ડ્રાય પનીર ચીલી(Dry Paneer Chili Recipe In Gujarati)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
Mumbai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
બે લોકો માટે
  1. 200 ગ્રામપનીર
  2. 2 ચમચીગ્રેવી બનાવવા માટે તેલ
  3. 1લીલુ મરચું
  4. ૪-૫ કળી લસણ બારીક સુધારેલું
  5. 2 ચમચીરેડ ચીલી સોસ
  6. 1 ચમચીગ્રીન ચીલી સોસ
  7. 2 ચમચીટોમેટો કેચપ
  8. 2 ચમચીટોમેટો સોસ
  9. 1 ચમચીવિનેગર
  10. 1/4 ચમચીમરી પાઉડર
  11. ચપટીમીઠું
  12. 1કાંદો મોટા પીસ કરેલ
  13. 1કેપ્સિકમ મોટા ટુકડા કરેલ
  14. એ તમે ટામેટું મોટા પીસ કરેલ
  15. સલરી બનાવવા માટેબનાવવા માટે
  16. 1 ચમચીકોર્ન ફ્લોર
  17. 1 ચમચીપાણી
  18. ચમચીબારીક સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરવા મુકો ત્યારબાદ તેમાં લીલું મરચું અને લસણ નાખી 2 મિનિટ સાંતળો

  2. 2

    ત્યાર બાદ તેમાં જરૂર મુજબ સોસ ઉમેરો મરી પાઉડર નાખો અને corn flour slurry નાખી બરાબર મિક્સ કરો

  3. 3

    ત્યારબાદ તેમાં પનીર ના પીસ બારીક સમારેલી કોથમીર ઉમેરી બે મિનિટ માટે બધા સોસ ભડી જાય ત્યાં સુધી બરાબર મિક્સ કરો

  4. 4

    તો હવે આપણી ગરમાગરમ ટેસ્ટી ડ્રાય પનીર ચીલી તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Falguni Shah
Falguni Shah @FalguniShah_40
પર
Mumbai
I love cooking❤️❤️😍🍔🍟🍕🧀🌮🥙🥪🍜🥗🥣🍢🍰🥧🎂🍩🍫🍨🍧
વધુ વાંચો

Similar Recipes