હોમ મેડ પનીર (Home Made Paneer Recipe In Gujarati)

Nita Dave
Nita Dave @cook_31450824

પનીર ઘરે બનાવી શકાય છે.જે બહાર જેવું જ મુલાયમ અને સોફ્ટ બને છે.સાથે ઘરે બનાવેલું હોવાથી તંદુરસ્તી માટે પણ ઉત્તમ છે.

હોમ મેડ પનીર (Home Made Paneer Recipe In Gujarati)

પનીર ઘરે બનાવી શકાય છે.જે બહાર જેવું જ મુલાયમ અને સોફ્ટ બને છે.સાથે ઘરે બનાવેલું હોવાથી તંદુરસ્તી માટે પણ ઉત્તમ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1લીટર ફૂલ ફેટ દૂધ
  2. 1 નંગમોટું લીંબુ
  3. 2 ટી સ્પૂનપાણી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    દૂધ ને ગરમ કરવા મૂકો.લીંબુ નો રસ કાઢી તેમાં થોડું પાણી મિક્સ કરી લો.હવે ઉકળતા દૂધ માં થોડું થોડું કરી ને થોડી થોડી વારે ઉમેરો.

  2. 2

    દૂધ ફાટી જાય અને પાણી લીલું થઈ જાય એટલે ગરણી માં કપડું રાખી પનીર ગાળી લો.ઉપર ઠંડું પાણી રેડી પનીર ધોઈ લો.કપડાં માં કડક બાંધી અને હવે જે શેપ માં બનાવવું હોય એ વાસણ માં સેટ કરવા મૂકી એક કલાક મૂકી રાખો.

  3. 3

    પનીર કડક થઇ જાય એટલે એને હાથ વડે કપડાં માંથી અલગ કરી મન પસંદ ટુકડા કરી લો.આ પનીર બહાર જેવું જ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nita Dave
Nita Dave @cook_31450824
પર

Similar Recipes