ઘઉં ના લોટ ની મસાલા ટીકી (Wheat Flour Masala Tikki Recipe In Gujarati)

#PS અહી મે ઘઉં ના લોટ ની ટીકી બનાવી છે જે ટેસ્ટી અને હેલ્થી છે
ઘઉં ના લોટ ની મસાલા ટીકી (Wheat Flour Masala Tikki Recipe In Gujarati)
#PS અહી મે ઘઉં ના લોટ ની ટીકી બનાવી છે જે ટેસ્ટી અને હેલ્થી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ મા ઘઉં નો લોટ નાખી તેમાં મીઠું અને તેલ ઉમેરો ને નરમ લોટ બાંધવો.
- 2
ત્યાર બાદ ૨-૩ બટકા ના મોટા મોટા કટકા કરી ને વરાળે બાફવા.ડુંગળી ને લાંબા ચીર કરવી.મરચા ઝીણા સમારવા અને આદુ લસણ ની પેસ્ટ ત્યાર કરવી
- 3
હવે એક કડાઈમાં તેલ લઇ અને ગરમ થાય એટલે તેમાં જીરૂ નાખવું અને પછી તેમાં હિંગ નાખી ને લીલા મરચા નાખી ને હલાવવું.ત્યાર બાદ તેમાં ડુંગળી નાખવી અને તેને થોડી ગુલાબી કલર ની થાય ત્યાં સુધી સાતળવી.હવે તેમાં બાફેલા બટેકા ઉમેરવા.હવે તેમાં બાકી ના મસાલા પાઉડર અને રેડ ચીલી સોસ અને કેચઅપ ઉમેરી ને મિક્સ કરવુ
- 4
હવે લોટ માથી નાના નાના લુવા લઈ ને પૂરી જેટલું વણી ને વચ્ચે સ્ટફિંગ ભરી ને ટીકી વાળવી.હવે એક પેન મા તેલ નાખી ને ટીકી ને સેલો ફ્રાય કરવી.
- 5
ટીકી બદામી કલર ની થાય ત્યાં સુધી સાતાળવી.તો ત્યાર છે ઘઉં ના લોટ નો હેલ્થી નાસ્તો.તેને તમે સવાર ના નાસ્તા માં કે પછી સાંજે પણ ખાય સકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
ચકરી ચોખા ના લોટ ની, મેંદા ના લોટ ની અને ઘઉં ના લોટ ની બનાવીયે છીએ. આજે હું ઘઉં ના લોટ ની ચકરી ની રેસિપી લઇ ને આવી છું. #કુકબુક #પોસ્ટ1 shital Ghaghada -
ઘઉં ના લોટ ની પૂરી
#ઇબૂક #day20 પૂરી ઘણા બધા લોટ થી બને છે અહી ઘઉં મા લોટ ની પૂરી બનાવીશું. Varsha Karia I M Crazy About Cooking -
ઘઉં ના લોટ ના સકકરપારા (Wheat Flour Shakkarpara Recipe In Gujarati)
ઘઉં ના લોટ ના હોવાથી હેલ્થી છે. #DFT Mittu Dave -
ઘઉં નો લોટ ના સમોસા (Wheat Flour Samosa Recipe In Gujarati)
મેંદા ના સમોસા કરતા ઘઉં ના લોટ ના હેલ્ધી હોય છે#EB Mittu Dave -
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#MA બધી રસોઈ લગભગ માં પાસે થી જ સિખયે છે. આજ મે ઘઉં ના લોટ ની ચકરી મારા મમ્મી બનાવે તેમ બનાવી છે. જ્યારે આ રીતે ચકરી બનાવું ત્યારે એમ જ થાય ક મમ્મી મારી સાથે જ છે. Sweta Keyur Dhokai -
ઘઉં ના લોટ નું ખીચુ
#હેલ્થી જનરલી આપણે ચોખા ના લોટ નું ખીચુ બનાવતા હોય છે મે આજે ઘઉં ના લોટ માથી બનાવ્યું છે જે એકદમ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
ગોળ અને ઘઉં ના લોટ ના પુડલા (Jaggery Wheat Flour Recipe In Gujarati)
#GA4#Week22ગોળ અને ઘઉં ના લોટ ના પુડલા Sarda Chauhan -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#MA મમ્મી ની કોઈ પણ રેસિપી હોય તે બેસ્ટ જ હોય . મારી મમ્મી ના માર્ગદર્શન નીચે મે આ શીરો બનાવેલ છે . જે ટેસ્ટી અને હેલ્થી બને છે sm.mitesh Vanaliya -
ઘઉં ના લોટ ના માલપૂઆ (Wheat Flour Malpuda Recipe In Gujarati)
આ માલપૂઆ શેલો ફ્રાય છે.અને ઘઉં અને ગોળ થી બનેલા છે. Krishna Joshi -
ઘઉં નાં લોટ નું ખીચું (Wheat Flour Khichu Recipe In Gujarati)
#trend4#khichu#COOKPADGUJ#CookpadIndia ખીચું એ ગમે તે સમયે તરત જ બનાવી ને ખાઈ શકાય એવી વાનગી છે. જે જુદા જુદા લોટ માં થી બનાવી શકાય છે. અહી મે ઘઉં નાં લોટ નો ઉપયોગ કરી ને ખીચું તૈયાર કરેલ છે. Shweta Shah -
ભાજી અને પરાઠા (Bhaji Paratha Recipe In Gujarati)
#PSચટપટી અને ચટાકેદાર ભાજી અને પરાઠાઅહી મે ભાજી પાવ ની ભાજી અને પરાઠા બનાવ્યા છે જે પાવ કરતા હેલ્થી અને ટેસ્ટી લાગે છે. sm.mitesh Vanaliya -
ઘઉં ના લોટ ની બિસ્કીટ ભાખરી (Wheat Flour Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#WEEK2#ફૂડ ફેસ્ટિવલ 1# બિસ્કીટ ભાખરી#ઘઉં ના લોટ ની બિસ્કીટ ભાખરી#breakfast recepiesઘઉં ના લોટ ઝીણાં લોટ ની બિસ્કીટ ભાખરી અમારે ત્યાં અવાર - નવાર બનતી હોય છે...શિયાળામાં આ ભાખરી ને ચ્હા સાથે લઈ શકાય. Krishna Dholakia -
ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati)
#KS7આજે મે ચોખા ના લોટ ની ચકરી બનાવી છે. તે તમને જરૂર ગમશે. Aarti Dattani -
ઘઉં ના લોટ ના ભટુરે (Wheat Flour Bhature Recipe In Gujarati)
મેંદા ના લોટ ના હેલ્થ માટે સારા નથી એટલે ઘઉં માં લોટ ના હું બનાવુ છું ને મારા બાળકો ને પણ એજ ભાવે છે.#EB Mittu Dave -
ઘઉં ના કરકરા લોટ ની મસાલા ભાખરી (Wheat Karkara Lot Masala Bhakhri Recipe In Gujarati)
#RC1#WEEKENDRECIPEઘઉં ના કરકરા લોટ ની મસાલા ભાખરી અમારે ત્યાં બનતી હોય છે.સવારે નાસ્તામાં દૂધ સાથે,સાંજે જમવા માં લચકા પડતાં દૂધી બટાકા ના શાક કે રીંગણ ના ઓળા સાથે અમે બનાવીએ છીએ.ઘઉં ના કરકરા લોટ માં ફાઈબર ની માત્રા વધારે હોય છે. Krishna Dholakia -
ઘઉં ના લોટ ની ફરસી પૂરી (Wheat flour farsi puri recipe Gujarati)
#સ્નેક્સ #post2 ચા સાથે હંમેશા મજા આવે તેવી મેં આજે ઘઉં ના લોટ ની ફરસી પૂરી બનાવી છે જેમાં ઘઉંના લોટનો ઉપયોગ થવાથી પચવામાં પણ સહેલી અને સ્વાદ પણ ખૂબ જ સરસ લાગે છે.. Bansi Kotecha -
આલુ પૌવા ટીકી (Aloo Pauva Tiki Recipe In Gujarati)
#LOઆ રેસિપી ખુબજ સરસ બને છે સ્વાદિષ્ટ ક્રિસ્પી આલુ પૌવા ટીકી મે વધેલા આલુ પૌવા અને વધેલી સુકી ભાજી માંથી બનાવી છે Prafulla Ramoliya -
ઘઉં ના લોટ ની તવા નાન, પનીર બટર મસાલા, મસાલા છાશ (Punjabi Thali Recipe In Gujarati)
પંજાબી ડિશ નું નામ પડતાં જ મારા ફેમિલી માં બધા રેડી હોય છે ખાવા માટે.પણ મને પંજાબી રોટી,નાન,કે પછી કુલચા માં મેંદો યુઝ કરવો ઓછો ગમે છે.માટે આજે મે ઘઉં ના લોટ ના નાન બનાવ્યા છે.અને સબ્જી માં પણ થોડા ચેંજીસ કર્યા છે Nidhi Sanghvi -
આલુ ટીકી બર્ગર (Aloo Tikki Chaat Recipe In Gujarati)
#GA4#Week7#POST1#BURGERમેક આલુ ટીકી બર્ગર બનાવ્યા છે. બધા ના ફેવરીટ.....🍔🍔🍔😘 Mrs Viraj Prashant Vasavada -
ઘઉં ના લોટ ના તીખા પુડલા ((Wheat Flour Tikha Pudla Recipe In Gujarati)
હેલ્ધી છે સ્વાદિષ્ટ લાગે છે જે બાળકો ચણાના લોટ ના નથી ખાતા એ પણ ખાસે#supers Mittu Dave -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#Weekendreceip આજે દિવાસા નો તહેવાર છે બહેનો આજે ચાર દેવી ઓ ની પૂજા કરે છે, અને એકટાણુ મિષ્ટાન્ન ખાઇ ને કરે છે. મેં આજે ઘઉં ના લોટ નો શીરો બનાવ્યો 🙂 Bhavnaben Adhiya -
ઘઉં ના લોટ ના ઇન્સ્ટન્ટ ઢોસા(Wheat flour instant dosa)
#સુપરશેફ 3 Breakfast માં જેમને time ના હોય જલ્દી કરવુ હોય એને માટે અને અત્યારે ઘરે ઘરે જે લોકો ડિયેટિંગ માટે menu વિચારતા હોય એને માટે બેસ્ટ ઓપ્શન છે ઘઉં ના ઢોસા..... Shweta Godhani Jodia -
મેથી અને મિક્સ લોટ ના થેપલા
#પરાઠાથેપલા અહી મેથી સાથે બાજરાનો,ઘઉં નો અને ધાણા ના લોટ નો ઉપયોગ કરી ને થેપલા બનાવ્યા છે એક વાર ખાઓ તો સ્વાદ ના ભુલાય,સ્વાદિષ્ટ અને પૌષ્ટિક થેપલા. Varsha Karia I M Crazy About Cooking -
-
વટાણા ના રગડો ઘઉં ના લોટ ના કૂલચા (Vatana Ragdo Wheat Flour Kulcha Recipe In Gujarati)
#RC1પીળા વટાણા ના છોલે.ઘઉં ના લોટ ના કૂલચે ની સાથે આચરી મિર્ચી Mittu Dave -
આચારી ઢોકળા અને ઘઉં ના લોટ ની રાબ (Aachari Dhokla Wheat Flour Raab Recipe In Gujarati)
#RC3Week - 3Red Colour RecipesPost - 12આચારી ઢોકળા અને ઘઉં ના લોટ ની રાબLekar Ham Aachari Dhokla Dil ❤ Firte Hai Meri Rasoi me....Kahin To Pyare... ACHARI DHOKLA Khana Ho...Mil Jay ye Recipe Yahan se...Param pam.... Lekar Ham.... Ketki Dave -
ઘઉં નું મસાલા ખીચું (Wheat Flour Khichu Recipe In Gujarati)
સવાર નો દેશી નાસ્તો એટલે ખીચું ,ખીચું ચોખા,બાજરા અને ઘઉં ના લોટ થી બને છે પણ એમાં ઘણી રીતો હોય છે જેમ કે ને આજે મસાલા ખીચું ,ઘઉં ના લોટ મા થી બનાવ્યું .જેમાં ટામેટાં ,લીલું મરચું ,લસણ ,જીરું વગેરે નો ઉપયોગ કર્યો છે જે એકદમ ટેસ્ટી લાગે છે .અને હેલ્ધી પણ છે . Keshma Raichura -
ઘઉં ની સેવ (Wheat Flour Sev Recipe In Gujarati)
#HR#cookpadgujrati ઘઉં ની સેવ એક વિસરાતી વાનગી છે પેહલા લોકો હોળી પર ઘઉં ની સેવ બનાવતા હતા આ સેવ ખાવા માં ખૂબ જ સરસ લાગે છે Harsha Solanki -
ઘઉં ના લોટ ની પેનકેક(ghau lot ni pan cake recipe in Gujarati)
#સુપરશેફ2 આ પેનકેક મેં ઘઉં ના લોટ માં થી બનાવી છે જે ખુબજ ટેસ્ટી બની છે આ મારા પોતાની જ ફેવરિટ છે.. Tejal Vijay Thakkar -
ઘઉં બાજરા ની રોટલી (Wheat Bajra Recipe In Gujarati)
#GA4#Week25Rotiઘઉં અને બાજરા ની રોટલી Bhavika Suchak
More Recipes
ટિપ્પણીઓ (6)