કેરી ગુંદાનું અથાણું (Keri Gunda Athanu Recipe In Gujarati)

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામગુંદા
  2. 2રાજાપુરી કેરી
  3. 250 ગ્રામઅથાણા નો સંભાર (તૈયાર મસાલો)
  4. 500 ગ્રામસીંગતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગુંદા ને સાફ કરી બી કાઢી લેવા

  2. 2

    બે કેરી માંથી એક કેરી લઈ તેને છીણી લેવી ની બીજી કેરી નાના કટકા કરી લેવા છીણેલી કેરી લઈ તેમાં તૈયાર મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લેવું હવે આ મસાલો ગુંદા ની અંદર ભરી લેવો

  3. 3

    હવે કેરી ના કટકા લઈ તેમાં થોડું મસાલો ઉમેરી દેવો અને ભરેલા ગુંદા માં મિક્સ કરી લેવો

  4. 4

    હવે તેલ ગરમ મૂકી થોડું ગરમ થાય પછી ગેસ બંધ કરી થોડું ઠંડુ થયા બાદ તૈયાર કરેલા અથાણામાં રેડી દેવું

  5. 5

    એક દિવસ માટે તેને પહોળા વાસણમાં રાખવો ત્યારબાદ બીજા દિવસે કાચની બરણીમાં ભરી લેવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Prajapati
પર

Similar Recipes