ચીલી ઇડલી (Chili Idli Recipe In Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
મેંદો,કોન ફ્લોર અને પાણી ઉમેરી અને થોડુંક મીઠું પહેરવાનું સ્લરી બનાવવાની. એમાં ઇડલીહતી એના મે લાંબા પીસ કરી દીધા છે એ સ્લરિ માં એડ કરી દેવાના. ને જેમ ભજીયા પાડીને આપણે તડતાહોઈએ એવી રીતે તળીલેવાના.
- 2
હવે ગ્રેવી બનાવવા માટે પેન લઈને એમાં તેલ લેવાનું એની અંદર આદુ-લસણની પેસ્ટ સાંતળી લેવાની એ સંતળાઈજાય એટલે ડુંગળી ઝીણી સમારેલી સાંતળી લેવા ની. પછી એની અંદર સોયાસોસ એડ કરવાનો.
- 3
ત્યારબાદ તેની અંદર રેડ ચીલી સોસ ગ્રીનચીલી સોસ અને ટોમેટો કેચપ એડ કરી મીઠું જોઈએ એટલું એમાં એડ કરવાનું અને મરી પાઉડર એડ કરી લેવાનું.હવે એની અંદર પાણી ઉમેરવું અને પાણી ઉમેર્યા પછી કોર્ન ફ્લોર થોડું પાણી સાથે ઉમેરવું જેથી ગ્રેવી એકદમ પાતળી ન થાય અને સરસ મજાની ઘટ થાય.
- 4
અને ત્યાર બાદ એમાં જે ફ્રાય કરેલી ઈડલી હતી તે ઉમેરી મિક્સ કરી અને સર્વ કરવું ગરમાગરમ ચીલી ઇડલી રેડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સોયા ચીલી ઈડલી ટકાટક (Soya Chili Idli Takatak Recipe In Gujarati)
#30mins#SSR#cookpadindia#cookpadgujarati#leftover Keshma Raichura -
ઈડલી ચીલી ડ્રાય (Idli Chili Dry Recipe In Gujarati)
આ ઈડલી ચીલી ડ્રાય મે ઇન્સ્ટન્ટ બનાવ્યું છે. મે Mtr ની રવા ઈડલી પ્રીમિકસ ની ઈડલી બનાવી ચાઇનીઝ ટચ આપી વઘારી છે. જે ખુબ ઝડપથી બની જાય છે. Hetal Chirag Buch -
-
-
પનીર ચીલી (Paneer Chili Recipe In Gujarati)
#FDલાગણી છલકાય જેની વાતમાં એક બે જણ હોય એવા લાખમાં શબ્દ સમજે એ સગાં મન સમજે એ મિત્રLove you dipsiHappy friendship day Sejal Dhamecha -
-
-
-
-
ઈન્ડો ચાઈનીઝ ચિલી ઈડલી(Indi Chinese chilli idli recipe in Gujarati)
આ રેસિપીમાં મે ઈડલી અને કેપ્સિકમનો ઉપયોગ કરીને એક હેલ્ધી રેસીપી ક્રિએટ કરી છે.. Rita Gajjar -
-
પનીર ચીલી ડ્રાય સ્ટાર્ટર(paneer chilli dry recipe in Gujarati)
#goldenapron3#week18#chilli Nita Mavani -
-
-
ઈડલી ચીલી (Idli Chilli Recipe In Gujarati)
આજે મે ઈડલી ચીલી બનાવ્યા છે.આ વાનગી ચાઇનીઝ મંચુરિયન જેવી જ છે.ટેસ્ટ પણ થોડો એવો જ છે.પણ બહું ટેસ્ટી બને છે.જરૂર થી બનાવજો.#ટ્રેડિંગ Hetal Panchal -
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1 Ami Gajjar -
-
-
-
-
-
પનીર ચીલી ડ્રાય (paneer chilli dry recipe in Gujarati)
#માઇઇબુક#post10#વિકમીલ1#સ્પાઈસી_તીખીdate18-6-2020 Varsha Karia I M Crazy About Cooking -
-
-
ઢોકળા ચીલી ડ્રાય (Dhokla Chili Dry Recipe In Gujarati)
#LOમેં leftover ઢોકળા માંથી એક ચાઈનીઝ ડિશ બનાવી છે જે સ્વાદ માં ખુબજ સરસ લાગે છે. આપડે જનરલી ઢોકળા વધે તો વાઘરી ને નાસ્તા માં ખાઈએ છીએ તેના બદલે આ રીતે બનાવી તો એક નવી આઈટમ મળે છે જે સ્વાદ માં ખુબ ટેસ્ટી લાગે છે. Purvi Baxi -
-
સોયા ચીલી મન્ચુરીયન (Soya Chili Manchurian Recipe In Gujarati)
#LB સોયા ચીલી મન્ચુરીયન ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી બને છે. જે સોયા વડી માંથી બને છે પ્રોટિન થી ભરપૂર છે. સોયા વડી નું શાક પણ બને છે. પણ Kids ને આ રીતે ટિફિન માં સોયા ચીલી મન્ચુરીયન બનાવી ને આપીએ તો ખુશી થી ખાય લે છે Chetna Shah -
More Recipes
ટિપ્પણીઓ (6)