રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
4 વ્યક્તિ
  1. 1લીટર દૂધ
  2. ૩ ચમચીકોકો પાઉડર
  3. 1/3 કપખાંડ
  4. 1 ચમચીકોર્ન ફ્લોર
  5. ૨ ચમચીડ્રીન્કીંગ ચોકલેટ પાઉડર
  6. 1/4 ચમચીકોફી પાઉડર
  7. 1/2ઠંડુ દૂધ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ દૂધને ઉકળવા મૂકી દો

  2. 2

    એક બાઉલમાં ખાંડ સિવાયના બધા ingredients મિક્સ કરી ઠંડા દૂધ વડે પેસ્ટ બનાવી લો

  3. 3

    આ પેસ્ટને ઉકળતા દૂધમાં એડ કરતા જાવ અને હલાવતા જાવ એટલે લંબસ ના પડે અને ખાંડ પણ મિક્સ કરી દો

  4. 4

    સ્લો થી ફાસ્ટ ગેસ પર 25 મિનિટ માટે ઉકાળો થોડો ઘાટો બને એટલે ગેસ બંધ કરી દો

  5. 5

    ઠંડો પડે એટલે ફ્રીજ માં મૂકી ઠંડો કરો અને ઠંડુ જ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
પર
Vadodra

Similar Recipes