ઇન્સ્ટન્ટ હોમ મેડ માવો (Instant Home Made Mava Recipe In Gujarati)

Bina Talati
Bina Talati @Bina_Talati
Vadodara

આશા રામપરીયા ની રીત થી આ માવો બનાવ્યો જે બજાર જેવો જ બન્યો છે અને એકદમ સરળ રીત અને જયારે જોઈ એ ત્યારે તૈયાર કરી શકો 1/2 કલાક માં જ... આભાર આ મેં કાલે સંગીતામૅડમ ના લાઈવ સો ની તૈયારી માટે કર્યો છે ઇન્સ્ટન્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
1 વ્યક્તિ
  1. 11/2 કપમિલ્કપાવડર
  2. 11/2 ચમચીઘી
  3. 1/3દૂધ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મિલ્ક પાઉડર, દૂધ, ઘી રેડી કરો

  2. 2

    એક તપેલી માં ઘી ગરમ કરી તેમાં દૂધ મિક્ષ કરો

  3. 3

    પછી આ તપેલી ના મિશ્રણ માં ચમચી વડે થોડો થોડો મિલ્ક પાઉડર લઇ તેમાં મિક્ષ કરો મિશ્રણ ઘટ્ટ બને ત્યાં સુધી મિલ્ક પાઉડર ઉમેરો

  4. 4

    પછી આ ઘટ્ટ દવને એર ટાઈટ ડબામાં મૂકી 15 મિનિટ ફ્રીઝ માં મૂકી દો આ તમારો હોમ મેડ માવો રેડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Talati
Bina Talati @Bina_Talati
પર
Vadodara

ટિપ્પણીઓ

Similar Recipes