હોમ મેડ સોલ્ટી આટા બિસ્કિટ(home made salty biscute recipe in Gujarati)

Harsha Ben Sureliya @cook_22365419
હોમ મેડ સોલ્ટી આટા બિસ્કિટ(home made salty biscute recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ અને મિલ્ક પાઉડર બંને સરખી રીતે મિક્સ કરો પછી તેમાં ખાંડ અને મીઠું નાખી દો હવે સોડા અને બેકિંગ પાઉડર નાખી દો બરાબર મિક્સ કરો પછી તેમાં ઘી ગરમ કરી મોણ લગાવી મસળી લો
- 2
હવે દૂધ ને હુંફાળું ગરમ કરી લો અને પછી કઠણાઈ લોટ બાંધી લો હવે તેને એક ભીના કપડાથી પંદર થી વીસ મિનિટ સુધી ઢાંકી દો
- 3
હવે લોટ ને બરાબર મસળી લો પછી એક મોટા લુઆ લઈને રોટલી થી વધારે જાડાઈ વાળી રોટલી વણી લો.
- 4
હવે એક ગોળ ઢાંકણ ની મદદ થી બિસ્કિટ બનાવી લો. હવે એક કડાઈ પંદર મિનિટ માટે ગેસ પર ગરમ કરવા રાખો અને પછી તેમાં એક લોટ ચાળવા ની ચારણી રાખો
- 5
હવે બિસ્કિટ ને ચારણી પર ગોઠવી તેના પર બ્રશ વડે ઘી લગાવી દો અને દસ થી પંદર મિનિટ સુધી ઢાંકીને રહેવા દો. આમ બધા જ બિસ્કિટ તૈયાર કરો અને ચા સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હોમ મેડ પીઝા(home made pizza recipe in gujarati)
જે લોકો ને ઓવેન ન હોય એ ગેસ પર કરી શકે અને એનો નો રોટલો ને ઘરે બનાવ્યો છે અને મારી રીતે બનાવ્યો ખુબજ ટેસ્ટી લાગે અને helthy પણ ખુબજ છે અને તુતિફૂતી થી જે ગારનેશિગ કર્યુ એ પણ ઘરે જ બનાવ્યું છે Vandana Dhiren Solanki -
-
-
-
હોમ મેડ પીઝા બેઝ (Home Made Pizza Base Recipe In Gujarati)
#cookpad#cookpadgujaratiએ વાત સાચી કે બહારના પીઝાની વાત કઈક અલગ હોય છે પણ જો ઘરે પીઝા બનાવીને ખાવાની મજા કંઈક અલગ જ હોય છે. Vaishakhi Vyas -
-
ઇન્સ્ટન્ટ હોમ મેડ માવો (Instant Home Made Mava Recipe In Gujarati)
ઘરે બહુ ફટાફટ આ માવો બની જાય છે બજાર માંથી લાવ્યા હોય તેવો જ ટેસ્ટ છે.આ માવા માંથી મીઠાઈ બનાવી શકો છો તેમજ પંજાબી સબ્જી માં પણ ઉપયોગ કરી ને બનાવી શકો છો. Arpita Shah -
-
હોમ મેડ પનીર(home made paneer in Gujarati)
પનીર બાર થી લાવું એ લોક ડોન માં સારું નથી સો ઘરે હયજીનીક અને સારું પનીર બનાવની સરળ રીત #માઇઇબુક #પોસ્ટ 14Ilaben Tanna
-
આટા બ્રેડ(Atta Bread Recipe In Gujarati)
#GA4#Week26 ના ઓવન, ના યીસ્ટ, ના મોલ્ડ એકદમ સરસ બેકરી જેવી સોફ્ટ અને સ્પંજી ઘઉં ના લોટ ની બ્રેડ ઘરે પણ બનાવી શકાય છે. જેને આટા બ્રેડ કહેવાય છે. હું અહીં તેની રેસિપી શેર કરું છું. Dimple prajapati -
આટા બિસ્કિટ(aata biscute recipe in Gujarati)
#સુપરશેફ2વીક 2Flour/Attaપોસ્ટ 3#માઇઇબુકપોસ્ટ 30આજે મેં ઘઉં ના લોટ માંથી બિસ્કિટ બનાવ્યા છૅ જે ખરેખર બાળકો તેમજ આપળા બધા માટે પણ સ્વાસ્થ્ય વર્ધક છૅ.. અને આ ગેસ મા પણ બની શકે છૅ.. તો તમે બધા પણ ચોક્કસ બનાવજો. Taru Makhecha -
-
-
-
-
-
મલ્ટિગ્રેઇન આટા કૂકીઝ (Multigrain Atta Cookies Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Baking#Cookiesઆ કૂકીઝ ઘઉંના લોટ, સોજી અને બેસન ને મિક્સ કરીને બનાવ્યા છે જેને મલ્ટિગ્રેન આટા કૂકીઝ નામ આપ્યું છે જે ટેસ્ટી લાગે છે. Harsha Israni -
હોમ મેડ પીઝા (Home Made Pizza Recipe In Gujarati)
#MDCમારી મમ્મી ની આ special રેસિપી છે. હું નાની હતી ત્યારે પીઝા નવા નવા મળતા હતા ત્યારે ગેસ ઓવન માં જાતે બનાવતી હતી . જે આજે હું બનાવુ છું ઈસ્ટ વગર ઘઉં નાં લોટ નાં... Khyati Trivedi -
હોમ મેડ ચોકલેટ (Home Made Chocolate Recipe In Gujarati)
#ફટાફટચોકલેટ તો નાના બાળકો થી માંડી ને મોટા ને પણ ખુબ જ ભાવતી હોય છે તો આજે હું ચોકલેટ ની recipe લઈને આવી છું તમને કેવી લાગી એ પણ કહેજો. Shilpa's kitchen Recipes -
-
-
હોમ મેડ શ્રીખંડ (Home Made Shrikhand Recipe In Gujarati)
શ્રીખંડ ગરમી માં ઠંડક આપતી વાનગી છે.અમારે ત્યાં ગરમી ની શરૂઆત થતાં જ દહીં માંથી બનતી વિવિધ વાનગી બનાવવા માં આવે છે.જેમાં શ્રીખંડ અમારી સોવ થી મન પસંદ વાનગી છે. Nirixa Desai -
બનાના બિસ્કિટ ચોકલેટ પુડીગ(banana biscuit chocalte puding recipe in Gujarati)
#માઇઇબુક#post29#બાળકો ને ચોકલેટ પંસંદ હોય છે અને સાથે મેરીગોલ્ડ બિસ્કિટ અને બનાના સ્વાદ સરસ લાગે છે Harsha Ben Sureliya -
-
હોમ મેડ કુરકુરે (home made Kurkure recipe in gujarati)
#goldanapron3#week22#વિકમિલ૧#spicy#week1#namkin Divya Chhag -
મલાઈ કેક
#goldenapron3#week22#almonds#વિક્મીલ1#વીક1#પોસ્ટ 6#માઇઇબુક#પોસ્ટ10#શુક્રવાર Vandna bosamiya -
-
હોમ મેડ ગાર્લિક બ્રેડ(home made garlic bread recipe in gujarati)
આ ટોટલી તમને ડોમીનોઝ જેવી જ લાગશે... મેંદા ના બદલે ઘઉં પણ યુઝ કરી શકાય Meet Delvadiya -
-
હોમમેઇડ પિઝા.. 🍕 (Home Made Pizza Recipe In Gujarati)
#વિકમીલ૩ #સ્ટીમ નો ચીઝ નો ઓવન નો યીસ્ટ પિઝા.. 🍕 બેસ્ટ પિઝા ઈન લોકડાઉંન 🍕 Foram Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13185950
ટિપ્પણીઓ (6)