ઇન્સ્ટન્ટ હોમ મેડ માવો (Instant Home Made Mava Recipe In Gujarati)

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery

ઘરે બહુ ફટાફટ આ માવો બની જાય છે બજાર માંથી લાવ્યા હોય તેવો જ ટેસ્ટ છે.આ માવા માંથી મીઠાઈ બનાવી શકો છો તેમજ પંજાબી સબ્જી માં પણ ઉપયોગ કરી ને બનાવી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
  1. 2 ચમચી- ઘી
  2. ૧/૪ કપ - દૂધ
  3. 1 કપ- અમુલ મિલ્ક પાઉડર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌથી પહેલા બધી સામગ્રી લો.

  2. 2

    એક વાસણ માં ઘી લઇ તેમાં દૂધ નાંખી ગરમ કરી દો.

  3. 3

    પછી આ વાસણ માં ચમચી થી થોડો થોડો મિલ્ક પાઉડર લઇ મિક્સ કરો દો.મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉમેરતા રહો.જેથી માવો બની જશે.

  4. 4

    પછી તેને એર ટાઈટ ડબ્બા માં 15-20 મિનિટ માટે ફ્રીઝ માં મૂકી દો.તમારો હોમમાં મેડ માવો તૈયાર થઇ જશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery
પર
Cooking is my Passion
વધુ વાંચો

Similar Recipes