ચીલી ગાર્લીક જુવાર રોટી (Chili Garlic Jowar Roti Recipe In Gujarati)

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476

ચીલી ગાર્લીક જુવાર રોટી (Chili Garlic Jowar Roti Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપજુવાર નો લોટ
  2. 1-1/4 કપપાણી
  3. 8-10કળી લસણ ઝીણું સમારેલું
  4. 2-3 નંગલીલાં મરચાં ઝીણાં સમારેલાં
  5. 2 ટેબલ સ્પૂનઝીણી સમારેલી કોથમીર
  6. 1 ટીસ્પૂનકાળા મરી પાઉડર
  7. 1/4 ટીસ્પૂનપીપરીમુળ નો પાઉડર
  8. 1 ટેબલ સ્પૂનઘી
  9. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં લોટ લઈ તેમાં થોડું થોડું પાણી ઉમેરી ઉત્તપમ કરતા સહેજ થીક બેટર બનાવી લો.

  2. 2

    હવે તેમાં બધી સામગ્રી અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    પછી તેમાં ઘી ઉમેરી મિક્સ કરી 10 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો.

  4. 4

    નોનસ્ટિક તાવી ને ગરમ કરી તેને ઘી અથવા તેલ થી ગ્રીસ કરી તેમાં બેટર ઉમેરી થોડું ફેલાવી ઢાંકણ ઢાંકી 2 મિનિટ સુધી ધીમા તાપે ચડવા દો. પછી ફ્લિપ કરી તવિથા થી સેહેજ દબાવ સો એટલે રોટલી ની જેમ ફૂલ સે પછી તેને 2-3 મિનિટ સુધી ચડવા દો.

  5. 5

    તૈયાર રોટી ને ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
પર
cooking is my passion ❤️ I like to try new food dishes and always ready to research for new recipes 🤩🤩
વધુ વાંચો

Similar Recipes