સરગવા નું શાક (Sargva shak Recipe in Gujarati)

#EB
#week6
સરગવા નું દહીં - બેસન ની ગ્રેવી વાળું શાક લગભગ ગુજરાત માં બધે ખવાય છે.
સરગવા ને બાફી ને આ શાક બનાવાય છે. ફ્રેશ સરગવો હોય ત્યારે આ શાક ખૂબજ ટેસ્ટી લાગે છે. સરગવા ને 'મોરિંગા' પણ કહેવાય છે.
સરગવા માં વિટામીન, આયર્ન અને કેલ્શિયમ ભરપૂર પ્રમાણ માં હોય છે. સરગવો ઈન્ફેકશન સામે રક્ષણ ઉપરાંત, ડાયજેશન ક્ષમતા વધારે છે. તેમ જ લોહી ને શુધ્ધ કરે છે.
સરગવા નું શાક (Sargva shak Recipe in Gujarati)
#EB
#week6
સરગવા નું દહીં - બેસન ની ગ્રેવી વાળું શાક લગભગ ગુજરાત માં બધે ખવાય છે.
સરગવા ને બાફી ને આ શાક બનાવાય છે. ફ્રેશ સરગવો હોય ત્યારે આ શાક ખૂબજ ટેસ્ટી લાગે છે. સરગવા ને 'મોરિંગા' પણ કહેવાય છે.
સરગવા માં વિટામીન, આયર્ન અને કેલ્શિયમ ભરપૂર પ્રમાણ માં હોય છે. સરગવો ઈન્ફેકશન સામે રક્ષણ ઉપરાંત, ડાયજેશન ક્ષમતા વધારે છે. તેમ જ લોહી ને શુધ્ધ કરે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સરગવા ને ધોઈ ને બરાબર સાફ કરી ને મિડીયમ સાઇઝના ટુકડા કરી ને કુકર માં બાફી લો. (લગભગ ૨-૩ સીટી).
- 2
દહીં -બેસન ની ગ્રેવી: એક તપેલીમાં ૧/૨ કપ બેસન અને દહીં બંને એક સરખા માપ મા લઈ ને મિક્સ કરો. હવે એમાં હળદર, મીઠું, હીંગ, લાલ મરચું પાઉડર અને જરુર મુજબ (લગભગ ૩/૪ કપ પાણી) નાખી ને સ્મૂથ ગ્રેવી તૈયાર કરો.
- 3
ત્યાર બાદ એક પેન માં તેલ ગરમ કરી તેમાં રાઇ, જીરું, તલ ને મીઠી લીમડી ના પાન નાખી તતડાવી ને લસણ ની પેસ્ટ ઉમેરી ને સાતડો. હવે, બનાવેલી બેસન ની ગ્રેવી નાખી ને સતત ૫ મિનિટ હલાવો (જરુર પડે તો થોડું પાણી ઉમેરો).
- 4
ત્યાર પછી, બાફેલી સરગવા ની શીંગ ઉમેરી ને હળવા હાથે હલાવો. અને એમાં લીંબુ નો રસ નાખી ને મિક્સ કરો. છેલ્લે સમારેલા લીલા ધાણા નાખી ને ગાનિઁશ કરો.
- 5
તો તૈયાર છે સરગવા નું શાક. તેને રોટલી, ભાખરી કે પરાઠા સાથે ખાઇ શકાય છે.
Similar Recipes
-
સરગવા નું બેસન વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#EBWeek6સરગવાનો ઉપયોગ આપણે,સંભાર ,દાળ, સરગવો બટાકા નું શાક, સૂપ વગેરે માં કરીયે છે,સરગવાની શીંગ અને પાન પણ હેલ્થ માટે ઉપયોગી છે, સરગવો સાંધા ના દુખાવા માટે અકસીર છે ,તેમજ ડાયાબિટીસ , વજન ઉતારવા માટે ઉપયોગી છે.આજે મેં સરગવાનું બેસન વાળું શાક ની રેસિપી બનાવી છે જે ટેસ્ટી સાથે હેલ્થી પણ છે. Dharmista Anand -
સરગવા માં ઢોકળી નું શાક (Sargva Dhokali Shak Recipe in Gujarati)
#EBWeek 6સરગવા માં ઢોકળી Mai Chali ... Mai Chali Khane સરગવામાં ઢોકળી Koi Roke Na Muje.... Mai Chali .... Mai Chali.... ૧ વખત સાંજે મારા દિકરા ને ઢોકળી ખાવી હતી અને મને સરગવા નો ઘીઘો બનાવવો હતો.... તો..... માઁને આઇડિયા આવ્યો.... " સરગવા માં ઢોકળી " નો.... તમે નહીં માનો.... એટલું સ્વાદિષ્ટ શાક બન્યું હતું.... કે મારે આ શાક હવે વારંવાર બનાવવુ પડે છે Ketki Dave -
અચારી સરગવા નું શાક (Achari Saragva Shak Recipe In Gujarati)
#EB#week6સરગવા નું શાક ખૂબ જ પૌષ્ટિક આહાર છે અને આજે મે અચારી સરગવા નું શાક બનાવ્યુ છે અને ખાવા માં ખૂબ જ સરસ લાગે છે અને મારા ઘર માં પણ બધા ને ખૂબ જ ભાવે છે Arti Desai -
સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#EB#Week6સરગવા ની શીંગ નું શાકઆ શાક ટેસ્ટ માં ખાટું મીઠુ હોય છે. સરગવા ના તો ઘણા બધા ફાયદા પણ છે જેમ કે સરગવો ખાવા થી પગ નો દુખાવો મટી જાય છે.તેમાં કેલ્શિયમ ભરપૂર છે તેમજ મલ્ટી વિટામિન પણ સારા પ્રમાણ માં છે. સરગવા નો સૂપ પણ ખુબ જ ફાયદાકારક છે. સરગવા ની શીંગ તેમજ તેના પાન સુકવી પાઉડર પણ બનાવી સ્ટોર કરી તેનો ઉપયોગ કરી શકાય છે. Arpita Shah -
સરગવા નું લોટ વાળું શાક (Saragva Besan Lot Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumstick સરગવો એ એક ખૂબ જ હેલ્ધી શાક છે. સરગવો એ આપણા શરીર માટે એક ઉત્તમ ખોરાક છે. સરગવો આપણા શરીરના ઘણા બધા રોગોને દૂર કરે છે. સરગવાથી આપણા શરીરના હાડકા મજબૂત બને છે. આ ઉપરાંત ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સરગવો ઘણો ફાયદાકારક નીવડે છે. આપણે જમવામાં દરરોજ સરગવો લેવો જોઈએ. સરગવામાંથી ઘણી બધી વાનગીઓ બને છે મેં આજે સરગવાનું ચણાના લોટવાળું શાક બનાવ્યું છે જે ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને શરીર માટે પણ ખૂબ જ હેલ્ધી છે. Asmita Rupani -
સરગવા નું શાક (Drumstick Shak Recipe In Gujarati)
#EBWeek - 6સરગવા નું શાક ( ઘેઘો)સરગવા નું શાક (ઘીઘો) Drumstick SabjiAaj.... Mogambi 🧛♀️ Khush Hai....Aaj Gabbari 🧟♀️Mam Khush Hai...Aaj Don💂♀️ Mam Khush Hai....Kyun?.... Kyun?..... Kyun... Arrrrrre Diwano...Dhen...Dhen..Maine Banaya....... Dhen...Dhen.. Kaha Se Layi..... Ye kaun si Sabji.. આજે મેં બનાવ્યું છે... My Most Favorrrrrrite સરગવા નું શાક...💃💃💃💃💃💃 Ketki Dave -
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumsticksસરગવો ઔષધિય ગુણો નો ભંડાર કહી શકાય.સાંધા ના દુખાવા માટે અકસીર ઈલાજ છે. વિટામિન c થી ભરપૂર એવા આ સરગવા માંથી ઘણી અવનવી વાનગી બને છે સુપ,શાક, પરાઠા, પુડા, સંભાર વગેરે માં આનો ઉપયોગ કરી શકાય છે... Daxita Shah -
સરગવા નું સૂપ (Drumstick Soup Recipe in Gujarati)
સરગવા માં પોટેશિયમ ,મેગ્નેશિયમ ,આયર્ન ,વિટામિનએ ,બી ,ખનીજ ભરપૂર માત્રા માં હોય છે .સરગવા નુંસેવન બ્લડ પ્રેશર ને કંટ્રોલ કરે છે .આયર્ન થી ભૂરપૂરસરગવો હિમોગ્લોબીન નું લેવલ વધારે છે તેથી શરીરને પૂરતા પ્રમાણ માં ઓક્સિજન અને સ્ટેમિના મળે છે .સરગવા નું સૂપ પીવાથી ચહેરા પર થતા ખીલ નીસમસ્યા દૂર થાય છે .#GA4#Week20 Rekha Ramchandani -
-
સરગવા નું બેસન વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25#Drumstickસ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક એવો સરગવો એન્ટી ઓક્સિડન્ટ છે. સરગવામાં વિટામિન A-C-B1-B6, કેલ્શિયમ, પોટેશ્યમ, મેગ્નેશ્યમ, આયર્ન, એમિનો એસિડ, બીટાકેરોટિન જેવા અઢળક પોષક તત્વો છે.સરગવાની સિંગો, પાન, ફૂલ બધા પોષક તત્વોથી ભરપૂર છે. તો આજે આપણે સુપરફૂડ એવા સરગવાની સિંગનું શાક બનાવીએ... Ranjan Kacha -
બટાકા રીંગણ નું શાક
#તીખી#બટાકા રીંગણ નું શાકશાક નો રાજા એટલે રીંગણ, , દરેક શાક માં મીક્સ કરી ને બનાવીએ છીએ, આ શાક ટેસ્ટ માં પણ સરસ લાગે છે Foram Bhojak -
સરગવો,સેવ નું શાક
#લીલીપીળી ,સરગવો એક હેલ્થી શાક છે,જે હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે ,સાંધા ના દુખાવા માં રોજ સરગવાનો સૂપ કે શાક લેવામાં આવે તો રાહત થાય છે. Dharmista Anand -
સરગવા બટાકા નું શાક(saragva bataka nu shak recipe in Gujarati)
#SVC સરગવા નું શાક લગભગ દરેક ઘર માં બનતું હશે.સરગવા માં પ્રોટીન,અમીનો એસિડ,બીટા કૈરટીન હોય છે.સરગવા માં અનેક રોગો નું ઉત્તમ ઔષધ છે.આ શાક કૂકર માં બનાવ્યું છે.જે ઝડપ થી બની જાય છે. Bina Mithani -
સરગવા નુ શાક (Sargva Shak Recipe in Gujarati)
#Week25#GA4#સરગવોમે ગોલ્ડન એપરન માટે બનાવ્યું છે સરગવા ની શીંગ નુ શાક આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#EB#week6#Fam સરગવો શરીરને 'Immunity', અને વીટામીન્સ પૂરા પાડે છે.ઉપરાંત વા મટાડે છે.ડાયેટમાં ખાસ ઉપયોગી છે.સરગવાનું શાક ઉપરાંત કઢી સૂપ બને છે.અને બાફીને ખાઈ શકાય છે.સરગવાના પાનનો પણ એટલો જ વિસ્તૃત ઉપયોગ થાય છે.જેમ કે પાનના થેપલા,ભાજી,મૂઠીયા વગેરે. Smitaben R dave -
સરગવા નું લસણીયું શાક (Saragva Lasaniyu Shak Recipe In Gujarati)
#EB#Week6 સરગવાનું શાક અલગ અલગ રીતે બને છે .સરગવો આપણા શરીર માટે બહુ જ ઉપયોગી છે.તેની શીંગ, તેના પાન, ફૂલ બધુ વિટામિન્સ થી ભરપૂર છેલસણયુ સરગવા નું શાક Alpa Pandya -
સરગવો વીથ મેથી બેસન કરી
#શાક સરગવો વિટામીન થી ભરપૂરહોય છે આ વાનગી હેલ્દી અને ટેસ્ટ ફૂલ બનાવી છે. "સરગવો વીથ મેથી બેસન કરી "બહુ જ સરસ લાગે છે તો તમે પણ એકવાર ટ્રાય કરજો . Urvashi Mehta -
મગ નું શાક (Moong Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homefood#breakfast#homemadeગુજરાતી ભોજનમાં કઠોળનું એક અલગ જ મહત્વ છે. નાસ્તામાં પણ કઠોળ ખવાય છે. કહેવત છે કે "મગ ચલાવે પગ" આ કઠોળ એવું છે કે જેમાં વિટામીન ,પ્રોટીન, ખનિજ તત્વો ભરપૂર છે. મગ વજન ઓછું કરવા માટે પણ ઉપયોગી છે. Neeru Thakkar -
સરગવા બટાકા નું શાક
#જૈન#goldenapron#post-15સરગવા બટાકા નું શાક ટામેટા ની ગ્રેવી માં આપણે આજે બનાવીશું ખૂબ જ સરળ છે અને દસ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે ડુંગળી લસણ વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ શાક ભાત કે રોટલી બંને જોડે ખાઈ શકાય છે ખૂબ જ ટેસ્ટી લાગે છે Bhumi Premlani -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#CB9લીલી હળદર શરીરમાં લોહી વધારે છે તેમજ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે શરદી ઉધરસ એલર્જી સામે રક્ષણ કરે છે આ વાનગી મુખ્યત્વે ઉત્તર ગુજરાત ની વાનગી છે Ankita Tank Parmar -
સરગવા નું ચણા લોટ વાળુ શાક (Saragva Chana Lot Valu Shak Recipe In Gujarati)
સરગવા શાક મા કેલ્શિયમ અધિક માત્રામાં હોય છે તેને બાફી ને ચણા લોટ શેકીને તેમાં શેકેલા શીંગદાણા ક્રશ કરીને છાશ મા વઘાર કરીને બેસન મા મસાલો કરીને પછી બનાવામાં આવે છે. ખૂબ સરસ ટેસ્ટ મા લાગે છે. Parul Patel -
મૂળા ભાજી નું શાક(Mula Bhaji Recipe in Gujarati)
#MW4મૂળાની ભાજી ના શાક ને બેસન વાળું ટેસ્ટી શાક બનાવ્યું છે. Dhara Jani -
સરગવાનું લોટવાળું શાક(Sargava nu lotvalu shak recipe in Gujarati)
#GA4#week12#બેસનસરગવો પ્રોટીન,વિટામિન સી અને કેલ્શિયમ થી ભરપૂર હોય છે.તે હાડકા મજબૂત કરે છે.તે વજન ઉતારવા માટે પણ ઘણો ઉપયોગી છે.તેનું જ્યુસ પણ બનાવાય છે.તેનો બાફી ને પણ ખાવા માં ઉપયોગ થાય છે અને તેની કઢી ને શાક પણ બનાવાય છે જે ખૂબ ટેસ્ટી લાગે છે. Sheth Shraddha S💞R -
કારેલાનું શાક (Karela Shak Recipe in Gujarati)
કારેલાનું શાક (ગળપણ વગર)#EB#Week6#Cookpadindia#CookpadGujarati#Healthyસ્વાદમાં કડવા પણ ગુણ માં પરમ હિતકારી, ઘણા પ્રાચીનકાળથી શાક તરીકે ઉપયોગ થનાર, ભારત માં બધે ઠેકાણે મળી આવે છે.આપણા શરીર માં જેમ ખાટા, ખારા, તીખા, તુરા અને ગળ્યા રસની જરૂર છે તેમ કડવા રસની પણ જરૂર છે. જેનાથી આપણા શરીર ની ક્ષમતા જળવાઈ રહે છે.કરેલાં વિટામીન-એ વધારે પ્રમાણ માં , વિટામીન-સી થોડા પ્રમાણ માં, તેમજ તેની અંદર આયરન અને ફોસ્ફરસ પણ છે. આયરન લીવર અને લોહી માટે ખાસ ઉપયોગી છે. ફોસ્ફરસ હાડકા, દાંત, મગજ અને બીજા શારીરિક અવયવો માટે જરૂરી છે. ડાયાબીટીશ માં ગજબ નો ફાયદો જોવા મળશે. Neelam Patel -
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EB#Week 5#Theme 5# Recipe 10ગલકા નું દહીં સેવ વાળું શાક Krishna Dholakia -
કાંદા પાપડ નું શાક(onion papad sabji recipe in Gujarati)
#વેસ્ટઆ શાક વિસરાતી વાનગીમાં નું શાક છે.ગુજરાતી ઓનું ફેમસ અને ખુબ જ ઝડપ થી બની જતું શાક છે. જ્યારે કોઇ શાક ન હોય કે ત્યારે મારા ધરે આ શાક બનાવું છું. બધા ને ખુબ ભાવે છે. Bijal Preyas Desai -
સરગવા-બટેટા નું શાક
#કાંદાલસણસરગવા બટેટા ના આ શાક મા મસાલા નું પ્રમાણ ઓછું હોય છે, કાંદા લસણ હોટ નથી તોયે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે ચણા ના લોટ વાળું પણ બને છે પણ આ રીતે બનાવવા થી સરગવા નો પોતાનો ટેસ્ટ નિખરે છે. Varsha Karia I M Crazy About Cooking -
સરગવા નું લોટ વાળું શાક (Saragva Besan Lot Shak Recipe In Gujarati)
#GA4#Week25#DRUMSTICKSDrumstick એટલે કે સરગવોસરગવો પોષણની દૃષ્ટિએ ખૂબ જ મહત્વનો છે એમાં ઘણા સારા એવા પ્રમાણમાં કેલ્શિયમ હોય છે જે આપણા હાડકા મજબૂત રાખવા માટે ખૂબ જરૂરી છે સરગવામાંથી ઘણી વાનગીઓ બનાવી શકાય.હું અવારનવાર સરગવા નું સૂપ સરગવાની કઢી સરગવાનું શાક તેમજ સરગવાના પાનનો ઉપયોગ કરી અને તેના થેપલા પણ બનાવું છુંઅઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર તો સરગવો વપરાશમાં લેવો જોઈએ કેલ્શિયમની ગોળીઓ ખાવી એના કરતા સરગવાના પાન સૂકવી એને દડી એનો પાઉડર પણ લઇ શકાય છે Jalpa Tajapara -
સરગવા ના ફુલ નું શાક (Drumstick Flower Shak Recipe In Gujarati)
#EB#Week 6# Theme 6 સરગવા નું વૃક્ષ કલ્પવૃક્ષ ગણાય છે.તેના પાન,ફૂલ,શિંગ,છાલ....દરેક ભાગ નું આરોગ્ય ની દ્રષ્ટીએ ખૂબ મહત્વ છે.ફૂલ ની વાત કરીએ તો.. Best fr bones.2,high fiber content.3,helpful for kaffa,vat,pita dosha.3,healing properties....અને બીજા ઘણા ફાયદાઓ છે.આ ફૂલ શિયાળા માં વધારે આવે છે.મેં સરગવા ના ફુલ નું શાક બનાવી મુકયું છે. Krishna Dholakia -
સરગવા નો પાવડર (Drum stick Powder recipe in Gujarati) (Jain)
#SVC#SUMMER_SPECIAL#COOKPADINDIA#COOKPADGUJRATI#DRUMSTICK#HEALTHY સરગવા માટે તો એવું કહેવાય કે તે એક રામબાણ વૃક્ષ છે તેના પાન ફૂલ ફળ વગેરે જુદા-જુદા રોગોમાં ખુબ જ ઉપયોગી છે સ્વરૂપના ઇલાજમાં તેનો ઉપયોગ શક્ય છે. માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં સરગવો સૌથી વધુ આવતા હોય છે, આથી આ સમયે તેનો બને તેટલો ઉપયોગ કરી લેવો જોઈએ. આ ઉપરાંત તેની સૂકવણી કરી તેનો પાવડર બનાવી જુદા જુદા સૂપ, દાળ, સંભાર વગેરેમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત નિયમિત રીતે1 ચમચી સરગવા નો પાવડર લેવાથી હાડકા મજબૂત બને છે. અને વાયુની તકલીફ ઓછી થાય છે. Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ (4)