ચીલી પરાઠા (Chili Paratha recipe in Gujarati)

Jenny Nikunj Mehta
Jenny Nikunj Mehta @imagelicious
Surat

ચીલી પરાઠા (Chili Paratha recipe in Gujarati)

5 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ વ્યક્તિ
  1. પરાઠા માટે :
  2. ૧ કપમેંદો
  3. ૧ વાટકીઘી
  4. ૧ ચમચીમીઠું
  5. તેલ શેકવા માટે
  6. પાણી જરૂર મુજબ
  7. ચીલી ગ્રેવી માટે:
  8. ૧ નંગકાંદો
  9. ૧ નંગકેપ્સિકમ મરચું
  10. ગ્રીન મરચાં લાંબા સમારેલા
  11. ૧ નાની વાટકીઆદુ ઝીણું સમારેલું
  12. ૧ વાટકીલસણ ઝીણું સમારેલું
  13. ૧/૨ ચમચીસોયા સોસ
  14. ૧ ચમચીગ્રીન ચીલી સોસ
  15. ૧ ચમચીરેડ ચીલી સોસ
  16. ૧/૨ ચમચીમરી પાઉડર
  17. ૧ કપકોર્ન ફ્લોર સ્લારી
  18. મીઠું સ્વાદાનુસાર
  19. ૧ ચમચીટોમેટો કેચઅપ
  20. ૧ કપપરાઠા ના ટુકડા
  21. 1 વાટકીલીલાં કાંદા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પરાઠા માટે: મેંદો લે વો.મીઠું નાખો.ઘી નું મોણ નાખો. પરાઠા નો લોટ બાંધી લેવો.

  2. 2

    લચ્છા પરાઠા વણવા.

  3. 3

    તાવી પર શેકી લેવા.

  4. 4

    પરાઠા ને ટુકડા કરવા.

  5. 5

    ૧ પેન મા તેલ લેવું ત્યારબાદ લસણ,આદુ,કાંદો,લીલાં કાંદા,નાખી ફાસ્ટ ગેસ પર ચડવા દેવું. ગ્રીન ચીલી લાંબા સમારેલા નાખવા.

  6. 6

    સોયા સોસ, ચીલી સોસ, ટોમેટો કેચઅપ, મરી,મીઠું સ્વાદાનુસાર નાખી કોર્ન ફ્લોર સ્લરિ નાખી જાડું થવા દેવું.પરાઠા ના ટુકડા નાખી હલાવી લેવું.

  7. 7

    તૈયાર છે ચીલી પરાઠા.

  8. 8

    ચાઇનીઝ કિમચી સલાડ સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jenny Nikunj Mehta
Jenny Nikunj Mehta @imagelicious
પર
Surat

Similar Recipes