corn chaat recipe in Gujarati)
પાપડ કૉર્ન ચાટ અે ચટપટી વાનગી છે. આ ડીશ ઝડપથી બની જાય છે. Chandni Dave -
-
ચટપટા પાપડ ચાટ કોન (Chtpata Papad Chaat Cone Recipe in Gujarati)
#GA4#Week23અહીં હું ચટપટા પાપડ ચાટ કોન ની એક બહુ જ સરસ અને ઇનોવેટિવ રેસિપી શેર કરી રહી છું. જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
કુકુમ્બર બોટસ (Cucumber Boats recipe in Gujarati)
#ssm#cookpad_gujarati#cookpadindiaઆપણે સૌ જાણીએ જ છીએ કે કાકડી એ પાણી થી ભરપૂર શાક છે. ગરમી માં શરીર નું પાણી નું પ્રમાણ જાળવવા માં તો મદદ કરે જ છે સાથે સાથે તેના બીજા પણ સ્વાસ્થ્ય લાભ છે. આજે મેં તેમાં એક સરળ સલાડ ભરી ને બોટ બનાવી છે. જે ગરમી માં એક સરસ વિકલ્પ બને છે. Deepa Rupani -
પાપડ કોન ચાટ (Papad Cone Chaat Recipe In Gujarati)
મસાલા પાપડનું ટ્વીસ્ટેડ વર્જન બનાવ્યું છે.. Dr. Pushpa Dixit -
છોલે ચણા સલાડ(Chhole Chana Salad Recipe in Gujarati)
આ સલાડ ખુબ જ ઝટપટ બની જાય છે,અને આ સલાડમાં ફાઈબર તથા પ્રોટીન હોવાથી હેલ્ધી છે.ફક્ત ચણા બાફવા પૂરતો જ રાંંધવાનો સમય લાગે છે. Mital Bhavsar -
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSRહેલ્ધી & ટેસ્ટી રેસીપી. અમારા ઘરમાં બધાની ફેવરીટ. મગ, મઠ, ચણા, છોલે વગેરે કઠોળ પલાળી, બાફી અથવા ફણગાવી આમ જ વિવિધ ચાટ બનાવું. પ્રોટીન ભરપૂર હોવાથી સ્વાસ્થ્ય માટે આ નાસ્તો ખૂબ જ પોષ્ટિક આહાર છે. Dr. Pushpa Dixit -
-
મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
રેસ્ટોરન્ટ માં મસાલા પાપડ ખાઈએ તો આજે મેં ઘરે ટ્રાય કર્યું છે. તળેલા પાપડની જગ્યાએ ગેસ પર રોસ્ટ કરીને લીધા છે. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13620197
ટિપ્પણીઓ (30)