સરગવા નું શાક (Drumstick Shak Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#EB
Week - 6
સરગવા નું શાક ( ઘેઘો)
સરગવા નું શાક (ઘીઘો) Drumstick Sabji
Aaj.... Mogambi 🧛‍♀️ Khush Hai....
Aaj Gabbari 🧟‍♀️Mam Khush Hai...
Aaj Don💂‍♀️ Mam Khush Hai....
Kyun?.... Kyun?..... Kyun...
Arrrrrre Diwano...Dhen...Dhen..
Maine Banaya....... Dhen...Dhen..
Kaha Se Layi..... Ye kaun si Sabji..
આજે મેં બનાવ્યું છે... My Most Favorrrrrrite સરગવા નું શાક...💃💃💃💃💃💃

સરગવા નું શાક (Drumstick Shak Recipe In Gujarati)

#EB
Week - 6
સરગવા નું શાક ( ઘેઘો)
સરગવા નું શાક (ઘીઘો) Drumstick Sabji
Aaj.... Mogambi 🧛‍♀️ Khush Hai....
Aaj Gabbari 🧟‍♀️Mam Khush Hai...
Aaj Don💂‍♀️ Mam Khush Hai....
Kyun?.... Kyun?..... Kyun...
Arrrrrre Diwano...Dhen...Dhen..
Maine Banaya....... Dhen...Dhen..
Kaha Se Layi..... Ye kaun si Sabji..
આજે મેં બનાવ્યું છે... My Most Favorrrrrrite સરગવા નું શાક...💃💃💃💃💃💃

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ સરગવો
  2. ૧ વાટકીચણા નો લોટ
  3. ૧ ટેબલ સ્પૂનદહીં
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. ૧ ટી સ્પૂન લાલ મરચું
  6. ૧/૨ ટી સ્પૂન હળદર
  7. ૧ ટેબલ સ્પૂન તેલ
  8. ૧/૨ ટી સ્પૂન રાઇ
  9. ૧/૨ ટી સ્પૂન હીંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સરગવા ને સાફ કરી એના ટૂકડા કાપી લો.... અને એને પ્રેશર કુકર મા થોડા પાણી મા ૧ સીટી બોલાવી દો...

  2. 2

    ચણા ના લોટ માં દહીં અને મસાલા નાંખી મીક્સ કરો અને ૨ કપ પાણી નાંખી એમાં હેન્ડ મીક્ષર ફેરવી દો

  3. 3

    ૧ તાંસળા મા તેલ ગરમ કરો અને એમા રાઇ તતડે એટલે હીંગ નાખો અને પછી સરગવો નાંખી ને ૨ મિનિટ સાંતળો...અને હવે ચણા ના લોટ નું મીશ્રણ નાંખો....સતત હલાવતા રહો... હવે ગ્રેવી ઘટ્ટ થાય અને ચણા નો લોટ ચડી જાય એટલે ગેસ બંધ કરી દો અને ગરમાગરમ શાક ની લિજ્જત માણો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes