હોમ મેડ ચોકલેટ (Home Made Chocolate Recipe In Gujarati)

Shilpa's kitchen Recipes
Shilpa's kitchen Recipes @cook_shilpaskitchen
રાજકોટ

#ફટાફટ

ચોકલેટ તો નાના બાળકો થી માંડી ને મોટા ને પણ ખુબ જ ભાવતી હોય છે તો આજે હું ચોકલેટ ની recipe લઈને આવી છું તમને કેવી લાગી એ પણ કહેજો.

હોમ મેડ ચોકલેટ (Home Made Chocolate Recipe In Gujarati)

#ફટાફટ

ચોકલેટ તો નાના બાળકો થી માંડી ને મોટા ને પણ ખુબ જ ભાવતી હોય છે તો આજે હું ચોકલેટ ની recipe લઈને આવી છું તમને કેવી લાગી એ પણ કહેજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
  1. 3/4 કપનાળિયેર તેલ
  2. 1 કપખાંડ
  3. 3/4 કપકોકો પાઉડર
  4. 1/3 કપદૂધ પાઉડર
  5. 3-4 ટીપાં વેનીલા એસેન્સ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ડબલ બોઈલર કરી તેમાં નાળિયેરનું તેલ નાખો.

  2. 2

    એ ગરમ થાય એટલે તેમાં ખાંડ પાઉડર નાખી ઓગાળો ત્યારબાદ તેમાં વેનીલા એસેન્સ,, કોકો પાઉડર અને મિલ્ક પાઉડર નાખી સરસ રીતે મિક્સ કરો.

  3. 3

    બધું બરાબર મિક્સ થઈ જાય અને સરસ સ્મુથ થઈ જાય એટલે સિલિકોન મોલ્ડ માં નાંખી ઠંડુ થવા દો અને ત્યારબાદ ફ્રીઝમાં સેટ થવા મૂકી દો.

  4. 4

    સેટ થઈ જાય એટલે આપણી ચોકલેટ ખાવા માટે તૈયાર..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa's kitchen Recipes
Shilpa's kitchen Recipes @cook_shilpaskitchen
પર
રાજકોટ
મને cooking નો ખૂબ જ શોખ છે અને મારી youtube channel પણ છે જેમાં હું નવી નવી રસોઇ ના વીડિયો શેર કરું છું તમે પણ જો રસોઇ ના શોખીન હોય અને નવી નવી રસોઇ ના વીડિયો જોવા હોય તો મારી youtube channel ને subscribe કરી લેજો..I love making new recipes and feeding them allમારી channal નું નામ shilpa's kitchen recipes & health tips છેhttps://www.youtube.com/channel/UCEtcwHzapmKC65rxC9RcAOw
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes