લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457

#AM3
લસણીયા બટાકા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 -20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 8-10નાની બટેટી
  2. 5-6કળી લસણ
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 2 ટેબલ સ્પૂનકાસમીરી લાલ મરચું
  5. 1/2 ટી સ્પૂનહળદર
  6. 1 ટેબલ સ્પૂનધાણાજીરું
  7. 1/4 ટી સ્પૂનહિંગ
  8. 3 ટેબલ સ્પૂનતેલ
  9. કોથમીર ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

15 -20 મિનિટ
  1. 1

    બટેટી ને ધોઈ ને બાફી લો. ઠંડી થાય એટલે છાલ ઉતારી લો

  2. 2

    લસણ ને મિક્ષી જાર માં લઇ સ્વાદ મુજબ મીઠું એડ કરી ક્રશ કરી લો. કાસમીરી લસલ મરચું પાઉડર નાખી 1ટેબલ સ્પૂન પાણી નાખી ક્રશ કરી લસણ ચટણી રેડી કરો

  3. 3
  4. 4

    કઢાઈ માં તેલ મૂકી તેલ થાય એટલે હિંગ ઉમેરી બટેટી નાખી લસણ ચટણી,મીઠું હળદર,ધાણાજીરું નાખી 2-3 ટેબલસ્પૂન પાણી એડ કરી મિક્સ કરો. લસણ ચટણી માં મીઠું હોવાથી સબ્જી માં મીઠું નાખતી વખતે ધ્યાન રાખવું.

  5. 5

    સર્વિંગ બાઉલ માં લઈ કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર

ટિપ્પણીઓ

Similar Recipes