મખાણા ના લાડુ (Makhana Ladoo Recipe In Gujarati)

#cookpad
#cookpadindia
#cookpadgujarati
#foxnut
પહેલા સામાન્ય રીતે લોકો મખાણા વ્રત કે ઉપવાસમાં જ ઉપયોગ કરતા હતા પરંતુ તેની પૌષ્ટિકતા જાણ્યા બાદ તેનો ઉપયોગ વધ્યો છે. મખાણાને અંગ્રેજીમાં foxnuts કહેવાય છે. મખાણામાં કેલેરી ખૂબ જ ઓછી છે તેથી વજન ઘટાડવા માટે ખાસ ઉપયોગી છે. મખાણામાં ફાઇબર ની માત્રા ભરપૂર હોય છે તથા તેમાં કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન હોવાના લીધે વેટ લોસ કરવામાં ખૂબ ઉપયોગી નીવડે છે.
મખાણા ના લાડુ (Makhana Ladoo Recipe In Gujarati)
#cookpad
#cookpadindia
#cookpadgujarati
#foxnut
પહેલા સામાન્ય રીતે લોકો મખાણા વ્રત કે ઉપવાસમાં જ ઉપયોગ કરતા હતા પરંતુ તેની પૌષ્ટિકતા જાણ્યા બાદ તેનો ઉપયોગ વધ્યો છે. મખાણાને અંગ્રેજીમાં foxnuts કહેવાય છે. મખાણામાં કેલેરી ખૂબ જ ઓછી છે તેથી વજન ઘટાડવા માટે ખાસ ઉપયોગી છે. મખાણામાં ફાઇબર ની માત્રા ભરપૂર હોય છે તથા તેમાં કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન હોવાના લીધે વેટ લોસ કરવામાં ખૂબ ઉપયોગી નીવડે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મખાણાને એક નોનસ્ટીક પેનમાં લઈ અને ગેસની સ્લો ફ્લેમ પર શેકી લેવા ઠંડા પડે એટલે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવા. એક બાઉલમાં કાઢી લેવા.
- 2
બદામ અને કાજુ શેકી લેવા. શેકેલા કાજુ બદામ મિક્સરના બાઉલમાં નાખો.
- 3
અને તેને પણ પીસી અને એક બાઉલમાં કાઢી લો. હવે મખાણા તથા બદામ કાજુનો પાઉડર એક બાઉલમાં મિક્સ કરો.
- 4
હવે તેમાં ગુંદરનો પાઉડર તથા સૂંઠ એડ કરો. એક પ્રેમમાં ઘી ગરમ કરો અને તેમાં ગોળ નો ભૂકો નાખો.
- 5
હવે સાધારણ ગોળ ઢીલો પડે એટલે તેમાં 1/2 કપ પાણી નાખો અને ગેસની મીડીયમ ફ્લેમ પર હલાવતા રહો.
- 6
આ ચાસણી એક તાર બને ત્યાં સુધી કરવી. હવે તેમાં મખાણા બદામ કાજુનો પાઉડર મિક્સ કરો. તેમાં કોપરાનું છીણ એડ કરો.
- 7
બધું જ બરાબર મિક્સ કરી લો. હવે એક લાડવા જેટલું હથેળીમાં લઈ અને તેની વચ્ચે કિસમિસ મૂકો પછી તેનો લાડવો વાળી લો ખસખસમાં રગદોળી લો. કેસરના એક એક તાંતણાથી ગાર્નિશિંગ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મખાણા લાડુ(Makhana ladoo recipe in Gujarati)
#GA4#week14#ladooમખાણા હેલ્થ માટે ફાયદાકારક છે મખાણા એટલે કમળ ના બી કેલ્શિયમ થી ભરપુર હોય છે કે હુ મખાણા લાડુ ની રેસીપી સેર કરુ છુ ખાવામાં ખુબજ ટેસ્ટી બને છે Rinku Bhut -
મખાના ખીર(Makhana Kheer Recipe in Gujarati)
#GA4#week13#makhanaમખાના ખાવાથી ડાયાબિટીસ કિડની પાચન નબળાઈ ઘણા રોગોમાં ફાયદાકારક હોય છે મખાણા જોવામાં ગોળ મટોળ હોય છે સૂકા પણ હોય છે પણ ગુણવતી ભરેલા હોય છે સ્વાસ્થ્ય અને તંદુરસ્ત રાખવામાં પણ મદદ કરે છે મખાણા મા કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન પણ ખૂબ જ માત્રામાં મળે છે બધા શાક મા ઉપયોગ કરે છે પણ મેં આજે આ મખાણા નો ઉપયોગ ખીર તરીકે કર્યો છે જે બાળકોથી માંડી અને ખાઈ શકે છે...#cookpadindia#cookpad_gu# Khushboo Vora -
માખણા ના લાડું(Makhana ladoo Recipe in Gujarati)
#GA4#week13#makhanaમખાણા માં ખૂબ જ પ્રમાણમાં પોષક તત્વો રહેલા છે તેમાં ખૂબ પ્રમાણમાં ઝીંક પણ રહેલું છે પ્રોટીન પણ તેમાંથી મળે છે તો આ મખાણા ના લાડુ તમે ઠંડીની સીઝનમાં તેમજ ગરમીની સિઝનમાં પણ ખાઈ શકો છો. Manisha Parmar -
મખાણા કેસર ખીર(Makhana Kesar Recipe in Gujarati)
#ઈસ્ટમખાણા હેલ્થ માટે ફાયદાકારક છે તે કેલ્શયમ થી ભરપુર હોય છે તેની તાસીર ઠંડી હોય છે તે હેલ્ધી ફુડ છેદેશ ની કુલ મખાણા ની ખેતી નો ૮૦% ભાગ બિહારમાં છે ત્યાં વધારે ખેતી મિથિલાચલ ના સહરસા ,સુપૌલ ,દરભંગા અનેમધુબની જિલ્લામાં થાય છે મખાણા એટલે કમળ ના બીજતેને કુરુપા અખરોટ પણ કહેવામાં આવે છે મખાણા વધારે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાની વચ્ચે તેના બીજ ને તળાવ માં ઉગાડવામાં આવે છે એપ્રિલ મહિનામાં તેમા ફુલ બેસે છે તેના બીજ ને સુર્ય ના તડકા માં સુકવવા માં આવે છે તેપછી મખાણા બને છે તો હુ મખાણા કેસર ખીર ની રેસીપી સેર કરુ છું Rinku Bhut -
મખાણા ડ્રાયફ્રૂટ લાડુ(Makhana dryfruit laddu recipe in Gujarati)
#GA4#Week13# Makhanaમખાણા માં પ્રોટીન ,ફાયબર ભરપૂર હોય છે.અને કેલેરી ઓછી હોય છે.દરેક વયનાં લોકો માટે આ ખુબજ લાભદાયી છે. Geeta Rathod -
-
ચટપટા મખાણા (Chatpata Makhana Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#cookpadgujarati#foxnutsશેકેલા મસાલેદાર મખાણા ખૂબ જ ટેસ્ટી લાગે છે. મખાણા વઘારતી વખતે તમામ મસાલા જો તેલમાં નાખવામાં આવશે તો જ તે મખાણામાં મિક્સ થશે. ઉપરથી નાખેલા મસાલા મખાણા થી અલગ જ રહે છે માટે વઘારમાં જ તમામ મસાલા એડ કરી દેવા Neeru Thakkar -
-
મિલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)
#Foodfestival#FFC4#WEEK4#મિલ્કમસાલાપાવડર Krishna Mankad -
મખાણા ચેવડો(Makhana Chevdo Recipe in Gujarati)
મે મખાણા નો ઉપયોગ પહેલી વખત કર્યો છે.લાઈટ નાસ્તો બનાવવા મા મમરા જોડે માખાના યુઝ કર્યા છે.જે મારા ફેમિલી માં બધા ને ખૂબ જ પસંદ પડ્યું છે Nidhi Sanghvi -
ચોકલેટી મખાણા(Chocolate Makhana recipe in Gujarati)
મખાણા એ હેલ્ધી ફુડ ગણવામાં આવે છેતેમા કેલ્શિયમની માત્રા વધારે હોય છેમખાણા એટલે કમળ ના બીજ મખાણા ની તાસીર ઠંડી હોય છે હુ આજે બાળકો ને ખુબ પસંદ પડે તેવા ચોકલેટી મખાણા ની રેસીપી સેર કરું છુ Rinku Bhut -
-
મસાલા મખાણા (Masala Makhana Recipe In Gujarati)
દિવાલી ટ્રીટ્સ રેસીપી#DTR : મસાલા મખાણામખાણા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. અને મખાણા ફરાળ મા પણ ખાઈ શકાય. Sonal Modha -
સત્તુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)
#EBweek11સત્તુ એ ખૂબ જ પૌષ્ટિક હોય છે. પ્રોટીન નો સૌ થી સારો અને સસ્તો સ્ત્રોત છે. અહીં મેં સત્તુ ના લાડુ બનાવ્યાં છે જે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે. Jyoti Joshi -
મખાણા કાજુ કતરી (Makhana Kaju Katri Recipe In Gujarati)
#DFT મખાણા - કાજુ પર્ણાકાર કતરી Krishna Dholakia -
મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
#MBR9#methiladoo#Ladva#VR#healthyladoo#vasana#immunitybooster#cookpadgujaratiશિયાળામાં વસાણાયુક્ત વાનગી સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી થાય છે, એમાં પણ સાંધાના દુઃખાવા, શારીરિક નબળાઈ માટે વસાણા નું સેવન કરવા માં આવે તો ખૂબ ફાયદો થાય છે. એવુજ એક વસાણું છે મેથી. મેથી નું નામ સાંભળતાં જ બધાનું મોઢું બગડી જાય કેમ કે તે ખૂબ કડવી લાગતી હોય છે પરંતુ મેથી પાવડરને દૂધમાં પલાળ્યા બાદ તેનાં લાડવા બનાવવાથી તેની કડવાટ ઓછી થઈ જાય છે. Mamta Pandya -
-
-
શીંગ ના લાડુ (Shing Ladoo Recipe In Gujarati)
આ રેસિપી મારી છ વર્ષની દીકરીએ સ્કૂલમાંથી શીખીને બનાવી છે. તેની સ્કુલમાં અત્યારે દર અઠવાડિયે એક વખત જુદી-જુદી રેસીપી ઓનલાઇન શીખવાડવામાં આવે છે. આ લાડુ તમે વ્રત કે ઉપવાસ માં પણ ખાઈ શકો છો. તે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે.#ff3 Priti Shah -
ચ્યવનપ્રાશ (Chyawanprash Recipe In Gujarati)
#FFC1#Week1 આમળા માં વિટામિન સી ભરપૂર માત્રા માં હોય છે .આમળા પોષક તત્વો નું એક પાવર હાઉસ છે .આમળા નું સેવન અથાણું , જ્યુસ , કેન્ડી , મુરબ્બો અને ચ્યવનપ્રાશ ના રૂપ માં કરવામાં આવે છે .આમળા રોગ પ્રતિકારક શક્તિ વધારે છે . Rekha Ramchandani -
રોસ્ટેડ મખાણા(Roasted Makhana recipe in gujarati)
મખાણા ખાવા શરીર માટે ખુબ ફાયદાકારી છે. વઘારેલા મખાણા એ બહારના રેડી પેકેટ નાસ્તા જેવા કે ચિપ્સ, કુરકુરે, પેપ્પી, ચિઝ બોલ્સ કરતા તો ખુબ જ સારો વિકલ્પ બની શકે છે ખાસ કરીને બાળકો માટે... Urvi Shethia -
ગુલકંદ લાડુ (Gulkand Ladoo Recipe In Gujarati)
#MDC#cookpadguj#cookpad#cookpadindia#homechef#homemade#homefoodમારી મા ની પ્રિય વાનગી એટલે હેલ્ધી ગુલકંદ લાડુ! ઘણા વર્ષો પછી આ વાનગી બનાવી હું મારી મા ને ગર્વ થી યાદ કરું છું 🙏🏻 Neeru Thakkar -
-
મખાણા પંજીરી (Makhana Panjiri Recipe In Gujarati)
#PR#cookpadgujrati પંજીરી આપણે ભગવાન ને ભોગ ધરવા માટે બનાવતા હોઈએ છીએ. પંજીરી ના સુકામેવા ઉમેરીને બનાવવામાં આવે છે. હે શક્તિવર્ધક હોય છે. પંજીરી અલગ અલગ પ્રકારની બને છે. મેં અહીં મખાણા ની પંજીરી બનાવી છે. Asha Galiyal -
-
-
મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
#CB8#week8#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
મખાણા ચીક્કી(Makhana Chikki recipe in Gujarati)
#માઇઇબુક #નોર્થમખાણા ને લૉટસ સીડ્સ કે ફોક્સ નટ્સ પણ કહેવાય છે. આયર્ન, કેલ્શિયમ, પ્રોટીન, કાર્બોહાયડ્રેટ્સ, ફાયબર, પોટેશિયમ, ફોસ્ફરસ, ઝિંક જેવા તત્વો થી ભરપુર મખાણા ની ચીક્કી એ ઉત્તર પ્રદેશ ની પ્રખ્યાત વાનગી છે જેને તેઓ મખાણા કા પાગ તરીકે ઓળખે છે. આ ચીક્કી તેઓ જન્માષ્ટમી ના તહેવાર માં બનાવે છે. જેને નાના ફેરફાર સાથે અહી રજુ કરી છે જેથી ડાયાબિટીશ વાળા લોકો પણ આરોગી શકે. Urvi Shethia -
લાડુ(Ladoo Recipe in Gujarati)
#GA4#Week 14#શિયાળામાં કાળા તલ હેલ્થ માટે ખૂબ જ સારા છે તેમાં બધા મસાલા અને ગોળ નાખવામાં આવે છે તેનાથી આપણા શરીરને ખૂબ જ ફાયદો થાય છે Kalpana Mavani -
More Recipes
ટિપ્પણીઓ (3)