ફૂદીના મેથી લચ્છા પરાઠા (Pudina Methi Lachha Paratha Recipe In Gujarati)

Beena Radia @cook_26196767
ફૂદીના મેથી લચ્છા પરાઠા (Pudina Methi Lachha Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ બાંધવા માટે પરાત મા ઘઉં નો લોટ, મેંદા નો લોટ, મીઠું, અજમો,2 ચમચી ઘી, નાખીને બરાબર મિક્ષ કરો પાણી થી પરાઠા જેવો લોટ બાંધી લો થોડી વાર રાખો
- 2
લોટ માંથી એક સરખા લૂઆ કરી લો હવે રોટલી વણી લો તેના પર ઘી ચોપડી લોટ છાંટી લો હાથેથી મિક્સ કરી લો હવે રોટલી ની ઘડી વાળી લો તેનું ગોળ સર્કલ બનાવી લો
- 3
હળવા હાથે પરાઠા વણી લો હવે પાણી ચોપડી તેના પર ફુદીનો કસૂરી મેથી નો પાઉડર છાંટો નોનસ્ટિક તાવી મા મિડીયમ તાપે બન્ને બાજુ ઘી ચોપડી શેકી લો તૈયાર છે સ્વાદિષ્ટ ફુદીના મેથી ના લચ્છા પરાઠા દહીં અને લચ્છા ડુંગળી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
બટર લચ્છા પરાઠા (Butter Lachha Paratha Recipe In Gujarati)
#SN2#week2#Punjabi#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#AM4આ પરાઠા ફક્ત મેંદા ના લોટ માંથી બનાવીએ તો રેસ્ટોરન્ટ જેવા જ લાગે છે પણ હેલ્થ માટે ઘઉં ને મેંદો મિક્ક્ષ કરીએ તો વધારે સારું એટલે મેં આ બનાવ્યા છે. Maitry shah -
ફુદીના લચ્છા પરાઠા (Pudina lachha paratha recipe in Gujarati)
આ પરાઠાં નાસ્તા અથવા જમવાની સાથે પીરસી શકાય. આ પરાઠા લેયર વાળા અને ક્રિસ્પી બનતા હોવાથી ખાવામાં ખૂબ જ અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ફુદીના પાઉડર ઉમેરવાથી એનો સ્વાદ ખૂબ જ વધી જાય છે પણ એને પ્લેન પણ બનાવી શકાય. ફ્રેશ ફુદીનો વાપરીને પણ બનાવી શકાય. આ પરાઠા સામાન્ય રીતે રેસ્ટોરન્ટમાં મેંદા ના લોટ માંથી બનતા હોય છે પણ મેં એને ઘઉંના લોટમાંથી બનાવીને થોડા હેલ્ધી બનાવવાની કોશિશ કરી છે.#સુપરશેફ2#પોસ્ટ1#માઇઇબુક spicequeen -
-
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#AM4#Cookpadindia#Cookpad_Gujaratiઅહી મે ધઉં ના લોટ ના લચ્છા પરાઠા બનાવ્યા છે જે હેલ્થી અને ખાવા માં ટેસ્ટી છે અને આ પરાઠા થોડા અલગ રીતે બનાવવા માં આવે છે.એક વાર તમે જરૂર ટ્રાય કરી મેને cooksnap કરજો. Payal Sachanandani (payal's kitchen) -
-
ગાર્લિક લચ્છા પરાઠા(Garlic Lachha paratha recipe in gujarati)
#સુપરશેફ3#Monsoon special#breakfast#parathas અત્યારના સમય માં ઈમ્યૂન સિસ્ટમને બુસ્ટ કરવું જરૂરી છે. લસણ પણ ઈમ્યૂન સિસ્ટમ ને બુસ્ટ કરે છે. પરાઠા ઘણી બધી રીતે બનતા હોય છે મે અહીંયા લસણના પરાઠા બનાવ્યા છે જે હેલ્થ માટે પણ સારા છે ખાવામાં ટેસ્ટી લાગે છે. ચા સાથે કે દહીં સાથે પણ લઈ શકાય. બનાવવા માં એકદમ સરળ છે. Mitu Makwana (Falguni) -
-
મસાલા લચ્છા પરાઠા (Masala Lachha Paratha Recipe In Gujarati)
મસાલા લચ્છા પરાઠા#પરાઠા #મસાલા_લચ્છા_પરાઠા#સ્વાદિષ્ટ_પરાઠા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#ManishaPureVegTreasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#AM4આ પરાઠા પંજાબી સબ્જી સાથે એકદમ સ્વાદિષ્ટ લાગે છે. આ પરાઠા માં ઘણા layers હોઈ છે જે એને એકદમ અલગ બનાવે છે.આ પરાઠા એટલા ફરસા હોય છે કે એને ચા કે મસાલા દંહિ સાથે ખાવાની પણ મજા આવે છે. Kunti Naik -
-
ચીલી ગાર્લિક લચ્છા પરાઠા (Chili Garlic Lachha Paratha Recipe In Gujarati)
#CWT#કુક વિથ તવાપરાઠા માં ચીલી-ગાર્લિક નો ફ્લેવર ખૂબ જ સરસ લાગે છે. તેમાં પણ ઘી કે બટરમાં પરાઠા શેકાય તેની સુગંધ ચોમેર પ્રસરી જાય છે. વધેલા રોટલીનાં લોટ નો ઉપયોગ કરી સવારનાં નાસ્તામાં ચીલી-ગાર્લિક લચ્છા પરાઠા બનાવ્યા. Dr. Pushpa Dixit -
ક્વિક મસાલા લચ્છા પરાઠા (Quick Masala Lachha Paratha Recipe In Gujarati)
ફટાફટ બનતા આ લચ્છા પરાઠા ખાવામાં બહુંસ્વાદિષ્ટ લાગે છે .શાક,દાળ કે અથાણું ન હોય તો પણ ફક્ત દહીં સાથે ખાઇ લેવાથી લંચ ખાધા ની ફિલિંગ આવે છે..હું તો આવા મસાલા પરાઠા ઘણી વાર બનાવતી હોઉં છું.લંચ બોક્સ માં પણ લઈ જઈ શકાય છે. Sangita Vyas -
-
-
-
-
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#KRCસવાર ના નાસ્તા માં બનાવ્યા .સાથે ફ્રેશ લાલ મરચા નું ગળ્યું અથાણું..👌😋😋 Sangita Vyas -
-
-
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
સવારે નાસ્તા માં બનાવ્યા..ચા સાથે awsm લાગે છે સાથે છૂંદો કે તીખું અથાણું હોય તો સવાર સુધરી જાય. Sangita Vyas -
-
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
આ પરાઠા પંજાબી અથવા કોઈ પણ જાતની ગ્રેવીવાળી સબ્જી સાથે સર્વ કરવામાં આવે છે. આ મૂળ પંજાબના પરાઠા છે. આ પરાઠામાં અલગ અલગ સ્ટફિંગ ભરીને પણ બનવામાં આવે છે. Vaishakhi Vyas -
મેથી ના લચ્છા પરાઠા (Methi Lachha Paratha Recipe In Gujarati)
#WLD#MBR4મારા ફઈને ઘેર બરોડામાં બનાવેલા બધાંને મનપસંદ Jigna buch -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14945807
ટિપ્પણીઓ (2)