સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)

#EB
#Week6
સરગવા ની શીંગ નું શાક
આ શાક ટેસ્ટ માં ખાટું મીઠુ હોય છે. સરગવા ના તો ઘણા બધા ફાયદા પણ છે જેમ કે સરગવો ખાવા થી પગ નો દુખાવો મટી જાય છે.તેમાં કેલ્શિયમ ભરપૂર છે તેમજ મલ્ટી વિટામિન પણ સારા પ્રમાણ માં છે. સરગવા નો સૂપ પણ ખુબ જ ફાયદાકારક છે. સરગવા ની શીંગ તેમજ તેના પાન સુકવી પાઉડર પણ બનાવી સ્ટોર કરી તેનો ઉપયોગ કરી શકાય છે.
સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#EB
#Week6
સરગવા ની શીંગ નું શાક
આ શાક ટેસ્ટ માં ખાટું મીઠુ હોય છે. સરગવા ના તો ઘણા બધા ફાયદા પણ છે જેમ કે સરગવો ખાવા થી પગ નો દુખાવો મટી જાય છે.તેમાં કેલ્શિયમ ભરપૂર છે તેમજ મલ્ટી વિટામિન પણ સારા પ્રમાણ માં છે. સરગવા નો સૂપ પણ ખુબ જ ફાયદાકારક છે. સરગવા ની શીંગ તેમજ તેના પાન સુકવી પાઉડર પણ બનાવી સ્ટોર કરી તેનો ઉપયોગ કરી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા સરગવા ને કાપી ધોઈ કુકર માં 2 વિસેલ વગાડી બાફી દો.
- 2
ત્યાર બાદ બીજી બધી સામગ્રી લો.
- 3
હવે તાવડી માં તેલ લઇ ચણા નો લોટ શેકી લો. પછી એક તપેલી માં લઇ તેમાં દહીં નાંખી મિશ્રણ માં બોસ ફેરવી દો.
- 4
હવે આ જ તાવડી માં ફરી થી થોડું તેલ લઇ જીરૂ, હિંગ નાંખી હળદર નાંખી દહીં વાળું મિશ્રણ નાંખી તેમાં મીઠુ, મરચું,ધાણાજીરું નાંખી ઉકળે પછી બાફેલી સરગવા ની શીંગ નાંખી ખાંડ કે સાકર નાંખી હલાવી પછી ગેસ બંધ કરી સર્વ કરી દો. આ શાક ભાખરી, રોટલી સાથે સરસ લાગે છે.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સરગવા ની શીંગ નું ખટ્ટ મીઠું શાક (Saragva Shing Khattu Mithu Shak Recipe In Gujarati)
સરગવા ની શીંગ નું ખટ્ટ મીઠું શાક#SVC#સમરવેજીટેબલરેસીપીચેલેન્જ#Cookpad#Cookpadindia#Cookpadgujarati#Cooksnapદરેક ગુજરાતીઓ નાં ઘરે બનતું સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક સરગવા ની શીંગ નું શાક -- દહીં , ચણા નો લોટ નાખી બનાવાય છે . આ ખટ્ટ મીઠું શાક રોટલી અને ભાત બંને સાથે ખાવાની મજા આવે છે . Manisha Sampat -
સરગવા નું શાક (Sargva shak Recipe in Gujarati)
#EB#week6સરગવા નું દહીં - બેસન ની ગ્રેવી વાળું શાક લગભગ ગુજરાત માં બધે ખવાય છે.સરગવા ને બાફી ને આ શાક બનાવાય છે. ફ્રેશ સરગવો હોય ત્યારે આ શાક ખૂબજ ટેસ્ટી લાગે છે. સરગવા ને 'મોરિંગા' પણ કહેવાય છે.સરગવા માં વિટામીન, આયર્ન અને કેલ્શિયમ ભરપૂર પ્રમાણ માં હોય છે. સરગવો ઈન્ફેકશન સામે રક્ષણ ઉપરાંત, ડાયજેશન ક્ષમતા વધારે છે. તેમ જ લોહી ને શુધ્ધ કરે છે. Helly shah -
સરગવા નું બેસન વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#EBWeek6સરગવાનો ઉપયોગ આપણે,સંભાર ,દાળ, સરગવો બટાકા નું શાક, સૂપ વગેરે માં કરીયે છે,સરગવાની શીંગ અને પાન પણ હેલ્થ માટે ઉપયોગી છે, સરગવો સાંધા ના દુખાવા માટે અકસીર છે ,તેમજ ડાયાબિટીસ , વજન ઉતારવા માટે ઉપયોગી છે.આજે મેં સરગવાનું બેસન વાળું શાક ની રેસિપી બનાવી છે જે ટેસ્ટી સાથે હેલ્થી પણ છે. Dharmista Anand -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#EB 6# week 6સરગવો ડાયાબિટીસ અને સાંધાનો દુખાવો રહેતો હોય તેવા લોકો એ ખાવો જોઈએ. Sugna Dave -
સરગવા ની શીંગ બેસન શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumstick (સરગવો ) Reshma Tailor -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#SVC#Cookpadindia#Cookpadgujarati સરગવો એ આપડા હેલ્થ માટે ખુબજ ફાયદા કારક છે અને સરગવાની શીંગ નું શાક ફટાફટ બની જાય છે અને ટેસ્ટી પણ હોઈ છે hetal shah -
સરગવા શીંગ નુ શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
ઉનાળા ની સીઝન માં સરગવો મળે છે તે વિટામિન્સ થી ભરપૂર છે.અમારા ઘરે બનતું જ હોય છે. Alpa Pandya -
-
સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
આ શાક હું મારી મમ્મી પાસેથી શીખી છું, અને આ શાક મારું ફેવરીટ છે આ શાક હેલ્ધી છે જેને હાથ પગનો દુખાવો હોય કે શરીરનો કોઈ દુખાવો હોય તો એના માટે બહુ જ હેલ્ધી છે.. અને બનાવવામાં પણ બહુ ખૂબ સરળ છે....#GA4 #WeeK25 Megha Shah -
સરગવા શીંગ નુ લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#MAમારી મમ્મી ની બધીજ આઈટમ મસ્ત બને છે. તે બનાવે છે એમાં નુ એક શાક છે સરગવાની શીંગ નુ લોટ વાળું શાક.આ સીઝન માં સરગવા ની શીંગ મળે. Richa Shahpatel -
સરગવા નું લોટ વાળું શાક (Saragva Besan Lot Shak Recipe In Gujarati)
#GA4#Week25#DRUMSTICKSDrumstick એટલે કે સરગવોસરગવો પોષણની દૃષ્ટિએ ખૂબ જ મહત્વનો છે એમાં ઘણા સારા એવા પ્રમાણમાં કેલ્શિયમ હોય છે જે આપણા હાડકા મજબૂત રાખવા માટે ખૂબ જરૂરી છે સરગવામાંથી ઘણી વાનગીઓ બનાવી શકાય.હું અવારનવાર સરગવા નું સૂપ સરગવાની કઢી સરગવાનું શાક તેમજ સરગવાના પાનનો ઉપયોગ કરી અને તેના થેપલા પણ બનાવું છુંઅઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર તો સરગવો વપરાશમાં લેવો જોઈએ કેલ્શિયમની ગોળીઓ ખાવી એના કરતા સરગવાના પાન સૂકવી એને દડી એનો પાઉડર પણ લઇ શકાય છે Jalpa Tajapara -
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumsticksસરગવો ઔષધિય ગુણો નો ભંડાર કહી શકાય.સાંધા ના દુખાવા માટે અકસીર ઈલાજ છે. વિટામિન c થી ભરપૂર એવા આ સરગવા માંથી ઘણી અવનવી વાનગી બને છે સુપ,શાક, પરાઠા, પુડા, સંભાર વગેરે માં આનો ઉપયોગ કરી શકાય છે... Daxita Shah -
સરગવા નું લસણીયું શાક (Saragva Lasaniyu Shak Recipe In Gujarati)
#EB#Week6 સરગવાનું શાક અલગ અલગ રીતે બને છે .સરગવો આપણા શરીર માટે બહુ જ ઉપયોગી છે.તેની શીંગ, તેના પાન, ફૂલ બધુ વિટામિન્સ થી ભરપૂર છેલસણયુ સરગવા નું શાક Alpa Pandya -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
સરગવાની શીંગ નું શાક સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે, અને ફટાફટ બની પણ જાય છે.#GA4#Week 25. Brinda Padia -
-
-
-
-
અચારી સરગવા નું શાક (Achari Saragva Shak Recipe In Gujarati)
#EB#week6સરગવા નું શાક ખૂબ જ પૌષ્ટિક આહાર છે અને આજે મે અચારી સરગવા નું શાક બનાવ્યુ છે અને ખાવા માં ખૂબ જ સરસ લાગે છે અને મારા ઘર માં પણ બધા ને ખૂબ જ ભાવે છે Arti Desai -
-
સરગવા નું શાક (Drumstick Shak Recipe In Gujarati)
#EBWeek - 6સરગવા નું શાક ( ઘેઘો)સરગવા નું શાક (ઘીઘો) Drumstick SabjiAaj.... Mogambi 🧛♀️ Khush Hai....Aaj Gabbari 🧟♀️Mam Khush Hai...Aaj Don💂♀️ Mam Khush Hai....Kyun?.... Kyun?..... Kyun... Arrrrrre Diwano...Dhen...Dhen..Maine Banaya....... Dhen...Dhen.. Kaha Se Layi..... Ye kaun si Sabji.. આજે મેં બનાવ્યું છે... My Most Favorrrrrrite સરગવા નું શાક...💃💃💃💃💃💃 Ketki Dave -
સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#EB#week6#RC1#yello સરગવો ગુણો થી ભરપુર છે.તેમાં પ્રોટીન,એમિનો એસિડ, બીટા કેરટીન,અને અલગ અલગ ફિનોલિક હોય છે.તેનુંસૂપ, શાક,બનાવી ને કે એમજ બાફીને પણ ખાઈ શકાય છે. Varsha Dave -
સરગવાની શીંગ નું ભરેલું શાક (Saragva Shing Bharelu Shak Recipe In Gujarati)
#EBWeek 6સરગવાની શીંગ નું શાક ઘણી બધી રીતે બનાવમાં આવે છે. મે આજે ભરેલી સરગવાની શીંગ નું શાક બનાવ્યું છે. જે ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે.લીલીછમ લાંબી પાતળી સરગવાની શીંગમાં અનેક ગુણ સમાયેલા છે. તેનું સેવન કરવાથી ઘણી બીમારીમાં રાહત મળે છે. સરગવાની સીંગમાં જ નહીં પરંતુ તેના ફૂલ, ફળ તેમજ પાંદડામાં પણ પોષક ગુણ સમાયેલા છે સરગવાની શીંગ માં પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન-એ, સી અને બી-કોમ્પ્લેક્સ વિપુલ પ્રમાણમાં મળે છે. Archana Parmar -
સરગવા નું લોટ વાળું શાક (Saragva Besan Lot Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumstick સરગવો એ એક ખૂબ જ હેલ્ધી શાક છે. સરગવો એ આપણા શરીર માટે એક ઉત્તમ ખોરાક છે. સરગવો આપણા શરીરના ઘણા બધા રોગોને દૂર કરે છે. સરગવાથી આપણા શરીરના હાડકા મજબૂત બને છે. આ ઉપરાંત ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સરગવો ઘણો ફાયદાકારક નીવડે છે. આપણે જમવામાં દરરોજ સરગવો લેવો જોઈએ. સરગવામાંથી ઘણી બધી વાનગીઓ બને છે મેં આજે સરગવાનું ચણાના લોટવાળું શાક બનાવ્યું છે જે ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને શરીર માટે પણ ખૂબ જ હેલ્ધી છે. Asmita Rupani -
સરગવા નું લોટ વાળુ શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#EBસરગવો એ બહુ ગુણકારી શાક છે. તેના પાન પણ ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ છે. Hiral Dholakia -
સરગવા નુ શાક (Sargva Shak Recipe in Gujarati)
#Week25#GA4#સરગવોમે ગોલ્ડન એપરન માટે બનાવ્યું છે સરગવા ની શીંગ નુ શાક આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#GA4#Week25સરગવાના શીંગ નું ચણા ના લોટ વાળું શાક કરતા આ શાક વધારે ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે એક વાર બનાવ્યા પછી તમે વારંવાર આજ શાક બનાવશો , એક વાર જરૂર ટ્રાઈ કરજો . Daksha pala -
સરગવા ની શીંગ ને બટાકા નું શાક (Saragva Shing Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Keshma Raichura -
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#GA4#Week25 સરગવો ઔષધીય ગુણોથી ભરેલો છે. સરગવામાં ખૂબ જ પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. સરગવામાંથી અવનવી વાનગી બને છે. જેમકે શાક, પરાઠા, સંભાર માં પણ આનો ઉપયોગ થાય છે. સરગવો કેન્સર ને પણ મ્હાત આપી શકે છે. અનેક રોગોને મટાડવા ની તાકાત છે. આજે આપણે તેને વિસરી રહ્યા છીએ. આજની પેઢી તેનાથી અજાણ છે. સ્વાસ્થ્ય માટે બહુ ગુણકારી છે. ડાયાબિટીસ, થાઈરોઈડ, કેન્સર જેવા રોગોને મ્હાત આપે છે. તેમાં વિટામિન એ, બી, સી, ઘણી મોટી માત્રામાં છે. કોલેસ્ટ્રોલ પણ ડાઉન કરે છે. સરગવો આપણી ઇમ્યુનિટી વધારે છે. સરગવો એક સંજીવની છે. Nita Prajesh Suthar -
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
સરગવો બહુ જ ગુણકારી છે..એના પાન પણ જો ખાવાનાઉપયોગ માં લઈએ તો ઘણીબીમારીઓ માંથી રાહત મળે છે..#EB#week6 Sangita Vyas
More Recipes
- સ્પેશિયલ ગુજરાતી થાળી (Special Gujarati Thali Recipe In Gujarati)
- સમર સ્પેશિયલ ગુજરાતી થાળી (Summer Special Gujarati Thali Recipe
- કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
- પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
- સ્ટફ્ડ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
ટિપ્પણીઓ