ક્રિસ્પી પનીર ચીલી (Crispy Paneer Chili Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
યમ્મી અને ટેસ્ટી
ક્રિસ્પી પનીર ચીલી (Crispy Paneer Chili Recipe In Gujarati)
યમ્મી અને ટેસ્ટી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પનીર મોટા ટુકડા કરી લો ત્યારબાદ એક બાઉલમાં કોર્ન ફ્લોરપાણી મીઠું સ્લરિ બનાવી લો ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરી પનીર ના ટુકડા ને કોર્ન ફ્લોર સ્લરી માં ડીપ કરી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો
- 2
ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી કેપ્સીકમ લસણ અને કાંદા ૨ મિનીટ માટે સાંતળી લો ત્યાર બાદ તેમાં જરૂર મુજબ સોસ ઉમેરો અને વધેલી કોર્ન ફ્લોર સ્લરી નાખી બરાબર મિક્સ કરી લોત્યારબાદ તેમાં તળેલા પનીરના પીસ ઉમેરી દો
- 3
અને બે મિનિટ માટે બરાબર મસાલો મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવો હવે આપણું ટેસ્ટી ક્રિસ્પી પનીર ચિલ્લી બનીને તૈયાર છે સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજટેબલ પનીર ક્રિસ્પી (Vegetable Paneer Cripsy Recipe In Gujarati)
સન્ડે ના બાળકો માટે બ્રેકફાસ્ટ માટે બનાવ્યું હતુંખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે 😍 Falguni Shah -
-
-
પનીર ચીલી (Paneer Chilli Recipe In Gujarati)
આ વાનગી મેં તમારા બધા માટે પસંદ કરી છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે Falguni Shah -
-
-
-
-
બટર પનીર ચીલી વીથ ગ્રેવી (Butter Paneer Chili With Gravy Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#PC Sneha Patel -
પનીર ચીલી ડ્રાય સ્ટાર્ટર(paneer chilli dry recipe in Gujarati)
#goldenapron3#week18#chilli Nita Mavani -
પનીર ચીલી (Paneer Chili Recipe In Gujarati)
#FDલાગણી છલકાય જેની વાતમાં એક બે જણ હોય એવા લાખમાં શબ્દ સમજે એ સગાં મન સમજે એ મિત્રLove you dipsiHappy friendship day Sejal Dhamecha -
-
ડ્રાય પનીર ચીલી (Dry Paneer Chilli Recipe In Gujarati)
#TT3 Post 2 આજે મે રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ચીલી બનાવ્યું છે. આ ડ્રાય પનીર ચીલી નરમ, સ્પાઈસી અને ટેસ્ટી બને છે. આને સ્ટાર્ટર માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
-
-
-
-
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7બાળકો અને નાના મોટા બધા ને પનીર ચીલી ડ્રાય ખુબ જ ભાવે છે. રેસ્ટોરન્ટ માં જાય એટલે બધા સ્ટાટર માં મંગાવે છે. આજે હું એવા જ સ્વાદ નું પનીર ચીલી ડ્રાય બનાવની છું તો ચાલો.... Arpita Shah -
-
-
વેજ ક્રિસ્પી(Veg Crispy Recipe in Gujarati)
#GA4#cabbage#cookpadindia#cookpadgujrati રેસ્ટોરન્ટ જેવું જ એકદમ ક્રિસ્પી અને ચટાકેદાર સ્ટાર્ટર બને છે. જોઈ ને જ મો માં પાણી આવી જશે.તમે પણ બનાવજો.ખુબ જ ઈઝી છે.તો ચાલો........ Hema Kamdar -
પનીર ચીલી ડ્રાય (paneer chilli dry recipe in Gujarati)
#માઇઇબુક#post10#વિકમીલ1#સ્પાઈસી_તીખીdate18-6-2020 Varsha Karia I M Crazy About Cooking -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
વરસાદમાં ગરમાગરમ અને સ્પાઈસી ખાવાનું મન થાય ત્યારે મજા પડી જાય એવી રેસિપી.. #TT3 Dr. Pushpa Dixit -
-
-
પનીર ચીલી ડ્રાય(Paneer Chili Dry Recipe In Gujarati)
સાંજે ડિનર પેલાની છોટી ભૂખમાં આવી જ ફરમાઈશ હોય.. આજે તો સ્પર્ધામાં ભાગ લેવા માટે વગર ડિમાન્ડે બનાવી દીધા.. આનંદો💃 Dr. Pushpa Dixit -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15653897
ટિપ્પણીઓ (5)